ETV Bharat / bharat

Aajnu Rashifal : આજે આ રાશિના લોકોને વિવાદના પ્રસંગે તેમાં ભાગ ન લેવાની સલાહ છે - આજનું રાશિફળ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv BharatAajnu Rashifal
Etv BharatAajnu Rashifal
author img

By

Published : Jul 10, 2023, 5:10 AM IST

અમદાવાદ: 10 જુલાઇ 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજે 10 જુલાઇ, 2023 સોમવારના રોજ મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. ધાર્મિક અને આધ્‍યાત્મિક પ્રવૃત્તિઓ આજના દિવસ દરમ્‍યાન વિશેષ રહે. મનમાં દ્વિધા રહેવાથી ચોક્કસ નિર્ણય પર નહીં આવી શકો. નાણાંની લેવડદેવડ કે આર્થિક વહેવાર ન કરવાની સલાહ છે. શારીરિક અને માનસિક બેચેનીનો અનુભવ કરશો. ધા‍ર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. વિદેશ વસતા સ્‍નેહીજનના સારા સમાચાર મળે.

વૃષભ: આજે 10 જુલાઇ, 2023 સોમવારના રોજ મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં છે. વેપારમાં વૃદ્ધિ થવા સાથે વેપાર અંગેના સોદાઓ લાભદાયી નીવડશે. આવકના સાધનોમાં વધારો થાય. વડીલો તેમજ મિત્રવર્તુળથી લાભ અને સુખદ ક્ષણોનો અનુભવ મળશે. દાંપત્‍યજીવનમાં સંતોષ અને આનંદ રહે. પર્યટનનું આયોજન થશે. મહિલા વર્ગ તરફથી લાભ અને માનસન્‍માન પ્રાપ્‍ત થાય. લગ્‍નયોગ છે. સંતાનોના શુભ સમાચાર મળે.

મિથુન: આજે 10 જુલાઇ, 2023 સોમવારના રોજ મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં છે. શારીરિક અને માનસિક સુખાકારી જળવાશે. નોકરી વ્‍યવસાયમાં આપની મહેનતનું વળતર મળતું જણાય. અધિકારીવર્ગના પ્રોત્‍સાહનથી આપનો ઉત્‍સાહ વધશે. સામાજિક ક્ષેત્રે પ્રતિષ્‍ઠા વધશે. કૌટુંબિક માહોલ આનંદમય રહેશે. પિતાથી લાભ થાય. સરકારી કાર્યો પૂર્ણ થવામાં સરળતા રહેશે. દાંપત્‍યજીવનમાં સુખ અને આનંદ અનુભવશો.

કર્ક: આજે 10 જુલાઇ, 2023 સોમવારના રોજ મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં છે. તન મનની સુખાકારી સાથે ભાગ્‍યવૃદ્ધિનો એકાદો પ્રસંગ આપની પ્રસન્‍નતામાં વધારો કરશે. વિદેશથી શુભ સમાચાર મળે. ધાર્મિક કાર્ય, દેવદર્શન અને યાત્રાધામની મુલાકાતથી આનંદ થશે. કુટુંબીજનો સાથે સારી રીતે સમય પસાર કરશો, વિદેશગમન કરવા ઇચ્‍છતા લોકોને સફળતા મળશે. આકસ્‍િમક ધનલાભની શક્યતા સાથે નોકરિયાતોને પણ લાભ થવાની સંભાવના જણાઈ રહી છે.

સિંહ: આજે 10 જુલાઇ, 2023 સોમવારના રોજ મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આપનો આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડશે. આજે નિર્ધારિત કાર્ય કરવા તરફ પ્રેરાઓ અને એ બાબતમાં પ્રયાસ કરો. આજે આપનું વલણ ન્‍યાયપૂર્ણ રહેશે. આપ ધાર્મિક અને માંગલિક કાર્યોમાં પ્રવૃત્ત રહો. ધાર્મિક પ્રવાસનું આયોજન પણ થાય. ગુસ્‍સાનું પ્રમાણ વધુ રહે. વિદેશ વસતા સ્‍વજનોના સમાચાર મળે. થોડીક માનસિક અશાંતિ રહે. વ્‍યવસાયમાં તકલીફ ઉભી થાય.

કન્યા: આજે 10 જુલાઇ, 2023 સોમવારના રોજ મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. સામાજિક અને જાહેર ક્ષેત્રે આપની ખ્‍યાતિમાં વધારો થાય. આપ સુંદર વસ્‍ત્રો અને આભૂષણોની ખરીદી કરો. વિજાતીય વ્‍યક્ત‍િઓ સાથે પરિચય તેમજ પરિણય થાય. વાહનસુખ મળે. જાહેર જીવનમાં માન પ્રતિષ્‍ઠાની વૃદ્ધ થાય. પત્‍ની અને ભાગીદારો સાથેના સંબંધો સારા રહે. પતિ- પત્‍ની વચ્‍ચેના સંબંધોમાં ઘનિષ્‍ઠા વધે.

તુલા: આજે 10 જુલાઇ, 2023 સોમવારના રોજ મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ છવાયેલું રહે. જેના કારણે આપને પણ પ્રસન્‍ન લાભ થાય. નોકરીમાં સહકર્મચારીઓ સાથે સહકારથી કાર્ય થાય. કામમાં યશ મળે. મોસાળ પક્ષ તરફથી કોઇ સમાચાર મળે. પ્રતિસ્‍પર્ધીઓથી વિજય થાય.

વૃશ્ચિક: આજે 10 જુલાઇ, 2023 સોમવારના રોજ મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં છે. આજે યાત્રા પ્રવાસનું આયોજન શક્ય હોય તો ટાળવાની સલાહ આપવામાં આવે છે, આરોગ્‍ય અંગે ચિંતિત રહેશો. તમારી પ્રતિષ્ઠા વધારવાની વધુ પડતી ઝંખના રાખવાના બદલે યથાસ્થિતિ જાળવી રાખશો તો વધુ ફાયદામાં રહેશો. જોકે નાણાકીય આયોજન માટે સમય સારો છે. બૌદ્ધિક ચર્ચા કે વાદ- વિવાદના પ્રસંગે તેમાં ભાગ ન લેવાની સલાહ છે. શેર સટ્ટાનું પ્રલોભન નુકસાન પહોંચાડી શકે છે.

ધન: આજે 10 જુલાઇ, 2023 સોમવારના રોજ મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજે આપને વધુ પડતી સંવેદનશીલતાના કારણે અને ઘરેલુ બાબતોને લઇને માનસિક તાણ ઉભી થવાની શક્યતા છે. શક્ય હોય ત્યાં સુધી અતિ લાગણીશીલ થવાનું ટાળજો અને દરેક બાબતને વ્યવહારુ અભિગમથી જોવી. આરોગ્‍યની બાબતમાં પણ આજનો દિવસ થોડી કાળજી લેવી પડશે તેવા સંજોગો બની રહ્યા છે. અનિદ્રાની તકલીફ હોય તો અત્યારે આરામ પર વધુ ધ્યાન આપવું.

મકર: આજે 10 જુલાઇ, 2023 સોમવારના રોજ મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આજે આપ રણનીતિમાં શત્રુઓને મ્‍હાત કરશો, નવા કાર્યના આરંભ માટે તૈયાર રહે, સફળતા મળશે, આપ દરેક કામ તન મનથી સ્‍વસ્‍થ રહીને કરશો. વેપાર ધંધામાં લાભ થાય. શેર સટ્ટામાં રોકેલા નાણાં લાભ અપાવશે. મિત્રો, સ્‍વજનો અને ભાઇ- બહેનો સાથે સુમેળ રહેશે. મનની મૂંઝવણ ઉકેલાશે. વિદ્યાર્થીઓને જ્વલંત સિદ્ધિ હાંસલ થશે.

કુંભ: આજે 10 જુલાઇ, 2023 સોમવારના રોજ મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. મનમાં દ્વિધાઓ ઉભી થતાં આપ ચોક્કસ નિર્ણય પર નહીં આવી શકો. અગત્‍યના નિર્ણયો લેવામાં આજે જરૂર પડે તો બીજાની સલાહ લઈ શકો છો. વાણી પર સંયમ રાખશો તો કુટુંબીજનો સાથે કોઈપણ પ્રકારના તણાવની સ્થિતિ ટાળવી શકશો. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. આરોગ્‍યની પણ સંભાળ લેવાની સલાહ છે. વિદ્યાર્થીઓ માટે મધ્‍યમ સમય છે. નકારાત્‍મક વિચારો મનમાંથી હટાવી દેવાની સલાહ છે.

મીન: આજે 10 જુલાઇ, 2023 સોમવારના રોજ મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આનંદ ઉત્‍સાહ ભર્યો દિવસ રહે. કુટુંબમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ રહે. ઘરમાં કોઇ માંગલિક પ્રસંગનું આયોજન થાય. નવા કાર્યનો આરંભ કરવા માટે શુભ દિવસ છે. સગાં સ્‍નેહીઓ અને મિત્રો સાથે મિલન મુલાકાત થાય. તેમની સાથે બહાર ભોજન લેવાનો કે ફરવા જવાનો પ્રસંગ ઉભો થાય. પ્રવાસ યાત્રા શક્ય બને. ધન લાભ થાય. તન મનથી પ્રફુલ્લિત રહેશો. આશીર્વાદી આપની સાથે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.