ETV Bharat / bharat

ફિલ્મ RRRના પ્રમોશન માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોચ્યાં જુનિયર NTR, રામચરણ અને એસએસ રાજામૌલી

author img

By

Published : Mar 20, 2022, 6:15 PM IST

Updated : Mar 20, 2022, 9:58 PM IST

બેંગલુરુ, હૈદરાબાદ અને દુબઈ પછી, દિગ્દર્શક એસએસ રાજામૌલી, (Statue of Unity for promotion of film RRR) અને અભિનેતા જુનિયર એનટીઆર અને રામ ચરણે બરોડામાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી. RRR ભારતમાં આ સ્મારકની મુલાકાત લેનારી પ્રથમ ફિલ્મ (SS Rajamouli reach Statue of Unity) બની છે. RRR ટીમ આ ફિલ્મના પ્રચાર માટે દેશવ્યાપી પ્રવાસ પર છે.

ફિલ્મ RRRના પ્રમોશન માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોચ્યાં જુનિયર NTR, રામચરણ અને એસએસ રાજામૌલી
ફિલ્મ RRRના પ્રમોશન માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોચ્યાં જુનિયર NTR, રામચરણ અને એસએસ રાજામૌલી

નર્મદા: સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર (RRR promotion) તેમજ સુપરસ્ટાર રામચરણ આજે ફિલ્મના પ્રમોશન માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવ્યા (Statue of Unity for promotion of film RRR ) હતા અને તેઓએ ફિલ્મના પ્રમોશન પહેલા સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી હતી. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે પાર્કિંગ સ્થળ છે, ત્યાં આવીને ફિલ્મના પ્રમોશન માટે એક નવો પ્રયોગ (SS Rajamouli reach Statue of Unity) આ વખતે કરવામાં આવ્યો

આ પણ વાંચો: Bachhan Pandey Collection: ફિલ્મ 'બચ્ચન પાંડે'એ પહેલા દિવસે કરી આટલી કમાણી

સરદાર વલ્લભભાઈ પટેલ વિશે તેઓએ વાત કરી: સ્ટેચ્યુ ઓફ યુનિટીના બેક ગ્રાઉન્ડમાં ખુલ્લામાં પત્રકારો સાથે વાતચીત કરી હતી અને ફિલ્મની સ્ટોરી વિશે વાત કરી હતી, સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પણ તેઓએ વાત કરી હતી ફિલ્મના પ્રમોશન માટે જ્યારે આ કલાકારો આવ્યા હતા, ત્યારે તેઓને જોવા અને મળવા મોટી સંખ્યામાં તેઓના ફેન્સ તેમને જોવા ઉમટી પડ્યા હતા.

આંધ્રપ્રદેશ અને તેલંગણા જેવું સમર્થન મળી રહ્યું છે: ડાયરેક્ટર એસએસ રાજામૌલીએ વધુમાં જાણવાયું હતું કે, અમને આંધ્રપ્રદેશ અને તેલંગણા જેવું સમર્થન મળી રહ્યું છે. કાશ્મીર ફિલ્મ પર હાલ મુદ્દો ગરમાયો છે, જે બાબતે એસ એસ રાજમોલીએ જણાવ્યું હતું કે, કાશમીર ફિલ્મ ગણી સારી છે અને સારી ફિલ્મ માટે બજેટ જરૂરી નથી જોકે જુનિયર એન ટી આર,અભિનેતા પણ સ્ટેચ્યુ જોઈ ખુબ ખુશ થયા હતા. સરદાર પટેલે કહ્યું હતું કે, સર ઉઠાવીને જીવો અને અમારી ફિલ્મ RRRનો ઉદ્દેશ પણ એજ છે કે, સન્માનથી જીવવું જોઈએ.

આ પણ વાંચો: samantha stunts in yashoda: આગામી ફિલ્મ યશોદા માટે સામંથાએ શરૂ કર્યા એક્શન સિક્વન્સ

RRR ડોલ્બી સિનેમામાં રિલીઝ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ: રાજામૌલીની RRR ડોલ્બી સિનેમામાં રિલીઝ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ છે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર, અજય દેવગણ, આલિયા ભટ્ટ અને ઓલિવિયા મોરિસ ઉપરાંત મુખ્ય અભિનેતા રામ ચરણ અને સ્ટાર-સ્ટડેડ લાઇનઅપનો સમાવેશ થાય છે, જ્યારે સમુથિરકાની, રે સ્ટીવેન્સન અને એલિસન ડૂડી સહાયક ભૂમિકામાં જોડાશે. RRR લાંબા સમય પછી બે તેલુગુ સુપરસ્ટારને સાથે લાવે છે. કાલ્પનિક નાટકમાં રામ ચરણ અલ્લુરી સીતારામ રાજુની ભૂમિકા ભજવે છે.

Last Updated : Mar 20, 2022, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.