ETV Bharat / bharat

મનગમતું શાક ન બનાવ્યું તો પુત્રએ માતાનો જીવ લઇ લીધો

author img

By

Published : Oct 19, 2022, 3:36 PM IST

લુધિયાણા જિલ્લામાં એક હૃદયદ્રવી ધટના બની છે, એક પુત્રએ જ તેની માતાને મોત (son took the mother life) આપી દીધું. માતાએ મનગમતું શાક ન બનાવ્યું તેવી વાતમાં માતાને માર માર્યો હતો, માતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જયાં તેમનું મોત થયું હતું.

મનગમતું શાક ન બનાવ્યું તો પુત્રએ માતાનો જીવ લઇ લીધો
મનગમતું શાક ન બનાવ્યું તો પુત્રએ માતાનો જીવ લઇ લીધો

લુધિયાણા જિલ્લાના ન્યૂ અશોક નગરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જયાં એક પુત્રએ જ માતાને માર માર્યો હતો. માતાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન (son took the mother life) મોત થયું છે. આ ધટના સાંભળીને પણ રુવાડા ઉભા થઇ જાઇ તેવી ધટના બની છે. આજૂબાજુના વિસ્તારમાં આ ધટનાથી શોકમય વાતાવરણ બન્યું છે.

આરોપી માનસિક રીતે અસ્વસ્થ પ્રાપ્ત માહિતી અનુસાર 26 વર્ષીય સુરિન્દર સિંહ ઉર્ફે ટિંકુ એક તોફાની વ્યક્તિ છે. અને બપોરે જ્યારે તેનું મનપસંદ શાક ન રાંધ્યું ત્યારે તેણે તેની જ માતાને માર માર્યો હતો. તેને છત પરથી માતાને નીચે ફેંકી દીધીઅને પછી માતાને તેણે માર માર્યો. બાદમાં, જ્યારે તેના પિતા તેની માતાને બચાવવા આવ્યા, ત્યારે તેને પણ ટિંકુએ માર માર્યો અને આખરે જ્યારે ઇજાગ્રસ્ત માતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી, ત્યારે તેણીનું મૃત્યુ થયું. આરોપી માનસિક રીતે અસ્વસ્થ છે અને બેરોજગાર છે.

આરોપી પોલીસને હવાલે જણાવી દઈએ કે, મૃતક માતાનું નામ ચરણજીત છે, જેનો મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. ત્યાં પરિજનોએ આરોપીને પોલીસને હવાલે કર્યો છે. પોલીસ હાલ આ કેસમાં કાર્યવાહી કરવાની વાત કરી રહી છે, પરંતુ પોસ્ટમોર્ટમ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પુત્રએ જ માતાનો જીવ લીધો આ વિસ્તારમાં આ ધટના કારણે શોકમય વાતાવરણ બન્યું છે, સાલેમ તાબારી પોલીસ સ્ટેશનમાં (Salem Tabri Police Station) કેસ નોંધવામાં આવ્યો છે. લોકોનું કહેવું છે કે બંને ભાઈઓનું માનસિક સંતુલન સારું નથી. લોકોએ બીજા ભાઈને હોસ્પિટલમાં દાખલ કરાવી તેની સારવાર માટે અપીલ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.