ETV Bharat / bharat

સિક્કિમમાં ITBPના જવાનોએ બરફમાં ફસાયેલા 17 પ્રવાસીઓના જીવ બચાવ્યા - Snowfall

સિક્કિમના શેરથાંગ પાસે મંગળવારે રાત્રે 48મી બટાલિયનના ITBPના જવાનોએ 13,500 ફીટ પર બચાવ અભિયાન ચલાવ્યું હતું. ભારે હિમવર્ષાના કારણે સેરાથાંગ પાસે 17 પ્રવાસીઓ સાથે 3 વાહનો ફસાયેલા હતા. આ તમામ પ્રવાસીઓને ITBPના જવાનોએ સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ભારત તિબેટ સીમા પોલીસના જવાનોએ બહાદુરી સાથે આ બચાવ અભિયાન કર્યું હતું. જવાનોએ 17 પ્રવાસીઓને હેમખેમ બહાર કાઢ્યા હતા.

સિક્કિમમાં ITBPના જવાનોએ બરફમાં ફસાયેલા 17 યાત્રાળુઓના જીવ બચાવ્યા

author img

By

Published : Mar 24, 2021, 12:10 PM IST

  • ITBPના જવાનોએ 13,500 ફીટ પર ચલાવ્યું બચાવ અભિયાન
  • હિમવર્ષાના કારણે ફસાયેલા 17 પ્રવાસીઓને જવાનોએ બચાવ્યા
  • તમામ પ્રવાસીઓ 3 ગાડીમાં સિક્કિમના દર્શને નીકળ્યા હતા

આ પણ વાંચોઃ જાણકારી: ટ્રમ્પે મુસ્લિમ પ્રવાસીઓ પર મૂકેલા પ્રતિબંધોની નાબુદી

ગંગટોકઃ સિક્કિમના શેરથાંગ પાસે મંગળવારે રાત્રે હિમવર્ષાના કારણે 17 પ્રવાસીઓ બરફમાં ફસાઈ ગયા હતા. આ સાથે જ 3 ગાડીઓ પણ ફસાયેલી હતી. જોકે, ITBPના જવાનોએ આ તમામ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ અંગે મળતી માહિતી અનુસાર, 48મી બટાલિયનના ITBPના જવાનોએ 13,500 ફીટ પર બચાવ અભિયાન ચલાવ્યું હતું. ભારે હિમવર્ષાના કારણે સેરાથાંગ પાસે 17 પ્રવાસીઓ સાથે 3 વાહનો ફસાયેલા હતા. જવાનોએ 17 પ્રવાસીઓને હેમખેમ બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચોઃ હૈદરાબાદ એરપોર્ટ પરથી પ્રવાસી પાસેથી 91 લાખ રૂપિયાનું સોનું જપ્ત કરાયું

પ્રવાસીઓ 13,500 ફીટની ઊંચાઈએ ફસાયા હતા

જાણવા મળ્યું છે કે, તમામ પ્રવાસીઓ 3 વાહનોમાં બેસીને સિક્કિમના નયનરમ્ય સ્થળો જોવા પહોંચ્યા હતા. ત્યારબાદ પહાડોમાં હિમવર્ષા થવાથી આ તમામ પ્રવાસીઓ 13,500 ફીટની ઊંચાઈએ જ ફસાઈ ગયા હતા. જોકે, ITBPના જવાનોએ તમામ પ્રવાસીઓને હેમખેમ બચાવી લીધા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.