ETV Bharat / bharat

જમ્મુ- કાશ્મીરના ડોડા જિલ્લામાં મિની બસ ખાડામાં પડતા 8 ના મોત, વડાપ્રધાને વ્યક્ત કર્યો શોક

જમ્મુ- કાશ્મીરના ડોડા (Doda) જિલ્લામાં મિની બસ (Mini bus) ડોડાથી થથરી જઈ રહી હતી, ત્યારે અકસ્માત થયો હતો. પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં આઠ લોકોના મોત થયા છે અને 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત (Injured) થયા છે.

Accident in Doda
Accident in Doda
author img

By

Published : Oct 28, 2021, 1:51 PM IST

  • જમ્મુ- કાશ્મીરના ડોડા જિલ્લામાં એક મિની બસ ખીણમાં પડી
  • આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો શોક

જમ્મુ- કાશ્મીરઃ જમ્મુ- કાશ્મીરના ડોડા (Doda) જિલ્લામાં એક મિની બસ (Mini bus) કાબૂ બહાર નીકળીને ઊંડી ખીણમાં પડી ગઈ હતી. જેના કારણે 8 લોકોના મોત થયા છે. જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત (Injured) થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે સુઇ ગોવારી વિસ્તારમાં ખીણમાં પડતાં મિની બસના ટુકડા થઈ ગયા હતા. આ પછી આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

જમ્મુ- કાશ્મીરના ડોડા જિલ્લામાં મિની બસ ખાડામાં પડતા 8 ના મોત

આ પણ વાંચો: દિવાળી પહેલા જ દિલ્હીના વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ખરાબ સ્તર પર પહોંચ્યું, શાદીપુરનો એર ક્વાલિટી ઈન્ડેક્સ 343એ પહોંચ્યો

કેટલાક ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેમના મોત થયા

આ ઘટનામાં મળતી માહિતી મુજબ કેટલાક ઈજાગ્રસ્ત (Injured) લોકોને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેમના મોત થયા હતા. જ્યારે કેટલાક લોકોના GMC ડોડામાં મોત થયા હતા. મિની બસ ડોડાથી થથરી જઈ રહી હતી, ત્યારે આ અકસ્માત થયો હતો.

આ પણ વાંચો: દિલ્હીમાં ફટાકડા ફોડવા અને વેચવા પર પ્રતિબંધ

પ્રધાનમંત્રી રાહત ફંડ દ્વારા મૃતકોના પરિજનોને બે- બે લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર આપવાની જાહેરાત

પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત (Injured) થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, મૃતકોની સંખ્યા વધી શકે છે અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. તે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ- કાશ્મીરના થથરીમાં થયેલા માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી રાહત ફંડ દ્વારા મૃતકોના પરિજનોને બે- બે લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.