ETV Bharat / bharat

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ITBPના જવાનોએ 13000 થી 18000 ફૂટની ઉંચાઇએ યોગ કર્યા - ITBP જવાનો

વિશ્વના લગભગ 190 દેશોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે 7માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારત-તિબેટીયન બૉર્ડર પોલીસ (ITBP)ના કર્મચારીઓએ 13000 થી 18000 ફૂટ સુધીની ઉંચાઇએ વિવિધ બૉર્ડર પર યોગ કર્યા હતા.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ITBPના જવાનોએ 13000 થી 18000 ફૂટની ઉંચાઇએ યોગ કર્યા

author img

By

Published : Jun 21, 2021, 11:10 AM IST

Updated : Jun 21, 2021, 12:41 PM IST

  • વિશ્વના લગભગ 190 દેશોમાં યોગ દિવસની કરવામાં આવી રહી છે ઉજવણી
  • ITBP ના કર્મચારીઓએ 13000 થી 18000 ફૂટ સુધીની ઉંચાઇએ કર્યા યોગ
  • લદ્દાખમાં બ઼ૉર્ડર આઉટ પોસ્ટ નજીક સૈનિકોએ 15,000 ફૂટની ઉંચાઇએ યોગ કર્યા

નવી દિલ્હી: વિશ્વના લગભગ 190 દેશોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે 7માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બૉર્ડર પોલીસ (ITBP)ના કર્મચારીઓએ 13000 થી 18000 ફૂટ સુધીની ઉંચાઇએ વિવિધ બૉર્ડર પર યોગ કર્યા હતા. જ્યારે લદ્દાખમાં બ઼ૉર્ડર આઉટ પોસ્ટ નજીક સૈનિકોએ 15,000 ફૂટની ઉંચાઇએ યોગ કર્યા હતા. કોરોના પ્રોટોકોલ સાથે 7 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે, ITBP જવાનોએ દેશના જુદા-જુદા ભાગોમાં તેમની તૈનાત સ્થળોએ યોગનો અભ્યાસ કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ITBPના જવાનોએ 13000 થી 18000 ફૂટની ઉંચાઇએ યોગ કર્યા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ITBPના જવાનોએ 13000 થી 18000 ફૂટની ઉંચાઇએ યોગ કર્યા

આ પણ વાંચોઃ આજે વિશ્વ યોગ દિવસ: મૂળભૂત રીતે અતિ સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત આધ્યાત્મિક અધ્યયન વિષય

લદ્દાખ ક્ષેત્રમાં સૈન્યના 50 હજારથી વધુ જવાનોએ

યોગા કવાયતમાં લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં સ્થિત ફોર્સના જવાનોએ, મહિલા કર્મચારીઓ અને તેમના પરિવારોએ સંયુક્ત રીતે ઉપસ્થિત રહ્યા હતા. લદ્દાખ ક્ષેત્રમાં આવા સ્થાનો સહિત, તૈનાત સ્થળોએ, સૈન્યના 50 હજારથી વધુ જવાનોએ યોગ કસરતોમાં ભાગ લીધો હતો. ITBP જવાનોએ લદ્દાખમાં 19,000 ફીટ અને માઇનસ તાપમાને યોગાસનનો અભ્યાસ કર્યો હતો. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કોરોના સંક્રમણને કારણે જાહેર સ્થળોએ ઉજવવામાં આવ્યો ન હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ યોગ દિવસ (International Yoga Day)પર દેશવાસીઓને સંબોધન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે, Corona Pandemic વચ્ચે યોગની સુસંગતતામાં વધુ વધારો થાય છે. આ સમયની થીમ 'સ્વાસ્થય માટે યોગ (Yoga for Well Being)' છે

"હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત” થીમ ઉપર ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગ સપ્તાહ(world yoga day 2021) નું આયોજન કરવામાં આવ્યું છે. જો કે યોગ દિવસની ઉજવણી મુખ્યપ્રધાનના(CM Rupani) નિવાસસ્થાનેથી કરવામાં આવશે. મુખ્યપ્રધાનના ફેસબુક પેજ ઉપરથી સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરનું કહેવું છે કે તેમને ખૂબ ગર્વ થાય છે કે યોગ એ દુનિયાને ભારતની એક ભેટ છે અને તેનાથી સમગ્ર વિશ્વના લોકોને ફાયદો થઈ રહ્યો છે.

Last Updated : Jun 21, 2021, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.