ETV Bharat / bharat

Indian Navy 22nd Missile Vessel Squadron:રાષ્ટ્રપતિ કોવિંદે નેવીની 22મી મિસાઈલ વેસલ સ્ક્વોડ્રનને 'પ્રેસિડેન્ટ સ્ટાન્ડર્ડ' રજૂ કર્યું - 2019માં પુલવામા હુમલા

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે (President Ram Nath Kovind )બુધવારે 22મી મિસાઈલ વેસલ સ્ક્વોડ્રનને (Indian Navy 22nd Missile Vessel Squadron)વિશિષ્ટ સેવા માટે 'પ્રેસિડેન્ટ્સ સ્ટાન્ડર્ડ'થી(President Standard ) સન્માનિત કર્યા.

Indian Navy 22nd Missile Vessel Squadron:રાષ્ટ્રપતિ કોવિંદે નેવીની 22મી મિસાઈલ વેસલ સ્ક્વોડ્રનને 'પ્રેસિડેન્ટ સ્ટાન્ડર્ડ' રજૂ કર્યું

author img

By

Published : Dec 8, 2021, 2:34 PM IST

  • 22મી મિસાઈલ વેસલ સ્ક્વોડ્રનને વિશિષ્ટ સેવા બદલ 'પ્રેસિડેન્ટ સ્ટાન્ડર્ડ' થી સન્માનિત
  • મિસાઇલ વેસલ સ્ક્વોડ્રનની સ્થાપનાના પચાસ વર્ષ
  • મિસાઈલ વેસેલ સ્ક્વોડ્રને'ઓપરેશન વિજય' અને 'ઓપરેશન પરાક્રમ'માં ભાગ લીધો

મુંબઈ: રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે(President Ram Nath Kovind ) બુધવારે 22મી મિસાઈલ વેસલ સ્ક્વોડ્રનને(Indian Navy 22nd Missile Vessel Squadron) વિશિષ્ટ સેવા બદલ 'પ્રેસિડેન્ટ સ્ટાન્ડર્ડ'થી(President Standard) સન્માનિત કર્યા. આ જ યુનિટે 1971ના યુદ્ધમાં પાકિસ્તાની(1971 Pakistan War ) નૌકાદળના જહાજોને બોમ્બમારો કરીને ડૂબાડી દીધા હતા. રાષ્ટ્રપતિએ કહ્યું કે આ સન્માન સ્ક્વોડ્રનના ભૂતપૂર્વ અને વર્તમાન અધિકારીઓ દ્વારા આપવામાં આવતી સેવાઓનો પુરાવો છે.

સ્ક્વોડ્રને છેલ્લા પાંચ દાયકામાં દરિયામાંથી ભરોસાપાત્ર આક્રમક લડાઇ ક્ષમતા જાળવી

આ વર્ષે મિસાઇલ વેસલ સ્ક્વોડ્રનની સ્થાપનાના (Establishment of Missile Vessel Squadron )પચાસ વર્ષ પણ છે. આ સ્ક્વોડ્રનને 'કિલર્સ' (Squadron 'Killers')તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ક્વોડ્રને છેલ્લા પાંચ દાયકામાં દરિયામાંથી ભરોસાપાત્ર આક્રમક લડાઇ ક્ષમતા જાળવી રાખી છે.

2019માં પુલવામા હુમલો

મિસાઈલ વેસેલ સ્ક્વોડ્રને(Missile Vessel Squadron) 'ઓપરેશન વિજય' અને 'ઓપરેશન પરાક્રમ'માં (Operation Victory 'and' Operation Prowess)ભાગ લીધો હતો અને 2019માં પુલવામા હુમલા (Pulwama attack in 2019 )બાદ કડક સુરક્ષા દરમિયાન પાકિસ્તાનના દરિયાકાંઠેથી હુમલાના જોખમનો સામનો કરવા માટે પણ તૈનાત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Big Breaking : તમિલનાડુમાં કુન્નુર પાસે આર્મીનું હેલિકોપ્ટર થયું ક્રેશ, CDS બિપિન રાવત હતા સવાર

આ પણ વાંચોઃ Peasant Movement: સંયુક્ત કિસાન મોર્ચાની સમિતિ અમિત શાહ, તોમરને મળે તેવી શક્યતા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.