નવી દિલ્હી: નાણા પ્રધાન નિર્મલા સીતારમણ કોરોના સમયગાળામાં વધી રહેલા નાણાંકીય સંકટથી રાહત આપવા માટે વધુ એક રાહત પેકેજ લઈને આવ્યા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
નાણાં પ્રધાનની મુખ્ય મુદ્દાઓ:
- આર્થિક પેકેજ અંતર્ગત બીજી નવી જાહેરાતો કરશે
- GST સંગ્રહમાં વધારો
- અર્થવ્યવસ્થામાં સારી રિકવરી જોવા મળી છે
- સ્ટોક માર્કેટ રેકોર્ડ સ્તરે