ETV Bharat / bharat

India Corona Update : છેલ્લા 24 કલાકમાં 53,256 કોવિડ કેસ નોંધાયા - કોરોનાના નવા કેસ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 53,256 નવા કોવિડ-19 (Covid-19) કેસ અને 1422 ના મોત નોંધાયા છે.

corona
India Corona Update : છેલ્લા 24 કલાકમાં 53,256 કોવિડ કેસ નોંધાયા
author img

By

Published : Jun 21, 2021, 10:38 AM IST

  • છેલ્લા 24 કલાકમાં 53,256 નવા કેસ નોંધાયા
  • 1,422 લોકોના મૃત્યું થયા હતા
  • 78,190 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ ભારતમાં 53,256 નવા COVID-19 કેસ નોંધાયા છે, જે 88 દિવસમાં સૌથી ઓછા છે અને છેલ્લા 24 કલાકમાં 1,422 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં કોવિડ -19 કેસની એકંદર સંખ્યા હવે 2,99,35,221 છે. સક્રિય કેસ 7,02,887 પર આવી ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં 3,88,135 લોકોનાં મોત થયાં છે.

આ પણ વાંચો : Gujarat corona update : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 185 પોઝિટિવ કેસ નોંધાયા, 651 દર્દી કોરોનાને માત આપી

કોરોના કાબૂમાં

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કુલ 78,190 લોકોને રજા આપવામાં આવી છે, દેશમાં કુલ ડિસચાર્જની સંખ્યા 2,88,44,199 થઈ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં કુલ 28,00,36,898 લોકોને રસી આપવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ એફ મેડિકલ રિસર્ચ અનુસાર, કોવિડ -19 માટે 20 જૂન સુધી 39,24,07,782 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આમાંથી 13,88,699 નમૂનાઓનું રવિવારે પરીક્ષણ કરાયું હતું.

આ પણ વાંચો : India Corona Update: શુક્રવારે ભારતમાં નવા 62,480 કેસ, 1,587 મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.