ETV Bharat / bharat

Corona Update: 24 ક્લાકમાં 1.06 લાખ નવા કેસ, 2,427 મોત - ભારતમાં કોરોનાના કુલ કેસ

ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ધીમે ધીમે ઘટતો જાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે, મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન(Lockdown)અને કરફ્યૂના કારણે કોરોનાના કેસો(Corona Case)માં ઘટાડો થયો છે. કોરોના(Corona)ના સંક્રમણના કારણે થતી દૈનિક મોતની સંખ્યા પણ ત્રણ હજારથી ઓછી થઈ ગઈ છે.

Corona Update: 24 ક્લાકમાં 1.06 લાખ નવા કેસ, 2,427 મોત

author img

By

Published : Jun 7, 2021, 10:48 AM IST

  • નવા કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે
  • કોરોનાની બીજી લહેરે ભારત પર કહેર વર્તાવ્યો છે
  • પોઝિટિવ કેસ(Positive Case)ની કુલ સંખ્યા 2,89,09,975 થઇ

ન્યુ દિલ્હી: વિશ્વના ઘણા અન્ય દેશોની જેમ કોરોના(Corona)ની બીજી લહેરે ભારત પર કહેર વર્તાવ્યો છે, પરંતુ હવે સારા સમાચાર એ છે કે, સંક્રમણની આ બીજી લહેરની અસર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. આ સાથે નવા કેસો(New Case)માં મોટો ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચોઃ Gujarat Corona Update: શુક્રવારે 2,75,139 વ્યક્તિઓને vaccine અપાઈ, coronaના નવા 1,120 કેસ નોંધાયા

કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,71,59,180 થઇ છે

ભારતમાં કોરોના(India Corona)ના 1,00,636 નવા કેસો આવ્યા પછી, પોઝિટિવ કેસ(Positive Case)ની કુલ સંખ્યા 2,89,09,975 થઇ છે. 2,427 નવા મૃત્યુ પછી, મૃત્યુઆંકની કુલ સંખ્યા 3,49,186 થઈ ગઈ છે. 1,74,399 નવા ડિસ્ચાર્જ પછી,કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,71,59,180 થઇ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 14,01,609 છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચોઃ Corona Update: 24 ક્લાકમાં 1.14 લાખ નવા કેસ, 2,677 મોત

રવિવાર સુધી કુલ 36,63,34,111 નમૂના પરિક્ષણ કરાઇ ચૂક્યા છે

છેલ્લા 24 કલાકમાં, દેશમાં કોરોના(Corona) વાઇરસની 13,90,916 રસી આપવામાં આવી હતી. જે પછી કુલ રસીકરણનો આંકડો 23,27,86,482 થયો હતો. ભારતમાં રવિવારે કોરોના વાઇરસ માટે 15,87,589 નમૂના પરિક્ષણ કરવામાં આવ્યા હતા, રવિવાર સુધી કુલ 36,63,34,111 નમૂના પરિક્ષણ કરાઇ ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.