ETV Bharat / bharat

18 સપ્ટેમ્બર: ઇતિહાસમાં ઘણી મહત્વની ઘટનાઓની સાક્ષી

વર્ષના નવમાં મહિનાનો 18 મો દિવસ અનેક મહત્વની ઘટનાઓ સાથે ઇતિહાસના પાનાઓમાં છે. 1812 માં આ દિવસે માસ્કોમાં આગના ઘટના બની હતી જેમાં શહેરનો મોટો વિસ્તાર નાશ પામ્યો હતો અને લગભગ 12,000 લોકો મૃત્યુ પામ્યા હતા.

18 સપ્ટેમ્બર: ઇતિહાસમાં ઘણી મહત્વની ઘટનાઓની સાક્ષી
18 સપ્ટેમ્બર: ઇતિહાસમાં ઘણી મહત્વની ઘટનાઓની સાક્ષી
author img

By

Published : Sep 18, 2021, 8:06 AM IST

  • વર્ષના નવમાં મહિનાનો 18 મો દિવસ અનેક મહત્વની ઘટના
  • 1812 માં આ દિવસે મોસ્કો શહેરમાં આગલાગી હતી જેમા 12000 લોકોના મોત
  • 18 સપ્ટેમ્બર 2016 ના રોજ જમ્મુ અને કાશ્મીરના ઉરી સેક્ટરમાં આતંકવાદી હુમલો

નવી દિલ્હી: વર્ષના નવમાં મહિનાનો 18 મો દિવસ અનેક મહત્વની ઘટનાઓ સાથે ઇતિહાસના પાનાઓમાં જોડાએલો છે. 1812 માં આ દિવસે મોસ્કોમાં આગથી શહેરનો મોટો વિસ્તાર નાશ પામ્યો હતો અને લગભગ 12,000 લોકો મૃત્યુ પામ્યા હતા.

આ પણ વાંચો: મુંબઇ આતંકી હુમલા સહીત દેશ અને દુનિયામાં આજની તારીખે આ મહત્વની ઘટના બની હતી !

આતંકવાદી હુમલો

18 સપ્ટેમ્બર 2016 ના રોજ જમ્મુ અને કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક સ્થિત ભારતીય સેનાના સ્થાનિક મુખ્યાલય પર આતંકવાદી હુમલો થયો હતો, જેમાં ઘણા સૈનિકો શહીદ થયા હતા.

દેશના ઇતિહાસમાં 18 સપ્ટેમ્બરની તારીખે નોંધાયેલી અન્ય મહત્વની ઘટનાઓની વિગતો નીચે મુજબ છે:-

  • 1180: ફિલિપ એસ્ટસ ફ્રાન્સના રાજા બન્યા.
  • 1615: થોમસ રોએ ઇંગ્લેન્ડના સમ્રાટ જેમ્સ પ્રથમના પ્રતિનિધિ તરીકે મુઘલ બાદશાહ જહાંગીરને મળવા સુરત પહોંચ્યા હતા.
  • 1803: અંગ્રેજોએ પુરી પર કબજો કર્યો હતો.
  • 1810: ચિલીએ સ્પેનથી તેની સ્વતંત્રતા જાહેર કરી હતી.
  • 1812: મોસ્કોમાં આગ લાગવાથી શહેરનો મોટા વિસ્તાર નાશ પામ્યો, 12 હજાર લોકો મૃત્યુ પામ્યા
  • 1851: ન્યૂ યોર્ક ટાઇમ્સ અખબારનું પ્રકાશન થયું.
  • 1919: હોલેન્ડમાં મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો.
  • 1926: યુએસએના મિયામીમાં ચક્રવાતી તોફાન, 12000 થી વધુ લોકો માર્યા ગયા.
  • 1961: તત્કાલીન સોવિયેત યુનિયને પરમાણુ પરીક્ષણ કર્યું.
  • 1967: નાગાલેન્ડ અંગ્રેજીને સત્તાવાર ભાષા તરીકે અપનાવી હતી
  • 1986: મહિલા પાયલોટોએ પ્રથમ વખત બોમ્બે અને ગોવા વચ્ચે જેટ ઉડાવ્યા.
  • 1988: બર્માનું બંધારણ રદ કરવામાં આવ્યું.
  • 2003: અગરતલા અને ઢાકા વચ્ચે પ્રથમ બસ સેવા શરૂ થઈ.
  • 2016: જમ્મુ અને કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક ભારતીય સેનાના સ્થાનિક હેડક્વાર્ટર પર આતંકવાદી હુમલો, જેમાં ઘણા સૈનિકો શહીદ થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.