ETV Bharat / bharat

હવસખોરોએ હદ પાર કરી, 6 નરાધમોએ યુવતી સાથે કર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કાર્ય - 6 યુવકોએ કરી મારપીટ અને આચર્યુ અકુદરતી સેક્સ

મધ્યપ્રદેશમાં મહિલાઓ વિરુદ્ધ દુષ્કર્મના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા.(6 Boy Raped and Beat Up Girl in Tikamgarh) ક્યારેક બાળકી, ક્યારેક મહિલા તો ક્યારેક વૃદ્ધો ક્રૂરતાનો ભોગ બને છે. શુક્રવારે રાજ્યના ટીકમગઢ જિલ્લામાંથી દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. જ્યાં 6 યુવકોએ યુવતી સાથે ગેંગરેપ, અકુદરતી સેક્સ અને મારપીટ કરી હતી.

જિલ્લામાં યુવતી સાથે હૈવાનીયત, 6 યુવકોએ કરી મારપીટ અને આચર્યુ અકુદરતી સેક્સ

author img

By

Published : Oct 30, 2022, 12:06 PM IST

ટીકમગઢ(મધ્યપ્રદેશ): શહેરમાં 23 વર્ષની યુવતી પર 6 યુવકોએ ગેંગરેપ કર્યો હતો. નશામાં ધૂત યુવકોએ મિત્રના ફોન પર પહોંચેલી યુવતીને માર માર્યો હતો. (6 Boy Raped and Beat Up Girl in Tikamgarh)બાદમાં યુવકોએ યુવતીને બંધક બનાવી અકુદરતી સેક્સ અને ગેંગરેપ ગુજાર્યો હતો. યુવતીની ફરિયાદ બાદ કોતવાલી પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે અને ગેંગરેપ, અકુદરતી ગેંગરેપ અને હુમલાની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

શું છે મામલોઃ ટીકમગઢના પોલીસ અધિક્ષક પ્રશાંત ખરેએ જણાવ્યું કે, "પીડિત યુવતી એક મહિના પહેલા ટીકમગઢ આવી હતી. જેમની મુલાકાત અરવિંદ સાહુ સાથે થઇ હતી. અરવિંદ સાહુએ યુવતીને ટીકમગઢમાં ભાડાનું મકાન અપાવ્યું હતું." યુવતીએ પોલીસને જણાવ્યું કે, "26 ઓક્ટોબરની રાત્રે અરવિંદનો મિત્ર રાહુલ યાદવ રૂમમાં આવ્યો અને તેને અરવિંદ પાસે જવાનુ કહીને બાઇક પર ખેતરમાં લઈ ગયો. જ્યાં અરવિંદ અને તેના મિત્રો પાર્ટી કરી રહ્યા હતા."

દારૂના નશામાં મારપીટ કરી: પાર્ટી દરમિયાન તમામ આરોપીઓએ ન માત્ર યુવતી પર ગેંગરેપ કર્યો, પરંતુ દારૂના નશામાં તેની સાથે મારપીટ પણ કરી. આખી રાત ત્રાસ ચાલુ રહ્યો અને આરોપીઓ સવારે યુવતીને છોડીને ચાલ્યા ગયા. ગુરુવારે 27 ઓક્ટોબરે પીડિત યુવતી કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ નોંધાવી. જે બાદ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી.

આરોપીઓની ધરપકડ: પોલીસ અધિક્ષક ટીકમગઢે કહ્યું કે, "આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તમામ આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યા છે."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.