ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરમાં ડીડીસી ચૂંટણી માટે સાતમાં તબક્કાનું મતદાન, 1 વાગ્યા સુધીમાં 47.43 ટકા મતદાન - Jammu and Kashmir news

જમ્મુ કાશ્મીરમાં જિલ્લા નિવાર્ચન વિકાસ પરિષદ (ડીડીસી)ની ચૂંટણીનું સાતમા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન માટે 31 મતદાન મથકોમાં 438 પંચ અને 69 સરપંચ બેઠકો માટે મતદાન યાજવામાં આવ્યું છે.

jammu
jammu
author img

By

Published : Dec 16, 2020, 8:10 AM IST

Updated : Dec 16, 2020, 2:24 PM IST

  • જમ્મુ કાશ્મીરમાં જિલ્લા નિવાર્ચન વિકાસ પરિષદ (ડીડીસી)ની ચૂંટણીનું સાતમાં તબક્કાનું મતદાન શરૂ
  • 31 મતદાન મથકોમાં મતાદનનું આયોજન
  • કાશ્મીર વિભાગની 13 અને જમ્મુ વિભાગની 18 બેઠકો પર મતદાન

જમ્મુ કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરમાં જિલ્લા નિવાર્ચન વિકાસ પરિષદ (ડીડીસી)ની ચૂંટણીનું સાતમા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન માટે 31 મતદાન મથકોમાં 438 પંચ અને 69 સરપંચ બેઠકો માટે મતદાન યાજવામાં આવ્યું છે.

મતદાન કેન્દ્ર બહાર લાગી લાંબી કતાર

જિલ્લા નિવાર્ચન વિકાસ પરિષદ ચૂંટણી માટે સાતમાં તબક્કાનું મતદાન આજે યોજાયુ છે. કઠુઆમાં મતદાન કેન્દ્ર પર પોતાના મત અધિકારીનો ઉપયોગ કરી મતદાન આપવા માટે લોકોની લાંબી કતાર લાગી હતી. નવ વાગ્યા સુધીમાં 10.66 ટકા મતદાન થયું છે.

ગાંદરબલ જિલ્લામાં લોકો મત આપવા માટે ખુબ ઉત્સાહિત છે. લોકો હોંશપુર્વક મત આપવા માટે આવી રહ્યાં છે. બપોરના 1 વાગ્યા સુધીમાં 47.43 ટકા જેટલું મતદાન થયું છે.

ડીડીસી માટે સાતમાં તબક્કાનું મતદાન

રાજ્ય ચૂંટણી કમિશન(SEC)ના કેક શર્માએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે કુલ 31 ડીડીસી નિર્વાચન ક્ષેત્રોમાંથી કાશ્મીર વિભાગની 13 અને જમ્મુ વિભાગની 18 બેઠકો પર મતદાન યોજાયુ છે.

કેકે સર્માએ વધુમાં જણાવ્યું કે રાજ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે, કાશ્મીર વિભાગના 148 ડીડીસી ક્ષેત્રમાંથી 34 મહિલા ઉમેદવારો મેદાનમાં છે. તે જ સમયે જમ્મુ વિભાગમાં આ તબક્કામાં 18 ડીડીસી મત વિસ્તાર માટે 150 ઉમેદવારો છે, જેમાં 38 મહિલાઓનો સમાવેશ થાય છે.

કુલ 6,87,115 મતદારો

તેમણે વધુમાં કહ્યું કે તમામ 31 ડીડીસી મતવિસ્તારમાં 6,87,115 મતદારો (359187 પુરુષ અને 327928 મહિલા મતદારો) તેમના પ્રતિનિધિઓને મત આપશે. તેમણે કહ્યું કે કુલ 1852 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. તેમાંથી કાશ્મીર વિભાગમાં 1068 અને જમ્મુ વિભાગમાં 784 મતદાન મથકો છે.

Last Updated : Dec 16, 2020, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.