ETV Bharat / bharat

19 જુલાઈએ શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, વિપક્ષ સરકારને ક્યા મુદ્દે ઘરશે ?

author img

By

Published : Jul 17, 2021, 10:24 AM IST

Updated : Jul 17, 2021, 12:28 PM IST

સંસદનુ મોનસુન સત્ર 19 જુલાઈથી શરૂ થશે. વિપક્ષી સત્ર અને સરકાર આગામી સત્ર માટે કમર કસી રહી છે. આ સત્ર પ્રમુખ મૃદ્દે એવા છે કે જેને આગીમી સત્રમાં વિપક્ષી પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવી શકે છે. સંસદનું મોનસુન સત્ર હંગામેદાર રહેવાની શક્યતા છે.

monsoon session
17 જુલાઈએ શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, વિપક્ષ સરકારને ક્યા મુદ્દે ઘરશે ?
  • 19 જુલાઈએ શરુ થશે સંસદનું મોનસુન સત્ર
  • અનેક મૃદ્દે વિપક્ષ સરકારને ઘરશે
  • સરકારે મોનસુન સત્ર માટે કમર કસી

દિલ્હી: કેન્દ્ર સરકારએ કોરોનાની સંભવિત ત્રીજી લહેર (Third wave of the corona) સામે લડવા માટે તૈયારીઓ કરી છે. બજેટ સત્રના સમાપન બાદ કોરોનાની બીજી લહેર(second wave of the corona) આવી હતી અને આ લહેરમાં ખરાબ સરકારી વ્યવસ્થાને કારણે સરકારની ઘણી નિંદા પણ થઈ હતી. ઓક્સીજનની અછત(Lack of oxygen)ને કારણે દેશમાં અનેક લોકો મૃત્યું પામ્યા હતા કારણે કે દેશના કેટલાય હોસ્પિટલમાં ઓક્સિજનનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ નહતો. સાથે કોરોના રસીકરણ (Corona vaccination) પણ એક મોટો મૃ્દ્દો છે કારણ કે રસીની ખરીદીમાં સરકાર અસક્ષમ રહી છે. જ્યારે દેશમાં કોરોનાની બીજી લહેર પોતાનો આંતક ફેલાવી રહી હતી ત્યારે સરકાર ચૂંટણીમાં વ્યસ્ત હતી. આ પણ એક મુદ્દો હોઈ શકે છે. વિપક્ષ કોરોનાની ત્રીજી લહેર અંગેની સરકારની તૈયારીઓ પર પણ પ્રશ્ન પૂછી શકે છે.

રાફેલ ડીલ

રાફેલ ડીલને લઈને વિપક્ષ પાર્ટી મોદી સરકારને ધેરી શકે છે. કોંગ્રસ સરકાર પહેલા પર રાફેલ ડીલને લઈને JPC તપાસની માગ કરી ચૂકી છે. ફ્રાંસીસ મીડિયાએ જણાવ્યું છે કે રાષ્ટ્રીય વિત્તિય અભિયોજક કાર્યાલયે તપાસ માટે એક ન્યાયાધીશની નિમણુંક કરી છે. 2016માં ભ્રષ્ટાચાર અને પક્ષપાતની શંકામાં ભારત સાથે મલ્ટી મિલિયન ડોલર રાફેલ ડીલ થઈ હતી.

પેટ્રેલની કિંમતમાં વધારો

પેટ્રોલની કિંમતમાં વધારો પણ એક મુખ્ય મૃદ્દો હશે, કારણ કે દેશના પ્રમુખ શહેરમાં પેટ્રોલ 100ની ઉપર વેચાઈ રહ્યું છે. આ સામાન્ય લોકોના બજેટને પ્રભાવિત કરી રહ્યુ છે. આ વધેલી કિંમતનો ભાર સામાન્ય માણસ સહન નથી કરી શકતો.

આ પણ વાંચો : બ્રિટન સમક્ષ ઓક્સફોર્ડ યુનિવર્સિટી જાતિવાદનો મામલો જરુર પડ્યે ઉઠાવીશુંઃ વિદેશપ્રધાન એસ. જયશંકર

અર્થવ્યવસ્થાની સ્થિતિ

કોરોનાની અસર દેશના બધા ક્ષેત્ર પર પડી છે. સરકાર બધા ક્ષેત્રોમાં રાહત આપવા માટે અને સ્થિતિ સુધારવા માટે રાહત પેકેજ પણ લાવી હતી. આપણી GDP ચાર દશકમાં પહેલી વાર આટલી સંકુચિત થઈ છે. વિપક્ષ આ મૃદ્દે પણ સરકાર ઘેરી શકે છે.

ભારત અને ચીન વિવાદ

ભારત અને ચીન વચ્ચે વિવાદ શાંત થઈ ગયો છે, કારણ કે બંન્ને પક્ષ પોંગયોંગ ત્સો અને ગલવાન ઘાટીના સંઘર્ષ બિંદુ પરથી હટી ગયા છે. પણ ગોગરા પોસ્ટ અને હોટ સ્પ્રિગ્સ પરથી ચીન હટવા માટે આનાકાની કરી રહ્યું છે. એવામાં ખબર આવી હતી કે ભારતે 50,000 સૈનિકોને ચીન સીમાં પર પાછા ખડક્યા છે. વિપક્ષ આ મૃદ્દે પણ સરકારને તીખા સવાલ કરી શકે છે.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવમાં કર્યુ સંબોધન

કાશ્મીરમાં ભારતીય બળો પર પહેલો હાઈબ્રિડ હુમલો

જમ્મુ-કાશ્મીરમાં આંતકવાદીઓએ પહેલી વાર ભારતીય વાયુ સેના બેઝ પર હુમલો કરવા માટે ડ્રોનનો ઉપોયગ કર્યો હતો. આ કારણે ખીણમાં અને મુખ્યભૂમીમાં ભારતીય સૈનિકો માટે ગંભીર ખતરો ઉભો થઈ શકે છે. વિપક્ષ આસમાની આ નવી આફત વિશે સરકારની તૈયારીઓ વિશે પૂછી શકે છે.

આદિવાસી કાર્યકર્તા સ્ટેન સ્વામીનું મૃત્યું

84 વર્ષીય આદિવાસી કાર્યકર્તા સ્ટેન સ્વામી, જેમની એલ્ગાર પરિષદ માઉવાદી લિંક બાબતમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમનું મુંબઈની જેલમાં નિધન થઈ ગયું હતું. વિપક્ષી દળો અને માનવ અધિકાર સમુહોએ આક્ષેપ કર્યો હતો કે સ્ટેન સ્વામીનું મૃત્યું સરકારની મનમાનીના કારણે થયું હતું.

Last Updated : Jul 17, 2021, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.