મીરપુર : ત્રીજી T20 મેચ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મીરપુરના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં બાંગ્લાદેશની ટીમે ભારતને 4 વિકેટે હરાવ્યું હતું. છેલ્લી મેચમાં હાર બાદ પણ ભારતીય ખેલાડીઓએ શ્રેણી 2-1થી જીતી લીધી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 9 વિકેટ ગુમાવીને 102 રન બનાવ્યા હતા, પરંતુ બાંગ્લાદેશની ટીમે શમીના સુલતાનાની 42 રનની ઈનિંગની મદદથી માત્ર 18.2 ઓવરમાં આસાનીથી મેચ જીતી લીધી હતી.
-
India choose to bat in the final #BANvIND T20I 🏏
— ICC (@ICC) July 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Can they effect a clean sweep?
📝: https://t.co/whwTrqGKQS pic.twitter.com/PRoITHuYLG
">India choose to bat in the final #BANvIND T20I 🏏
— ICC (@ICC) July 13, 2023
Can they effect a clean sweep?
📝: https://t.co/whwTrqGKQS pic.twitter.com/PRoITHuYLGIndia choose to bat in the final #BANvIND T20I 🏏
— ICC (@ICC) July 13, 2023
Can they effect a clean sweep?
📝: https://t.co/whwTrqGKQS pic.twitter.com/PRoITHuYLG
-
A proud moment for Rashi Kanojiya as she receives her T20I cap from Deepti Sharma 👏🇮🇳💙#TeamIndia #BANvIND pic.twitter.com/rRn34iSOQN
— BCCI Women (@BCCIWomen) July 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">A proud moment for Rashi Kanojiya as she receives her T20I cap from Deepti Sharma 👏🇮🇳💙#TeamIndia #BANvIND pic.twitter.com/rRn34iSOQN
— BCCI Women (@BCCIWomen) July 13, 2023A proud moment for Rashi Kanojiya as she receives her T20I cap from Deepti Sharma 👏🇮🇳💙#TeamIndia #BANvIND pic.twitter.com/rRn34iSOQN
— BCCI Women (@BCCIWomen) July 13, 2023
ક્લીન સ્વીપ કરવાના ઈરાદા : પ્રથમ 2 મેચ જીતીને ભારતીય ટીમે 3 મેચની શ્રેણીમાં 2-0થી લીડ મેળવીને પહેલા જ શ્રેણી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ પર ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બીજી ટી20માં ભારતના બેટ્સમેનોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું અને આખી ટીમ માત્ર 95 રનમાં આઉટ થઈ ગઈ હતી.
-
200 International games and counting for #TeamIndia vice-captain, @mandhana_smriti 👏👏
— BCCI Women (@BCCIWomen) July 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Go well, Smriti 🙌🙌#BANvIND pic.twitter.com/1n8VIq714k
">200 International games and counting for #TeamIndia vice-captain, @mandhana_smriti 👏👏
— BCCI Women (@BCCIWomen) July 13, 2023
Go well, Smriti 🙌🙌#BANvIND pic.twitter.com/1n8VIq714k200 International games and counting for #TeamIndia vice-captain, @mandhana_smriti 👏👏
— BCCI Women (@BCCIWomen) July 13, 2023
Go well, Smriti 🙌🙌#BANvIND pic.twitter.com/1n8VIq714k
લેફ્ટ આર્મ સ્પિનર રાશિ કનોજિયા ડેબ્યૂ : ઉત્તર પ્રદેશના આગ્રામાં જન્મેલી 25 વર્ષીય લેફ્ટ આર્મ સ્પિનર રાશિ કનોજિયા આજે ભારત માટે તેની ડેબ્યૂ ટી20 મેચ રમી રહી છે. ટોસ પહેલા, ભારતની સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી દીપ્તિ શર્માએ તેને ભારતની T20 કેપ આપી. રાશી જમણા હાથનો બેટ્સમેન છે. ભારતે આજની મેચ માટે તેના પ્લેઈંગ-11માં 2 ફેરફાર કર્યા છે. ઓલરાઉન્ડર દેવિકા વૈદ્યની પ્લેઈંગ-11માં વાપસી થઈ છે.
-
Gearing up for the third and final T20I of the series!
— BCCI Women (@BCCIWomen) July 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Can #TeamIndia make it 3️⃣-0️⃣?#BANvIND pic.twitter.com/F2UT3aSqSm
">Gearing up for the third and final T20I of the series!
— BCCI Women (@BCCIWomen) July 13, 2023
Can #TeamIndia make it 3️⃣-0️⃣?#BANvIND pic.twitter.com/F2UT3aSqSmGearing up for the third and final T20I of the series!
— BCCI Women (@BCCIWomen) July 13, 2023
Can #TeamIndia make it 3️⃣-0️⃣?#BANvIND pic.twitter.com/F2UT3aSqSm
સ્મૃતિ મંધાની 200મી મેચ : ભારતની સ્ટાર ઓપનર બેટ્સમેન સ્મૃતિ મંધાના આજે બાંગ્લાદેશ સામે તેની 200મી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહી છે. મંધાનાની અત્યાર સુધીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ખૂબ જ પ્રભાવશાળી રહી છે. તેણે 118 T20 મેચમાં 22 અડધી સદીની મદદથી 2853 રન બનાવ્યા છે. મંધાનાએ 77 વન-ડેમાં રમીને 25 અડધી સદી અને 5 સદીની મદદથી 3073 રન બનાવ્યા છે. સ્મૃતિએ 4 ટેસ્ટ મેચમાં 2 અડધી સદી અને 1 અડધી સદીની મદદથી 325 રન બનાવ્યા છે.
ભારતીય મહિલા (પ્લેઇંગ ઇલેવન) : સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (સી), યાસ્તિકા ભાટિયા (ડબ્લ્યુ), દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર, મિનુ મણિ, રાશિ કનોજિયા
બાંગ્લાદેશ મહિલા (પ્લેઇંગ ઇલેવન): શમીમા સુલતાના, શાતિ રાની, દિલારા અખ્તર, નિગાર સુલતાના (wk/c), રીતુ મોની, શોર્ના અખ્તર, નાહિદા અખ્તર, રાબેયા ખાન, સુલતાના ખાતૂન, ફાહિમા ખાતૂન, મારુફા અખ્તર