ETV Bharat / bharat

માયાવતીએ મદરેસાની મુલાકાતને લઈને મોહન ભાગવત પર કર્યા પ્રહાર - RSS Chief Mohan Bhagwat

બહુજન સમાજ પાર્ટીના વડા, માયાવતીએ (Bahujan Samaj Party chief, Mayawati) ગુરુવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત (RSS Chief Mohan Bhagwat) મસ્જિદ પહોંચ્યા અને મદરેસાની મુલાકાત (Visit to Mohan Bhagwat Masjid and Madrasa) લીધા બાદ RSSના વડા મોહન ભાગવતના વલણ પર સવાલો ઉઠાવ્યા છે.

Etv BharatBSP સુપ્રિમો માયાવતીએ મદરેસાની મુલાકાતને લઈને મોહન ભાગવત પર કર્યા પ્રહાર

author img

By

Published : Sep 23, 2022, 4:41 PM IST

લખનૌ: ગુરુવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા (RSS Chief Mohan Bhagwat) મોહન ભાગવત મસ્જિદ પહોંચ્યા અને (Visit to Mohan Bhagwat Masjid and Madrasa) મદરેસાની મુલાકાત લીધા બાદ, બહુજન સમાજ પાર્ટીના વડા (Bahujan Samaj Party chief, Mayawati) માયાવતીએ RSSના વડા મોહન ભાગવતના વલણ પર સવાલો ઉઠાવ્યા છે. BSP સુપ્રિમો માયાવતીએ ટ્વિટ કરીને, RSSના વડા મોહન ભાગવતની મસ્જિદની મુલાકાત અને મદરેસાની મુલાકાત પર કટાક્ષ કર્યો હતો. મોહન ભાગવતની મસ્જિદ મુલાકાતને લઈને માયાવતીએ બે ટ્વિટ કર્યા છે.

વલણ અને વર્તનમાં ફેરફાર: પહેલા ટ્વીટમાં માયાવતીએ લખ્યું છે કે, ગઈકાલે દિલ્હીની એક મસ્જિદ, મદરેસામાં RSSના વડા મોહન ભાગવત (RSS Chief Mohan Bhagwat in the madrasa) દ્વારા ઉલેમાઓની મુલાકાત લીધા પછી અને પછી તેમને 'રાષ્ટ્રપિતા' અને 'રાષ્ટ્રના ઋષિ' કહ્યા પછી, ભાજપ સરકાર દ્વારા મસ્જિદો અને મદરેસાઓ પ્રત્યેના તેમના નકારાત્મક વલણ અને વર્તનમાં ફેરફાર થશે?

RSS વડાના મૌન પર સવાલ: બીજા ટ્વીટમાં માયાવતીએ લખ્યું છે કે, યુપી સરકાર ખુલ્લી જગ્યામાં થોડી મિનિટો માટે નમાજ પઢવાની મજબૂરીને સહન કરી શકતી નથી અને સરકારી મદરેસાઓને અવગણીને ખાનગી મદરેસામાં હસ્તક્ષેપ કરવા તૈયાર છે, પરંતુ આના વિશે RSS વડાનું મૌન ઘણું બધુ કહી જાય છે.

  • 2. यूपी सरकार खुली जगह में कुछ मिनट की अकेले में नमाज़ पढ़ने की मजबूरी को भी सहन नहीं कर पा रही है तथा सरकारी मदरसों की उपेक्षा करते हुए निजी मदरसों में भी हस्तक्षेप पर उतारू है, किन्तु आरएसएस प्रमुख की इस बारे में गहरी चुप्पी के क्या मायने निकल रहे हैं इस पर भी वे जरूर गौर करें।

    — Mayawati (@Mayawati) September 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શું છે મામલો: ગુરુવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત રાજધાની દિલ્હીના કેજી માર્ગ પર આવેલી મસ્જિદમાં પહોંચ્યા હતા. આ પહેલો પ્રસંગ હતો, જ્યારે આરએસએસના વડા દ્વારા કોઈ મસ્જિદ કે મદરેસાની મુલાકાત લીધી હોય, RSS જેને હિન્દુત્વનું સંગઠન માનવામાં આવે છે. મસ્જિદમાં પહોંચવાની સાથે જ, મોહન ભાગવતે ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના મુખીયા, ઈમામ ઉમર ઈલ્યાસી (Mohan Bhagwat meeting with the head of Aiio) સાથે પણ મુલાકાત કરી હતી. આ પછી, મોહન ભાગવત મદરેસામાં વિદ્યાર્થીઓને મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.