ETV Bharat / bharat

India Corona Update : દેશમાં કોરોનાના નોંધાયા 2 લાખથી ઓછા કેસ, મૃત્યુઆંક વધીને 1,192 થયો

ભારતમાં કોરોના કેસોમાં ઘટાડો (India Corona Update)જોવા મળી રહ્યો છે, ત્યારે દૈનિક કોરોનાના આંકડા 2 લાખથી નીચે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 1,67,059 નવા કેસ નોંધાયા છે, જ્યારે 1192 લોકોના મોત થયા છે.

India Corona Update : દેશમાં કોરોનાના નોંધાયા 2 લાખથી ઓછા કેસ, મૃત્યુઆંક વધીને 1,192 થયો
India Corona Update : દેશમાં કોરોનાના નોંધાયા 2 લાખથી ઓછા કેસ, મૃત્યુઆંક વધીને 1,192 થયો
author img

By

Published : Feb 1, 2022, 3:38 PM IST

દિલ્હી: ભારતમાં એક દિવસમાં કોરોનાના 1,67,059 નવા કેસના (India Corona Update) નોંધાયા છે, દેશમાં કોરોનાના કેસ 4.14 કરોડનો આંકડો વટાવી ગયો છે. મંગળવારે સવારે 8 વાગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર (Corona Case In India) કરવામાં આવેલા આંકડામાં આ માહિતી આપવામાં આવી છે.

કોરનાના કારણે 1,192 લોકોના મૃત્યુ

24 કલાકમાં કોરનાના કારણે વધુ 1,192 લોકોના મૃત્યુ થવાને કારણે મૃત્યુઆંક વધીને 4,96,242 થઈ ગયો છે. સારવાર હેઠળના કેસ ઘટીને 17,43,059 થઈ ગયા છે, જે કોરોનાના કુલ કેસના 4.20 ટકા છે, અને રીકવરી રેટ 94.60 ટકા છે.

આ પણ વાંચો: India Corona Update : દેશમાં 24 કલાકમાં 2.10 લાખ નવા કેસ, 959 મોત નોંધાયા

દૈનિક કોરોનાના કેસમાં દર 11.69 ટકા

દૈનિક કોરોનાના કેસમાં દર 11.69 ટકા હતો, જ્યારે સાપ્તાહિક દર 15.25 ટકા નોંધાયો હતો. સંક્રમિત લોકોની સંખ્યા વધીને 3,92,30,198 થઈ ગઈ છે. નવા કેસ સહિત દેશમાં કોરોના સંક્રમણના કેસ વધીને 4,14,69,499 થઈ ગયા છે. અત્યાર સુધીમાં દેશમાં લોકોને રસીના 166.68 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: રાજ્યમાં કોરોના કેસમાં થયો ઘટાડો 24 કલાકમાં 9,395 પોઝિટિવ કેસ નોંધાયા, 30 દર્દીએ કોરોના સામે હારી જંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.