ETV Bharat / bharat

Aajnu Rashifal: આજે આ રાશિના લોકોએ મગજને શાંત રાખવું અને બોલવામાં સાવચેતી રાખવી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 3, 2023, 4:25 AM IST

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv BharatAajnu Rashifal
Etv BharatAajnu Rashifal

અમદાવાદ : 03 સપ્ટેમ્બર 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજે ચંદ્ર 03 સપ્ટેમ્બર, 2023 રવિવારના રોજ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજે ટૂંકાગાળાનો લાભ લેવામાં ફસાઇ જવાની શક્યતા હોવાની આપ પહેલાથી જ ચેતીને ચાલજો. કોર્ટ- કચેરીમાં પડવાની કે કોઇના જામીન ન બનવાની સલાહ આપવામાં આવે છે. આપના મનની એકાગ્રતા ઓછી રહે. શારીરિક સ્‍વાસ્‍થ્‍યની પણ વિશેષ કાળજી લેવી પડશે. નાણાંની લેવડદેવડ કરતાં ધ્‍યાન રાખવું. ગેરસમજ અને અકસ્‍માતથી સભાળવું. મધ્યાહન બાદ આપ સ્‍વસ્‍થતા પ્રાપ્‍ત કરતા જશો. પરિવારમાં સુખશાંતિ રહેશે. ધાર્મિક કાર્યો તથા પ્રવાસ થાય. નવા કાર્યનો પ્રારંભ કરી શકશો. ધનલાભના સંજોગો છે.

વૃષભ: આજે ચંદ્ર 03 સપ્ટેમ્બર, 2023 રવિવારના રોજ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. સામાજિક અને વહેવારના કાર્યોમાં આજે જવાનું થાય. વડીલો અને મિત્રોને મળવાનું થાય. નવા મિત્રો બનશે તેમની મૈત્રી આપને લાંબા ગાળે લાભજનક સાબિત થશે. સંતાનોની પ્રગતિથી હર્ષ થાય. દૂર વસતા સ્‍નેહીજનોનો સમાચાર જાણવા મળશે. પર્યટન કે મુસાફરીના યોગ છે. પરંતુ બપોર પછી આપની માનસિક અને શારીરિક સ્‍વસ્‍થતા ઘટશે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ વધશે. સ્‍વભાવમાં ઉત્સાહ ઘટી શકે છે. કોર્ટ કચેરીથી સંભાળવું. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહેશો.

મિથુન: આજે ચંદ્ર 03 સપ્ટેમ્બર, 2023 રવિવારના રોજ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આજનો દિવસ આપના માટે અનુકૂળતાઓ લાભપ્રદ હોવાનું વર્તમાન સંજોગો સૂચવે છે. વ્‍યવસાયના ક્ષેત્રે પણ ઉચ્‍ચ અધિકારીઓની કૃપાદૃષ્ટિથી આપની પ્રગતિના માર્ગો ખુલશે. વેપારમાં આવક વધે અને ઉઘરાણીના નાણાની વસૂલી કરી શકો. વડીલો અને પિતા તરફથી લાભ મળે. બપોર પછી મિત્રો વિશેષ કરીને સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય, તેમનાથી લાભ થાય. સામાજિક પ્રસંગોમાં જવાનું થાય. આકસ્મિક ધનલાભની શક્યતાઓ રહે.

કર્ક: આજે ચંદ્ર 03 સપ્ટેમ્બર, 2023 રવિવારના રોજ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આજે આપે ઉપરી અધિકારીઓ સાથેના વર્તનમાં જાળવીને રહેવું પડશે. શારીરિક અસ્‍વસ્‍થતા અને મનમાં ચિંતાનો ભાર થોડો વધી શકે છે. વેપારીઓને વ્‍યવસાયમાં નડતર આવે પરંતુ બપોર પછી નોકરી-વ્‍યવસાયના ક્ષેત્રે આપના માટે અનુકૂળ સંજોગો ઉભા થતાં જણાય. ઉપરી અધિકારીઓ આપના કામથી સંતુષ્‍ટ થશે. આર્થિક ધનલાભ થાય. પરિવારમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ રહે. હોદ્દામાં બઢતી મળે.

સિંહ: આજે ચંદ્ર 03 સપ્ટેમ્બર, 2023 રવિવારના રોજ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આજે આપને ક્રોધ અને વાણી પર સંયમ રાખવાની તેમજ સ્‍વાસ્‍થ્‍યની સંભાળ રાખવાની સલાહ આપવામાં આવે છે. સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. મનમાં વ્‍યગ્રતા અને બેચેનીનું પ્રમાણ વધી શકે છે. કુટુંબીજનો સાથે મનદુ:ખ ન થાય તેની કાળજી રાખવી. ઇષ્‍ટદેવનું નામ, જપ અને આધ્યાત્મિકતાનું અનુસરણ આપની મુંઝવણો દૂર કરશે. ઉપરી અધિકારીઓ સાથે ઘર્ષણ નિવારવું. હરીફો સાથે વાદવિવાદમાં ન પડવું. નકારાત્‍મક વિચારોથી દૂર રહેવું.

કન્યા: આજે ચંદ્ર 03 સપ્ટેમ્બર, 2023 રવિવારના રોજ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. કલાક્ષેત્રે કંઇક આગવું પ્રદાન કરવાની આપને આજે તક સાંપડશે. આના કારણે આપને જાહેરજીવનમાં યશકિર્તી અને માનસન્‍માન પણ મળશે. વ્‍યવસાય ક્ષેત્રે ભાગીદારો માટે સમય સારો છે. મનોરંજનની દુનિયામાં આજે આપનો સમય સારી રીતે પસાર થાય. વેપારીઓને ઉઘરાણીના નાણાં મળ. બપોર પછી તબિયત નરમગરમ રહે તેથી તે બાબતે સાંભળવું. આકસ્મિક લાભ થવાની શક્યતા છે. ઇશ્વર ભક્તિ અને આધ્યાત્મિક ચિંતન મનને શાંતિ આપશે.

તુલા: આજે ચંદ્ર 03 સપ્ટેમ્બર, 2023 રવિવારના રોજ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આજનો દિવસ આપના માટે શુભ ફળદાયી હોવાનું જણાઈ રહ્યું છે. કોઇપણ કાર્ય આપ દૃઢ નિશ્ચય અને આત્‍મવિશ્વાસથી કરી શકશો. મગજને શાંત રાખવું પડશે. ઘરમાં શાંતિ અને આનંદનો માહોલ રહેશે. બોલવામાં સાવચેતી રાખવી. આજે કલાકારો અને કોઇપણ કારીગરીમાં નિપુણતા ધરાવનારાઓને તેમની કલા અને આવડતનું પ્રદર્શન કરવાની તક સાંપડશે. મનોરંજનના માહોલમાં આજે આપ ખૂબ આનંદિત હશો. મિત્રો સંબંધિઓ સાથેના સમય ખુશાલીમાં પસાર થશે. જાહેર જીવનમાં ખ્‍યાતિ મળશે. પતિપત્‍ની વચ્‍ચેનું સામીપ્‍ય વધશે.

વૃશ્ચિક: આજે ચંદ્ર 03 સપ્ટેમ્બર, 2023 રવિવારના રોજ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજે આપે લેખન અને કાવ્‍યસર્જનની પ્રવૃત્તિ ગમશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. પ્રણય અને રોમાસ માટે અનુકૂળતાભર્યો દિવસ છે. શેરસટ્ટામાં ફાયદો થાય આજે આપ દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસ ભરપૂર રહેશો. આરોગ્‍ય વિશે આપની કોઇ ફરિયાદ નહીં હોય. પ્રતિસ્‍પર્ધીઓ સામે વિજય મળે. આજે દરેક કામ શાંતિથી કરવું. નોકરીમાં સહકાર્યકરોનો સહકાર મળશે.

ધન: આજે ચંદ્ર 03 સપ્ટેમ્બર, 2023 રવિવારના રોજ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આજના દિવસે આપને સાવચેતીપૂર્વક રહેવાની ટકોર કરવામાં આવે છે. પરિવારના સભ્યો સાથે આજે શક્ય હોય એટલી વધારે આત્મીયતા અને સહકાર સાથે વર્તવાની સલાહ છે. આપનું શારીરિક- આરોગ્‍ય સારું જળવાઈ રહે તે માટે થોડું ધ્યાન આપવું જરૂરી છે. ધન- કિર્તીની હાનિ નહીં થાય પરંતુ તેમ છતાંય સતર્ક રહેશો તો સારું. બપોર પછી આપનું મન સર્જનાત્‍મક પ્રવૃત્તિઓ તરફ વળશે અને હળવાશ અનુભવશો. સ્‍વભાવમાં લાગણીશીલતા રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. પ્રેમીજનો માટે સારો દિવસ છે. પાણીથી સંભાળવું.

મકર: આજે ચંદ્ર 03 સપ્ટેમ્બર, 2023 રવિવારના રોજ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. લાગણીભર્યા સંબંધોનું બંધન આપને આકર્ષશે. જીવનસાથી સાથેના સંબંધો પર મધુરતા ભરેલા હશે. દોસ્‍તો સાથે પર્યટનનું આયોજન થાય. ભાઇભાંડુઓ સાથે સારાં સંબંધો રહે. જાહેર માન- સન્‍માન મળે. હરીફો પર વિજય મળે. મધ્‍યાહન બાદ કેટલીક બાબતો આપની માનસિક સ્‍વસ્‍થતામાં ઘટાડો લાવી શકે છે. માતાના આરોગ્‍યની આજે વધુ સંભાળ લેવાની સલાહ છે. નોકરિયાત વર્ગને નોકરીમાં કામનું ભારણ વધી શકે છે. મકાન મિલકતના દસ્‍તાવેજો પર સમજી વિચારીને સહી સિક્કા કરવા.

કુંભ: આજે ચંદ્ર 03 સપ્ટેમ્બર, 2023 રવિવારના રોજ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આજે આપને ખર્ચ પર કાબૂ રાખવો પડશે. જીભની મીઠાશ અને સ્વભાવમાં નમ્રતા રાખવાથી તમે સંખ્યાબંધ કાર્યો બીજા લોકો પાસેથી સરળતાથી કરાવી શકશો. કોઈપણ બાબતે ઉગ્ર થવાના બદલે શાંતિથી અને વ્યૂહાત્મક રીતે ઉકેલ લાવજો. નકારાત્‍મક વિચારોને મનમાંથી ખંખેરી નાખજો. બપોર પછી આપના વિચારોમાં સ્થિરતા અને મક્કમતા જણાશે. આપ રચનાત્‍મક અને કલાત્‍મક પ્રવૃત્તિઓ તરફ પ્રેરાઓ. જીવનસાથી જોડે આનંદમાં સમય પસાર થાય. પરિવારમાં સુખશાંતિ રહેશે. કાર્યમાં સફળતા મળશે.

મીન: આજે ચંદ્ર 03 સપ્ટેમ્બર, 2023 રવિવારના રોજ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ શુભફળ આપનારો નીવડશે. તન- મનની સ્‍વસ્‍થતા અને ઉત્‍સાહ જળવાઇ રહેશે. આજે નવા કામની શરૂઆત કરવા માટે સારો સમય છે. પરિવારના સભ્‍યો સાથે આનંદમાં સમય પસાર કરશો. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. પ્રવાસયાત્રાનો યોગ છે પરંતુ બપોર પછી જો જીભ પર કાબુ નહીં રખાય તો કોઇ સાથે ઝગડો તકરાર થવાની સંભાવના છે. નાણાંકીય લેવડદેવડ કરવામાં પણ ધ્‍યાન રાખવું. માનસિક તાણ ઓછી રહે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.