- તાકાત બતાવવી હોય તો છોટુ વસાવાનો હાથ પકડો : ઓવૈસી
- વડાપ્રધાને કહ્યું હતું કે,તેઓ ગરીબીમાંથી ઉપર આવ્યા છે તો,ખેડૂતોની ગરીબીને પણ સમજો
- જે રીતે ઓબાનાને તેમના ઘરે બોલાવ્યા તેવી રીતે ખેડૂતોને પણ તેમના ઘરે બોલાવે
- ભારતના વડાપ્રધાનને દરિયાદિલી બતાવું જરૂરી
- તેમના દુ:ખ અને દર્દને સજવાની જરૂર
કોંગ્રેસ અને ભાજપ મામા ભાણેજની પાર્ટી : ઓવૈસી - BTP
14:06 February 07
તાકાત બતાવવી હોય તો છોટુ વસાવાનો હાથ પકડો : ઓવૈસી
14:02 February 07
ગુજરાતમાં આવતાની સાથે દુશ્મન કાપવા લાગ્યો : ઓવૈસી
- ગુજરાતમાં આવતાની સાથે દુશ્મન કાપવા લાગ્યો : ઓવૈસી
- લોકોને અપીલ કરૂ છું, તમારા બાળકોના ભવિષ્ય માટે અમને સાથ આપો : ઓવૈસી
- ગુજરાતથી શરૂઆત કરી છે,હજુ તો ચાલવાનું શરૂ નથી કર્યું ત્યા દુશ્મન કાપવા લાગ્યો : ઓવૈસી
- રાજસ્થાનમાં કોંગ્રેસે BTP સાથે વિશ્વાસઘાત કર્યો
- ચેરમેનની બેઠક માટે કોંગ્રેસ અને ભાજપ બન્ને એક થઇ ગયા,આ લોકો આપણને ગુલામ બનાવવા માગે છે.
13:55 February 07
ગુજરાતમાં સિયાસિત હેસિયત બનાવીશું : ઓવૈસી
- ગુજરાતમાં સિયાસિત હેસિયત બનાવીશું : ઓવૈસી
- જેવી રીતે બિહારમાં સફળતા મળી તે રીતે ગુજરાતમાં સિયાસિત હેસિયત બનાવીશું : ઓવૈસી
13:52 February 07
કાલથી ચમચાઓ લોકોને ભડકાવવાનું કામ કરશે : ઓવૈશી
- કાલથી જે દલાલ છે ચમચા છે તે લોકો કહેશે કે મેં ભડકાઉ ભાષણ આપ્યું
- તે લોકો જનતાને ભડકાવશે
13:50 February 07
પોલિટિક્લ વેક્યુમને પૂર્ણ કરવો છે : ઓવૈસી
- પોલિટિક્લ વેક્યુમને પૂર્ણ કરવો છે : ઓવૈસી
- છોટુ વસાવાનું એન્કાઉન્ટર કરવા ઓડર નીકળેલા પણ લોકોએ સાન ન છોડ્યો
- મોદનો ટ્રિપલ તલાક કાયદો સંવિધાન વિરૂદ્ધ
- મનિસ્ટર બનવું અમારો હેતુ નથી
13:47 February 07
કોંગ્રેસ અને ભાજપ મામા ભાણેજની પાર્ટી : ઓવૈસી
- કોંગ્રેસ અને ભાજપ મામા ભાણેજની પાર્ટી : ઓવૈસી
- હું ગુજરાત એટલે આવ્યો છું જેથી વંચિત લોકોને તેમનો હક મળે : ઓવૈસી
- હું વંચિત સમાજને એક કરવા આવ્યો છું.
- કોંગ્રેસના 12 ધારાસભ્યો ભાજપમાં જોડાયા, આ તમામ લોકો ભાજપ સાથે સંપર્કમાં હતા
13:44 February 07
ગુજરાત મોદી અને અમિત શાહનું નથી, આ ગાંધીનું ગુજરાત છે
- ગામડાઓેને પાણી નથી મળી રહ્યું તો ભાજપ કેમ સૌના સાથ સૌના વિકાસની વાત કરે છે.
- આદિવાસીઓની જમીન છીનવી લીધી છે.
- ગુજરાત ભારતો ભાગ છે,હું ભારતનો નાગરીક છું તેથી હું ભારતના કોઇ પણ જગ્યાએ જઇ શકું.
- અમુક લોકોના ખોટા વિચાર છે કે, ગુજરાત મોદી અને અમિત શાહનું છે.
- અમિત શાહ, મોદીનું ગુજરાત નથી આ ગાધીનું ગુજરાત છે.
- ગુજરાત છોટુ વસાવાનું છે.
13:34 February 07
અસદુદ્દીન ઓવૈસીએ અહેમદ પટેલને યાદ કર્યા
- અહેમદ પટેલ માટે દુઆ કરી
- મારા સારા સંબધ હતા અહેમદ પટેલ સાથે
13:32 February 07
ભરૂચમાં કેન્દ્ર સરકાર પર અસદુદ્દીન ઓવૈસીના આકરા પ્રહાર
- હું અપીલ કરૂ છું કે આપ અમારા માટે દુઆ કરો :અસદુદ્દીન ઓવૈસી
- ખેડૂતોએ નરેન્દ્ર મોદીની ઉંઘ હરામ કરી નાખી છે.
13:27 February 07
ચૂંટણીમાં જનતાના પ્રેમની અમને જરૂર પડશે : અસદુદ્દીન ઓવૈસી
- ચૂંટણીમાં જનતાના પ્રેમની અમને જરૂર પડશે
- અમે ગુજરાતમાં એક વિકલ્પ લઇને આવ્યા
- આદિવાસી ભાઇઓ અને મુસ્લિમ ભાઇઓ બહેનોને અપીલ કરૂ છું કે તમે આ વિકલ્પ પસંદ કરો
- અમારો હેતુ ચૂંટણી જીતવાનો નથી, લોકોને હક અપાવાનો છે
13:25 February 07
અસદુદ્દીન ઓવૈસીનું સંબોધન
- અસદુદ્દીન ઓવૈસીએ છોટુ વસાવાનો આભાર વ્યક્ત કર્યો
- ગુજરાતની તમામ ચૂંટણીમાં BTP સાથે રહીશું : અસદુદ્દીન ઓવૈસી
- વર્ષોથી ગુજરાતમાં બે પક્ષોનું વર્ચસ્વ રહ્યું છે : અસદુદ્દીન ઓવૈસી
13:17 February 07
દેશમાં માનવતાવાદી સરકાર જોઇએ : છોટુ વસાવા
- દેશમાં માનવતાવાદી સરકાર જોઇએ : છોટુ વસાવા
- દેશમાં બેરોજગારી વધી ગઇ તેથી તમામ ઘરોમાં બેરોજગારીની સમસ્યા સતાવી રહી છે, આમ દેશ નથી ચલાવવું : છોટુ વસાવા
13:01 February 07
ભરૂચમાં AIMIM અને BTPનું સંયુક્ત સંમેલન
- અસદુદ્દીન ઓવૈસી, છોટુ વસાવા, ઇમ્તિયાઝ ઝલીલ,શાબિર કાબલીવાલા,મહેશ વસાવા અને દિલીપ સ્ટેજ પર હાજર
12:52 February 07
AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી પહોંચ્યા ભરૂચ
- AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી પહોંચ્યા ભરૂચ
- કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું
11:05 February 07
ભરૂચમાં AIMIM અને BTPનું સંયુક્ત સંમેલન
ભરૂચઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે. આ વખતે AIMIM પાર્ટીએ પણ ચૂંટણીના મેદાનમાં જંપલાવ્યું છે. ત્યારે ચૂંટણી પ્રચાર અંતર્ગત AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને BTPનું ભરૂચમાં સંયુક્ત સંમેલન.BTPના નેતા છોટું વસાવા પણ સભાને સંબોધિત કરશે.