ETV Bharat / bharat

કેરળમાં કોર્ટે ચૂંટણી પંચને એક વ્યક્તિને એક મત સુનિશ્ચિત કરવાના આપ્યા આદેશ - એક વ્યક્તિ એક મત

મતદારો કે જેમના નામ જુદા જુદા મતદારક્ષેત્રોની મતદારયાદીમાં છે, 6 એપ્રિલે રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર એક જ મતદાન કરી શકશે.

કેરળ
કેરળ
author img

By

Published : Mar 29, 2021, 6:13 PM IST

  • જુદા જુદા મત વિસ્તારની મતદારયાદીમાં નામ ધરાવતા લોકો માટે આદેશ
  • રમેશ ચેન્નીથલાની અરજી પર કોર્ટે આ વચગાળાના આદેશ આપ્યો
  • કોર્ટ આ મામલે મંગળવારે વધુ સુનાવણી કરશે

કોચી: કેરળ હાઈકોર્ટે સોમવારે ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો છે કે, મતદારો કે જેમના નામ જુદા જુદા મત વિસ્તારની મતદારયાદીમાં છે, 6 એપ્રિલે રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર એક જ મત આપે.

આ પણ વાંચો:ટ્રાન્સજેન્ડર યુવતીઓ પણ NCCમાં સામેલ થઈ જ શકેઃ કેરળ હાઈકોર્ટ

કોંગ્રેસી નેતા રમેશ ચેન્નીથલા કરી હતી અરજી

કોંગ્રેસી નેતા રમેશ ચેન્નીથલાની અરજી પર કોર્ટે આ વચગાળાના આદેશ આપ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, જે મતદારો બનાવટી હતા અને મતદાર યાદીમાં ઘણી જગ્યાએ મતદાતા તરીકે મત કરતા લોકોને અટકાવવા જોઇએ.

આ પણ વાંચો:સની લિયોની છેતરપિંડીના કેસમાં આગોતરા જામીનની અરજી લઇ કેરળ હાઈકોર્ટ પહોંચી

નાગરિકોના અધિકાર વિશેની સંબંધિત ગંભીર બાબત

અરજી પર કોર્ટે કહ્યું કે, આ નાગરિકોના અધિકાર વિશેની સંબંધિત ગંભીર બાબત છે. કોર્ટ આ મામલે મંગળવારે વધુ સુનાવણી કરશે. શુક્રવારે કોર્ટે આ અરજી પર કમિશનનો અભિપ્રાય માંગ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.