રાયપુર: છત્તીસગઢમાં એક તરફ ચૂંટણીને લઈને માહોલ ગરમાયેલો છે તો બીજી તરફ ફોન હેકિંગને લઈને પણ આરોપ-પ્રત્યારોપ લાગી રહ્યા છે. હવે છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે ANI સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું કે તેઓ હોટેલમાંથી નીકળ્યો ત્યારથી તેઓ મોબાઈલ ચાલુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છું પરંતુ તે ચાલુ નથી થઈ રહ્યો નથી.
-
#WATCH | A day after Apple's 'state-sponsored attack' message to some Opposition leaders, Chhattisgarh CM Bhupesh Baghel says, "I had conversations through this mobile phone, I also accessed Facebook and Twitter through this. It had a 30-40% battery charge. I left it on charge.… pic.twitter.com/uLYc0N9iTQ
— ANI (@ANI) November 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | A day after Apple's 'state-sponsored attack' message to some Opposition leaders, Chhattisgarh CM Bhupesh Baghel says, "I had conversations through this mobile phone, I also accessed Facebook and Twitter through this. It had a 30-40% battery charge. I left it on charge.… pic.twitter.com/uLYc0N9iTQ
— ANI (@ANI) November 1, 2023#WATCH | A day after Apple's 'state-sponsored attack' message to some Opposition leaders, Chhattisgarh CM Bhupesh Baghel says, "I had conversations through this mobile phone, I also accessed Facebook and Twitter through this. It had a 30-40% battery charge. I left it on charge.… pic.twitter.com/uLYc0N9iTQ
— ANI (@ANI) November 1, 2023
અત્રે ઉલ્લેખનીય છે કે એપલે મંગળવારે (31 ઓક્ટોબર) ઘણા ભારતીય વિપક્ષી નેતાઓને ચેતવણી સંદેશ મોકલ્યો છે. તેમાં ચેતવણી આપવામાં આવી હતી કે તેના આઇફોનને 'રાજ્ય પ્રાયોજિત હુમલાખોરો' દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. સંદેશમાં કહેવામાં આવ્યું છે કે Apple માને છે કે સ્ટે સ્પોન્સર્ડ હુમલાખોરો દ્વારા તમારા Apple ID સાથે જોડાયેલા iPhoneને રિમોટલી કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષના નેતાઓએ ખુદ આ માહિતી આપી છે.
અન્ય નેતાઓને પણ મળ્યા: Apple દ્વારા જે નેતાઓને એલર્ટ મોકલવામાં આવ્યા છે તેમાં TMC સાંસદ મહુઆ મોઇત્રા, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય પવન ખેડા, શિવસેના (UBT)ના નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, કોંગ્રેસના સાંસદ શશિ થરૂર, CPI-M નેતાનો સમાવેશ થાય છે.
‘મેં આ મોબાઈલ ફોન દ્વારા વાતચીત કરી હતી. ફેસબુક અને ટ્વિટર પણ એક્સેસ કર્યું. તે સમયે તેમાં 30-40% બેટરી ચાર્જ થતી હતી. પછી મેં તેને ચાર્જ પર છોડી દીધું. જ્યારે હું હોટેલમાંથી બહાર નીકળી રહ્યો હતો, ત્યારે મેં તેને ચાલુ કરવાનો પ્રયાસ કર્યો અને પાવર બેંકની મદદથી તેને ચાર્જ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આવા તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. ત્યારથી ફોન ચાલુ થયો નથી.' -ભૂપેશ બઘેલ, સીએમ