ETV Bharat / bharat

રશિયન નાગરિકો મેટા એપ્લિકેશનોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે: Meta

ટેક જાયન્ટ મેટાએ જણાવ્યું હતું કે કંપની (Meta wants Russians to use Meta applications) ઇચ્છે છે કે, રશિયન નાગરિકો પોતાની અભિવ્યક્તિ માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, મેસેન્જર અને વોટ્સએપનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે.

રશિયન નાગરિકો મેટા એપ્લિકેશનોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે: Meta
રશિયન નાગરિકો મેટા એપ્લિકેશનોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે: Meta
author img

By

Published : Feb 26, 2022, 6:18 PM IST

કેલિફોર્નિયા: ટેક જાયન્ટ મેટા ખાતે વૈશ્વિક બાબતોના વાઇસ પ્રેસિડેન્ટ નિક ક્લેગે (meta sends message to ordinary russians) શુક્રવારે જણાવ્યું હતું કે, તેમની કંપની ઇચ્છે છે કે રશિયન નાગરિકો પોતાની અભિવ્યક્તિ માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, મેસેન્જર અને વોટ્સએપનો ઉપયોગ કરવાનું (Meta wants Russians to use Meta applications) ચાલુ રાખે. રશિયાની રાજધાની મોસ્કોએ રશિયન મીડિયાને સેન્સર કરવા માટે ફેસબુક પર ટ્રાફિક ઘટાડ્યો હતો.

આ પણ વાંચો: WhatsApp નવા વૉઇસ કોલિંગ ઈન્ટરફેસ પર કરી રહ્યું છે કામ

રશિયન નાગરિકો અમારી એપ્લિકેશનોનો ઉપયોગ કરે

"સામાન્ય રશિયન નાગરિકો પોતાને વ્યક્ત કરવા માટે અમારી એપ્લિકેશનોનો ઉપયોગ કરે છે," ક્લેગે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે તેઓ તેમની અભિવ્યક્તિ ચાલુ રાખે અને Facebook, Instagram, WhatsApp અને Messenger દ્વારા શું થઈ રહ્યું છે તે શેર કરે. તેમણે એ પણ અહેવાલ આપ્યો કે, રશિયન સત્તાવાળાઓએ ગુરુવારે મેટાને રશિયન મીડિયા દ્વારા ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલી સામગ્રી "તથ્ય તપાસ અને લેબલિંગ" બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો: વિન્ડોઝ 11 યુઝર્સને આપશે 'ચેતવણી', જાણો તમારી 'સિસ્ટમ' પર ક્યાં દેખાશે

23 વખત રશિયન મીડિયાને સેન્સર કરવાનો આરોપ

રશિયન નિયમનકાર Roskomnadzor, ફેસબુક પર રશિયન કાયદાનું ઉલ્લંઘન (Violation of Russian law on Facebook) કરીને, ઓક્ટોબર 2020 થી લગભગ 23 વખત રશિયન મીડિયાને સેન્સર કરવાનો આરોપ મૂક્યો હતો.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.