આસામના કાઝીરંગા નેશનલ પાર્ક (Kaziranga National Park) નજીક દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તે વ્યક્તિ માંડ-માંડ બચ્યો હતો. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. હલ્ધીબારી એનિમલ કોરિડોરની (Haldhibari animal corridor) બાજુમાં એક વિશાળ દીપડાએ એક સાયકલ સવાર પર હુમલો કર્યો હતો, સદનસીબે તેનો જીવ બચી ગયો. વાસ્તવમાં, આસામના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આવી સ્થિતિમાં કાઝીરંગાથી કરર્બિયાંગલોંગ તરફ લોકોની અવરજવર વધી ગઈ છે. સાયકલ સવારોથી લઈને ટુ વ્હીલર અને ફોર વ્હીલર પણ અહીંથી નીકળી રહ્યા છે. આ જંગલી વિસ્તાર છે, તેથી પ્રાણીઓ વારંવાર રસ્તા પર આવે છે. કાઝીરંગા નેશનલ પાર્કના DFO (Divisional forest officer) રમેશ કુમાર ગોગોઈએ મુસાફરોને વિનંતી કરી છે કે, તેઓ પોતાની સુરક્ષા માટે આ વિસ્તારમાં વાહનો ન રોકે. તેમણે દરેકને સાવચેત રહેવા અપીલ પણ કરી હતી.
સાઇકલ પર જઈ રહ્યો હતો યુવક અને અચાનક ચિત્તાએ કર્યો હુમલો, VIdeo Viral - કાઝીરંગા નેશનલ પાર્ક