ETV Bharat / bharat

15 ઓગસ્ટ પહેલા એલર્ટ, દિલ્હી પર નિશાનો - 75th independence day

ઈન્ટેલિજન્સ એજન્સીઓએ સ્વતંત્રતા દિવસને લઈને એલર્ટ જાહેર (Independence Day 2022) કર્યું છે. જેમાં દિલ્હી પોલીસને 15 ઓગસ્ટના દિવસે એલર્ટ રહેવા (red alert on independence day 2022) સૂચના આપવામાં આવી છે.

Independence Day 2022
Independence Day 2022
author img

By

Published : Aug 4, 2022, 1:13 PM IST

નવી દિલ્હીઃ ઈન્ટેલિજન્સ એજન્સીઓએ સ્વતંત્રતા દિવસને લઈને એલર્ટ જાહેર (Independence Day 2022) કર્યું છે. એજન્સીઓ અનુસાર, આતંકવાદી સંગઠનો દિલ્હીને હચમચાવી નાખવાનું ષડયંત્ર કરી શકે છે. 15 ઓગસ્ટે IBએ દિલ્હી પોલીસને એલર્ટ રહેવા (independence day) સૂચના આપી છે. 10 પાનાના રિપોર્ટમાં ઈન્ટેલિજન્સ બ્યૂરોએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા, જૈશ આતંકવાદી ષડયંત્રની યોજના વિશે માહિતી આપી છે. 10 પાનાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ISI તેમને લોજિસ્ટિક મદદ (15 august 2022) આપીને બ્લાસ્ટ કરવા માંગે છે, જેમાં અનેક નેતાઓ સહિત મોટી સંસ્થાઓની ઈમારતોને નિશાન બનાવી શકાય છે.

આ પણ વાંચો: CWG 2022: ભારતની બાર્બાડોસ સામે જંગી જીત, સેમી ફાઇનલમાં બનાવી જગ્યા

જાપાનના પૂર્વ PM પર હુમલાનો ઉલ્લેખ: IBના આ એલર્ટમાં જુલાઈ મહિનામાં (red alert on independence day 2022) જાપાનના પૂર્વ PM પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ છે. દિલ્હી પોલીસને 15 ઓગસ્ટે સ્થળ પર પ્રવેશના કડક નિયમો લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉદયપુર અને અમરાવતીની ઘટનાનો ઉલ્લેખ કરતા ગુપ્તચર એજન્સીઓએ કહ્યું છે કે, કટ્ટરપંથી જૂથો અને ભીડભાડવાળા સ્થળોએ તેમની ગતિવિધિઓ પર કડક નજર રાખવી જોઈએ.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં કોણે ખાધી 43 લાખ રૂપિયાની બિરયાની, ACBની તપાસ

BSFને એલર્ટ કરી દેવામાં આવ્યું: રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આતંકી સંગઠન LeT અને JeM હુમલા માટે UAV અને પેરા ગ્લાઈડરનો ઉપયોગ કરી શકે છે. તેથી BSFને બોર્ડર પર સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. IBએ પોતાના રિપોર્ટમાં રોહિંગ્યા, અફઘાન નાગરિકો જ્યાં રહે છે તે વિસ્તારો પર નજર રાખવા જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.