ETV Bharat / bharat

પોતાની પ્રથમ ઈન્ટરનેટ સેવા ધરાવતું પહેલું રાજ્ય બન્યું કેરળ

કેરળ પોતાની ઈન્ટરનેટ સેવા ધરાવતું દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય (kerala own internet service) બન્યું છે. કેરળ ફાઇબર ઓપ્ટિક નેટવર્ક લિમિટેડને ટેલિકોમ્યુનિકેશન વિભાગ તરફથી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર લાઇસન્સ મળ્યું છે.

પોતાની પ્રથમ ઈન્ટરનેટ સેવા ધરાવતું પહેલું રાજ્ય બન્યું કેરળ
પોતાની પ્રથમ ઈન્ટરનેટ સેવા ધરાવતું પહેલું રાજ્ય બન્યું કેરળ
author img

By

Published : Jul 15, 2022, 8:31 AM IST

તિરુવનંતપુરમ(કેરળ): મુખ્ય પ્રધાન પી વિજયને ગુરુવારે જણાવ્યું કે, કેરળ દેશનું પહેલું અને એકમાત્ર રાજ્ય (kerala own internet service) છે, જ્યાં તેની પોતાની ઇન્ટરનેટ સેવા છે. કેરળ ફાઇબર ઓપ્ટિક નેટવર્ક લિમિટેડને ટેલિકોમ્યુનિકેશન વિભાગ (department of telecommunications ) તરફથી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર લાઇસન્સ મળ્યું છે. જે બાદ મુખ્ય પ્રધાને આ ટિપ્પણી કરી હતી. કેરળ ફાઈબર ઓપ્ટિક નેટવર્ક લિમિટેડ એ રાજ્યમાં દરેકને ઈન્ટરનેટની ઍક્સેસ મળે તેની ખાતરી કરવા માટે સરકારની મહત્વાકાંક્ષી આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજના છે.

  • Kerala becomes the only State in the country with its own internet service. The Kerala Fiber Optic Network Ltd has received the ISP license from @DoT_India. Now, our prestigious #KFON project can kickstart its operations of providing internet as a basic right to our people. pic.twitter.com/stGPI4O1X6

    — Pinarayi Vijayan (@pinarayivijayan) July 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: પતિ હતો નપુંસક, DSP સસરાએ કહ્યું- શારીરિક સુખ આપીશ અને પછી...

તેની પોતાની ઈન્ટરનેટ સેવા: મુખ્ય પ્રધાને જણાવ્યું કે, લાયસન્સ મળ્યા બાદ સમાજમાં ડિજિટલ વિભાજનને દૂર કરવા માટે પરિકલ્પના કરાયેલ પ્રોજેક્ટ તેનું કામ શરૂ કરી શકશે. વિજયને ટ્વિટર પર કહ્યું કે, કેરળ દેશનું એકમાત્ર એવું રાજ્ય બની ગયું છે જ્યાં તેની પોતાની ઈન્ટરનેટ સેવા છે. કેરળ ફાઇબર ઓપ્ટિક નેટવર્ક લિમિટેડને @DoT_India તરફથી ISP લાઇસન્સ મળ્યું (kerala fiber optic network ltd) છે. હવે અમારો પ્રતિષ્ઠિત #KFON પ્રોજેક્ટ ઇન્ટરનેટને (kfon project) મૂળભૂત અધિકાર બનાવવા માટે તેની કામગીરી શરૂ કરી શકે છે.

આ પણ વાંચો: Air India બોમ્બ બ્લાસ્ટ શંકાસ્પદ આરોપી રિપુદમન સિંહની કેનેડામાં ગોળી મારીને હત્યા

આ લોકોને મફત ઈન્ટરનેટ: KFON યોજના BPL પરિવારો અને 30,000 સરકારી કચેરીઓને મફત ઈન્ટરનેટ પ્રદાન કરવા માટે પરિકલ્પના છે. અગાઉની ડાબેરી સરકારે 2019માં ઈન્ટરનેટ કનેક્શનને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કર્યું હતું અને રૂ. 1,548 કરોડનો KFON પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.