ETV Bharat / bharat

Weekly Horoscope for 8 TO 14 JANUARY સાપ્તાહિક રાશિફળ, જાણો કેવું રહેશે આપનું સપ્તાહ - સાપ્તાહિક રાશિફળ

કેવું રહેશે આપનું અઠવાડિયું (HOROSCOPE FOR 8 to 14 JANUARY WEEKLY) અભ્યાસ, પ્રેમ, લગ્નજીવન તેમજ વેપાર જેવા ક્ષેત્રોમાં કેવી રહેશે ગ્રહદશા શું વૈવાહિક જીવનમાં મળશે રાહત અભ્યાસમાં બાળકોનું મન નથી લાગી રહ્યું શું આવનારા સમયમાં વિદેશ યાત્રાના યોગ છે. (WEEKLY HOROSCOPE) જીવનસાથી સાથે કેવી રીતે વીતશે આગામી સપ્તાહ જાણો શું કહે છે, (HOROSCOPE IN GUJARATI ASTROLOGICAL PREDICTION) જ્યોતિષાચાર્ય પી ખુરાના

Etv BharatWeekly Horoscope for 8 TO 14 JANUARY સાપ્તાહિક રાશિફળ, જાણો કેવું રહેશે આપનું સપ્તાહ

author img

By

Published : Jan 8, 2023, 11:16 PM IST

મેષ: અઠવાડિયાની શરૂઆતમાં પરિવાર અને ઘરના ખર્ચાઓ પર ધ્યાન આપવામાં આવશે. તમે ઘરમાં કોઈ નવી વસ્તુની ખરીદી કરી શકો છો. આવકમાં વધારો થશે. પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં લાભ થશે. તમારી માતા સાથેના પ્રેમમાં વધારો થશે. નોકરી કરતા જાતકો વધુ મહેનત કરશે અને સારા પરિણામ પ્રાપ્ત કરી શકશે. તમારે નોકરીના હેતુથી દૂરના સ્થળે મુસાફરી કરવાની થઈ શકે છે. તમારા બોસ સાથે તકરાર થાય નહીં તેનું પુરતુ ધ્યાન રાખવું. આર્થિક રીતે ખર્ચમાં વધારો થશે, પરંતુ આવક પણ સારી રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ અઠવાડિયું સારું રહેશે. તમને તમારા જૂના રોગોથી રાહત મળશે. વેપારી વર્ગને પડકારોથી મુક્તિ મળશે. કાર્યમાં પ્રગતી થશે અને તમે ધીરે ધીરે આગળ વધશો. તમારી કૃશાગ બુદ્ધિ તમારા માટે ખૂબ ઉપયોગી થશે. વેપારી જાતકો માટે આ અઠવાડિયું ઘણું સાનુકૂળ રહેશે અને તમને કંઈક નવું કરવાની તક મળશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસથી ખુશ રહેશે અને તેમની સખત મહેનત તેમને તેમના વિષયો પરની પકડ વધારવામાં મદદરૂપ થશે. યાદશક્તિમાં વધારો થશે. અઠવાડિયાનો પ્રથમ અને બીજો દિવસ મુસાફરી માટે સાનુકૂળ રહેશે.

વૃષભ: હાલમાં તમે કોઈ યાત્રા પર જઈ શકો છો. તમે તમારા કોઈ ખાસ પાડોશીને પ્રેમ કરી શકો છો. તમને તમારા મિત્રોનો સહયોગ મળશે, જેના કારણે તમને દરેક કાર્યમાં સફળતા મળશે. આવકમાં વધારો થશે. ખર્ચામાં ઘટાડો થશે. તમે તમારા જ્ઞાન, બુદ્ધિ અને કુશળ નેતૃત્વના બળ પર તમારા કાર્યમાં આગળ વધશો. તમે તમારા બધા કાર્યો કુશળતાથી કરશો જેથી તમારા બોસ પણ તમારાથી પ્રભાવિત થશે અને તમારું પ્રમોશન પણ થઈ શકે છે. તમારી આવકમાં વધારો થશે અને ખર્ચામાં ઘટાડો થશે. જેથી તમે ખૂબ ખુશખુશાલ રહેશો. પરણિત લોકો ગૃહસ્થ જીવનમાં ચાલી રહેલી ચિંતાને ઘણી હદ સુધી ઘટાડી શકશે અને સારું જીવન જીવશે. નોકરી કરતા લોકો માટે આ અઠવાડિયું સારું રહેશે. તમારી મહેનત અને તમારી કાર્યક્ષમતા તમારા માટે સફળ સાબિત થશે. વેપાર કરનારા જાતકોને પણ તેમની મહેનતનું સારું ફળ મળશે અને આ અઠવાડિયે સારા નફાની અપેક્ષા રાખી શકાય છે. આ અઠવાડિયું પ્રેમ સંબંધો માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહેશે. તમારા પ્રિય સાથે તમારી ઉગ્ર દલીલ થઈ શકે છે. અઠવાડિયાની શરૂઆત મુસાફરી કરવાના હેતુથી સારી રહેશે અને વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પ્રત્યે ખૂબ ગંભીર રહેશે અને તેમને અભ્યાસમાં મહેનતના પ્રમાણમાં સારા પરિણામ મળશે.

મિથુન: નોકરી કરતા હોય તેમને અત્યારે કાર્યસ્થળે સ્થિતિ ઘણી સારી રહેશે. તમારે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. તમે તમારા કામમાં તટસ્થ રહેશો. ધંધામાં પણ વૃદ્ધિ થશે તમે જોશો કે તેમારો વ્યવસાય ઘણો આગળ વધી રહ્યો છે. તમે તમારા સાથીદારો અને ખાસ કરીને વ્યવસાયિક ભાગીદારોના સમર્થનથી વ્યવસાયમાં ખૂબ સારું પ્રદર્શન કરી શકશો. વિવાહિત લોકો તેમના જીવનસાથીના સ્વભાવથી ખૂબ ખુશ રહેશે. પારિવારિક વાતાવરણ સુખ-શાંતિથી ભરેલું રહેશે. તમે ઘરમાં ઘણી વાનગીઓ તૈયાર કરશો અને કેટલાક લોકોની અવર-જવર રહેશે, જેનાથી ઘરમાં ખુશીઓનું આગમન થશે, પરંતુ તમારા ખર્ચાઓ રહેશે, જેનાથી તમારા ટેન્શનમાં વધારો થઈ શકે છે. તમારા સાસરિયાના ઘરમાં કોઈ ફંકશન થઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. લવ લાઈફમાં જીવતા જાતકો માટે આ અઠવાડિયું સારું રહેશે. તમે તમારા પ્રેમ સંબંધમાં ઉતાવળ કરી શકો છો, જે તમારા પ્રેમ જીવન માટે સારું નથી, પરંતુ સંબંધમાં રોમાન્સ રહેશે, જેના કારણે તમે તમારા સંબંધને મેનેજ કરશો. તમે તમારા પ્રિયને સમજી શકશો. તમે તમારા પ્રિયને લઈને કોઈ સુંદર સ્થળની પણ મુલાકાત લઈ શકો છો. અઠવાડિયાની શરૂઆતથી અઠવાડિયાના મધ્ય સુધીનો સમય મુસાફરી માટે સારો રહેશે. આ અઠવાડિયે વિદ્યાર્થીઓને ખૂબ મહેનત કરવી પડશે.

કર્ક: આ અઠવાડિયે તમને તમારા કાર્યોમાં સફળતા મળશે જેથી તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે અને તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. તમને તમારા જીવનમાં ચાલી રહેલી જૂની સમસ્યાઓમાંથી રાહત મળશે અને તમે રાહતનો શ્વાસ લઈ શકશો. નોકરિયાત લોકો માટે આ અઠવાડિયું શક્તિથી ભરેલું રહેશે. તમારું કાર્ય પ્રદર્શન લોકોની નજરમાં આવશે. આ અઠવાડિયે તમને તમારા સહકર્મીઓનો સાથ મળી શકે છે. જો તમે વ્યવસાય કરો છો, તો પછી તમે તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માટે ઘણા પ્રયત્નો કરશો અને તમને સકારાત્મક પરિણામો અને વ્યવસાયમાં સફળતા જોવા મળશે. વિવાહિત જાતકોને જીવનમાં નાની-મોટી સમસ્યાઓનો અનુભવ કરવાનો રહેશે, પરંતુ તેમ છતાં તેઓ તેમના સંબંધોને મજબૂત બનાવશે. પ્રેમ જીવન વિતાવી રહેલા જાતકો માટે આ સમય ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. આ અઠવાડિયું પ્રેમ જીવનમાં રહેલા લોકો માટે પણ કેટલાક સારા સમાચાર લાવશે. તમે તમારા પ્રિયને તમારા મનની વાત કહેશો, જેને તે દિલથી સ્વીકારશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ માટે ખૂબ જ મજબૂત રહેશે અને તમને અભ્યાસમાં સારી સફળતા પ્રાપ્ત કરશે. મુસાફરી કરવાના હેતુથી અઠવાડિયાની શરૂઆત સારી રહેશે.

સિંહ: આ અઠવાડિયું તમારી ચિંતામાં વધારો કરનારું સાબિત થઈ શકે છે, પરંતુ તે પછી સ્થિતિ નિયંત્રણમાં રહેશે. તમારા ખર્ચાઓ સંકળાયેલા રહેશે, જે તમારી આર્થિક સ્થિતિને નબળી બનાવી શકે છે, તેથી તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવો. તમે લાંબી મુસાફરી પર જઈ શકો છો. જ્યાં તમને આનંદ પ્રાપ્ત થશે અને તમને કેટલાક મિત્રો સાથે મોજ-મસ્તી કરવાનો મોકો મળશે. નોકરિયાત લોકો માટે આ અઠવાડિયું ઘણું ફાયદાકારક રહેશે. તમારી મહેનતના બળ પર તમે સારી સ્થિતિ પર પહોચી શકશો અને તમારી વાતને કાપવા માટે કોઈ હશે નહીં. છતાપણ તમે વધારે આત્મવિશ્વાસનો ભોગ બની શકો છો જેનુ ધ્યાન રાખવુ. વ્યવસાય કરતા લોકો માટે આ અઠવાડિયું દૂરના વિસ્તારોમાંથી લાભ અપાવનારું રહેશે. વિવાહિત લોકો તેમના વિવાહિત જીવનને લઈને થોડા ચિંતિત રહેશે અને તેઓ કોઈની સલાહ લઈ શકે છે. પ્રેમ જીવનની વાત કરીએ તો તમને તમારા પ્રિયનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમે તમારા જીવનમાં આગળ વધી શકશો. વ્યવસાયમાં કરેલા પ્રયત્નો સફળ થશે અને તમારી મહેનત ફળશે, જેનાથી વેપારમાં વેગ આવશે. તમને રોકાણ કરવાનો સારો લાભ મળશે. તમને સ્પર્ધામાં પણ સફળતા મળી શકે છે અને અભ્યાસમાં પણ સફળતા પ્રાપ્ત કરવાની સારી તકો રહેશે. તમારે અભ્યાસ કરવામા હેતુથી વિદેશ જવાનું થઈ શકે છે. અઠવાડિયાની શરૂઆત અને અંત સિવાય બાકીનો સમય મુસાફરી કરવાના હેતુથી સારો રહેશે.

કન્યા: આ અઠવાડિયું તમારા માટે સુસંગતતા લાવનારું રહેશે. તમે તમારા કામમાં ખૂબ દોડ ધામ કરશો અને ખૂબ થાક અનુભવશો, જેના કારણે તમારું સ્વાસ્થ્ય નબળું રહેશે અને પોતે ખુબ નબળાઈનો અનુભવ કરશો. આ અઠવાડિયાની શરૂઆતમાં તમે તમારા કામમાં વધુ ધ્યાન આપશો, જેના કારણે કામમાં આવનારી અડચણો દૂર થશે. પરિવારમાં તમારી સ્થિતિ સારી રહેશે અને ઘરનું વાતાવરણ સકારાત્મક રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તેમ છતાં મોસમી રોગોથી દૂર રહેવું જરૂરી રહેશે. આ અઠવાડિયું પરણિત જાતકોના ગૃહસ્થ જીવન માટે સુસંગતતા લાવનારું રહેશે. તમારા સંબંધોમાં એકબીજા પ્રત્યે પ્રેમ અને સમજણમાં વધારો થશે. આ અઠવાડિયે તમને સંતાનનું સુખ મળશે. પ્રેમ જીવન વિતાવી રહેલા જાતકો માટે આ સમય થોડો નબળો રહેશે. એકબીજા સાથે ઝઘડો થઈ શકે છે તેથી સાવચેત રહેવું. નોકરિયાત જાતકો તેમના કામમાં નિપૂણતા મેળવશે અને તેમના કામમાં સુધારો કરીને તેમની સમસ્યાઓમાં પણ સુધારો કરશે. તમારા પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટના યોગ બની શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરી શકશે. તેમણે ભણવા માટે થોડું સમય પત્રક ગોઠવવું પડશે. અઠવાડિયાની શરૂઆત મુસાફરી માટે ખૂબ જ સાનુકૂળ છે અને અઠવાડિયાની શરૂઆતના દિવસો તમારા જીવનમાં નવી ખુશીઓનું આગમન કરાવનારા રહેશે.

તુલા: આ અઠવાડિયું તમારા માટે સારું રહેશે. તમારી મહેનત સફળ થશે, જેના કારણે કાર્યક્ષેત્રમાં સમસ્યાઓ ઓછી થશે. નોકરીમાં લાંબા સમયથી જે સમસ્યા ચાલી રહી હતી તે દૂર થશે અને તમે રાહતનો શ્વાસ લઈ શકશો અને તમારા કામનો આનંદ માણી શકશોં. તમે સખત મહેનત કરશો અને તમારા કામને સમયસર પૂર્ણ કરવા માટે લક્ષ્ય બનાવી શકશો, જે તમને નોકરીમાં સારા પરિણામ આપશે. તમારા વરિષ્ઠ પણ તમને સપોર્ટ કરતા જોવા મળશે. તમને નોકરીમાં કુશાગ્ર બુધ્ધિ હોવાને કારણે સમયસર કાર્ય પૂર્ણ કરવાનું ફળ મળશે. વેપાર કરતા જાતકો માટે આ સમય સાનુકૂળ રહેશે. તમને આ અઠવાડિયે સરકારી યોજનાનો લાભ લેવાની તક મળી શકે છે. પરણિત જાતકો પોતાના ગૃહસ્થ જીવનના પડકારોને દૂર કરવા માટે પ્રયત્નો કરતા જોવા મળશે અને તેમના પ્રયાસો સફળ પણ થશે. તમારી મહત્વાકાંક્ષા તમને સતત આગળ વધવા માટે કંઈક ને કંઈક નવુ કરવા માટે સતત પ્રેરિત કરશે. તમારા જીવનસાથી તરફથી ટ્યુનિંગમાં સુધારો થશે, પરંતુ તમારી કઠોર ભાષા તમારી મુશ્કેલીમાં વધારો કરનારી સાબિત થઈ શકે છે. સાસરિયાઓ સાથે સંબંધો બગડી શકે છે. પ્રેમ જીવન વિતાવી રહેલા જાતકો માટે આ સમય સાનુકૂળ રહેશે. મુસાફરી કરવાના હેતુથી અઠવાડિયાની શરૂઆત સારી રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં સખત મહેનત કરશે, કોઈપણ પ્રકારનો શોર્ટકટ લેવાનું ટાળવું જોઈએ.

વૃશ્ચિક: આ અઠવાડિયું તમારા માટે સારી માહિતી લઈને આવનારું રહેશે. અઠવાડિયાની શરૂઆતમાં તમે ક્યાંક ફરવા જઈ શકો છો. નાણાકીય સ્થિતિ સારી રહેશે. તમને ધાર્મિક કાર્યોમાં વધારે રસ રહેશે. હળવા ખર્ચા પણ રહેશે, પરંતુ પ્રથમ જરૂરી કામો પર ધ્યાન આપવાનું રહેશે. સ્વાસ્થ્ય ચડ-ઉતર ભરેલું રહેશે. અંગત જીવન માટે આ સમય યોગ્ય છે. પ્રેમ જીવન વિતાવી રહેલા જાતકો તેમના જીવનના આ સમયનો આનંદ માણી શકશે અને તેમના પ્રિય સાથે કોઈ મંદિરની મુલાકાત લેવા જઈ શકે છે અને તેમની સાથે ભવિષ્યમાં શું કરવું તેના વિશે પણ વિચારણા કરી શકે છે. પરણિત જાતકો ગૃહસ્થ જીવનની બાબતમાં ખૂબ જ સાનુકૂળ સ્થિતિમાં રહેશે. પરિવારનું વાતાવરણ સકારાત્મક રહેશે, જેના કારણે સંબંધ પણ સારી રીતે આગળ વધશે. તમારા કામમાં કોઈ મોટો નિર્ણય લેવાનો થઈ શકે છે. તમે નોકરી બદલવાનો વિચાર પણ કરી શકો છો કારણ કે આ સમયે તમે તમારા પ્રમોશનની અપેક્ષા રાખી રહ્યા છો અને શક્ય છે કે તમને પ્રમોશન મળશે પણ ખરૂ, પરંતુ તમને તમારી ઈચ્છા મુજબનું પૂરતું પ્રમોશન મળશે નહીં જેથી તમે અસંતુષ્ટ થશો. તમારી મહેનત સફળ થશે, જેના કારણે તમારી સ્થિતિ સારી રહેશે. વેપાર કરવાની દૃષ્ટિએ આ અઠવાડિયું સારું રહેશે. દરેક કાર્યક્ષેત્રમાં કરેલા પ્રયાસો સફળ થશે. તમારી તબિયતમાં સુધારો થશે. જો તમે વિદ્યાર્થીઓ છો, તો અભ્યાસ કરવામાં સખત મહેનત કરશો અને સારા પરિણામનો આનંદ માણશો. મુસાફરી માટે અઠવાડિયાની શરૂઆત ઘણી સારી રહેશે.

ધન: શરૂઆતના તબક્કામાં માનસિક તણાવમાં વધારો કરી શકે છે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ થોડી નબળી રહેશે. તમારે જોગિંગ કરવા અને યોગ કરવા પર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ. જો કોઈ સમસ્યા હોય તો તમારા પરિવારના સભ્યો સાથે તેની ચર્ચા કરી શકો છો. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. વેપારી વર્ગ માટે અઠવાડિયું ખૂબ સારું રહેશે. તમે તમારા વ્યવસાયમાં વૃદ્ધિ કરી શકશો. તમે તમારા વિરોધીઓને ભારે પડશો. પારિવારિક વાતાવરણ તમને આગળ વધવાની પ્રેરણા આપશે. વ્યવસાય હોય કે નોકરી, બંને ક્ષેત્રોમાં તમારું પ્રદર્શન પ્રશંસનીય રહેશે અને તમે દરેક કાર્યમાં સારી પ્રગતિ કરી શકશો. સંતાનો માટે આ સમય સાનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આનંદ પ્રાપ્ત થશે. તમે દિલથી અભ્યાસ કરશો. તમે તમારા અભ્યાસમાં પાછળ રહેશો નહીં. અઠવાડિયાનો મધ્ય મુસાફરી માટે સારો રહેશે. વિવાહિત જાતકો તેમના ગૃહસ્થ જીવનમાં ખૂબ ખુશ રહેશે અને તમારા પ્રેમ જીવન માટે આ સમય આનંદદાયક રહેશે. તમારે તમારા પ્રિયને થોડો વધારે સમય આપવો જોઈએ.

મકર: અઠવાડિયાની શરૂઆતમાં તમે લાંબી યાત્રા પર જઈ શકો છો. આ યાત્રા તમારા વ્યવસાયના સંબંધિત પણ હોઈ શકે છે અને તેનાથી તમને ઘણો ફાયદો થશે. જો તમે પરણિત છો, તો તમારા જીવનસાથી સાથે ક્યાંક દૂરના સ્થળ પર ફરવા જવાની યોજના બનાવી શકો છો. તમારું ગૃહસ્થ જીવન ખુશહાલ રહેશે. એકબીજા પ્રત્યે ભરપૂર આકર્ષણ અને રોમાંસ પણ રહેશે. નોકરીયાત જાતકોએ તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, જો તેમને લાંબા સમયથી કામ કરવાનું મન થતું નથી, તો આ વસ્તુ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ભાગ્ય પ્રબળ રહેશે, જેના કારણે તમારું કામ સારી રીતે પાર પડશે અને તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. કોર્ટ કચેરીના કેસોમાં તમારી જીત થશે. કોઈની પણ સાથે વિચારીને વાત કરવી અન્યથા ઝઘડામાં વધારો થઈ શકે છે. પ્રેમ જીવન વિતાવી રહેલા જાતકો માટે આ અઠવાડિયું થોડું નબળું રહેશે. અંદરો અંદર ઝઘડા અને ઉગ્ર બોલાચાલી થવાની પણ સંભાવના બની શકે છે, તેથી સાવચેતી રાખવી જરૂરી રહેશે. તમે તમારા કામમાં ખૂબ જ વ્યસ્ત રહેશે, પરંતુ તમારા કેટલાક વિરોધીઓ પણ છે જે તમને મુસીબતમાં મુકવાનો પ્રયાસ કરી શકે છે. તેમનાથી સાવચેત રહેવું. વિદ્યાર્થીઓ માટે આ સમય થોડો નબળો રહેશે. તમારે તમારી એકાગ્રતા શક્તિ પર કામ કરવું પડશે અને એકાગ્રતાને વધારવા પર ધ્યાન રાખવું પડશે, તો જ તમને સફળતા પ્રાપ્ત થઈ શકશે.

કુંભ: વેપારી વર્ગ માટે આ અઠવાડિયું સામાન્ય રહેશે. તમે તમારા કામમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. વ્યવસાયમાં તમારે સખત મહેનત કરવી પડશે. થોડી વધારે મહેનત કરવાથી આવનારા સમયમાં તમને વધું લાભ મળી શકે છે. નોકરી કરતા જાતકો માટે આ સમય સાનુકૂળ રહેશે, થોડા પ્રયત્નો કરવાથી જ તમને સારી સફળતા મળી શકે છે. તમે તમારી માનસિક ચિંતાઓને કારણે મોટી વસ્તુઓ હાથમાંથી સરકી જતી જોઈ શકો છો, તેથી ખૂબ જ કાળજીપૂર્વક કામ કરવું. રોકાણ કરવા માટે આ સમય સારો રહેશે. તમને સંતાનો તરફથી સુખ મળશે. પરણિત જાતકો ગૃહસ્થ જીવનનો આનંદ માણી શકશે. તમારા જીવનસાથી સાથે તમારું ટ્યુનિંગ સારું રહેશે. આ સમયે તમે ખૂબ જ રોમેન્ટિક અને સર્જનાત્મક રહેશો. તમે પોતાના જીવનને પ્રેમ કરશો અને તમારા જીવનથી ખુશ રહેશો, સાથે સાથે તમે તમારા પ્રિયને પોતાનો બનાવી શકશો. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયાની શરૂઆતના દિવસો સારા રહેશે, પરંતુ તેમને અભ્યાસ કરવા માટે એક અલાયદા સ્થાનની જરૂર પડશે કારણ કે તેમની આસપાસ વધુ અવાજવાળું વાતાવરણ હશે અને તે લોકો વ્યથિત થઈ શકે છે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ કરવામાં આનંદ પ્રાપ્ત થશે અને તે લોકો સખત મહેનત કરતા રહેશે અને તેનું સારું પરિણામ પણ પ્રાપ્ત કરશે.

મીન: તમારી યોજનાઓ હવે સફળ થશે અને તમે જીવનમાં આગળ વધશો. અઠવાડિયાની શરૂઆતમાં તમે તમારા કાર્યમાં વધુ વ્યસ્ત રહેશો, પરંતુ ઓફિસમાં ગપસપથી દૂર રહીને તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ મહત્વપૂર્ણ રહેશે. વ્યાપાર કરતા લોકોને અચાનક સારો ફાયદો થઈ શકે છે, જેનાથી તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે અને તમે આગળ વધી શકશો અને વધારે કાળજીપૂર્વક તમારું કામ કરી શકશો. આ અઠવાડિયાના અંતિમ દિવસોમાં, તમારા ઉપર ખર્ચાનુ ભારણ આવી શકે છે, તેથી સાવચેત રહેવુ. વિવાહિત લોકો ગૃહસ્થ જીવનમાં ખુશ રહેશે, પરંતુ તમારા જીવનસાથીના મોંઢામાથી કેટલાક એવા શબ્દો નિકળશે જે તમને વ્યથિત કરી શકે છે, જેનાથી તમને ખરાબ લાગશે, જે વાતાવરણને બગાડી શકે છે. આ સમય દરમિયાન તમારા જીવનસાથી કોઈ કારણસર ઘરમાં કોઈક બાબતે ઝગડો કરી શકે છે, પરંતુ તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને પરિસ્થિતિને સંભાળી લેશો. પ્રેમ જીવન જીવતા લોકો પોતાના સંબંધને કારણે થોડા અસ્વસ્થ થઈ જશે અને કોઈક રીતે તેમના પ્રિયને મનાવવાનો પ્રયાસ કરી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય નબળો રહેશે, પરંતુ કોઈ સ્પર્ધા માટે કરેલા પ્રયત્ન સફળ થશે. તમારા કેટલાક મિત્રો તમારા અભ્યાસમાં અવરોધ ઉભા કરી શકે છે તેથી તેમનાથી સાવધ રહેવું. સ્વાસ્થ્યમાં સુધાર થશે. આ અઠવાડિયાના છેલ્લા બે દિવસ મુસાફરી કરવાના હેતુથી સારા રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.