ETV Bharat / bharat

DUના પ્રોફેસરને શિવલિંગ પર વાંધાજનક પોસ્ટ કરવી પડી ભારે - professor objectionable social media post

શિવલિંગ અને ભગવાન શિવજી પર વાંધાજનક પોસ્ટ મૂકવાના દોષિત DUના પ્રોફેસર રતનલાલની ધરપકડ કરવામાં (posts about Shivling in Gyanvapi) આવી છે. તેમજ રતન લાલની ધરપકડ (Hindu College associate professor arrest) પછી, દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાયબર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા અને રતલ લાલના સમર્થનમાં પ્રશાસન વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.

DUના પ્રોફેસરને શિવલિંગ પર વાંધાજનક પોસ્ટ કરવી પડી ભારે, પોલીસે કરી ધરપકડ

author img

By

Published : May 21, 2022, 9:57 AM IST

નવી દિલ્હી: સાયબર પોલીસ સ્ટેશને જ્ઞાનવાપી મંદિરમાં મળેલા શિવલિંગને લગતી વિવાદાસ્પદ પોસ્ટના સંબંધમાં ડીયુના પ્રોફેસર રતન લાલની ધરપકડ (posts about Shivling in Gyanvapi) કરી છે. આ ધરપકડના વિરોધમાં શુક્રવારે રાત્રે વિદ્યાર્થીઓએ સાયબર પોલીસ સ્ટેશનની બહાર હંગામો (Hindu College associate professor arrest) મચાવ્યો હતો અને પ્રોફેસરને નિર્દોષ ગણાવીને મુક્ત કરવાની માંગ કરી હતી. પોલીસ આજે પ્રોફેસરને કોર્ટમાં રજૂ કરશે.

આ પણ વાંચો: કોઈના કહેવાથી વાહન ઊભું રાખવું યુવકને પડ્યું ભારે, આખરે ગુમાવ્યો જીવ

જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે: હાલમાં જ વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરવામાં આવ્યો (posts about Shivling in Gyanvapi) હતો, જેમાં શિવલિંગ મળવાની વાત સામે આવી છે. આ અંગે દિલ્હી યુનિવર્સિટીની હિંદુ કોલેજમાં ઈતિહાસ ભણાવતા પ્રોફેસર ડૉ.રતન લાલે સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ મૂકી (professor objectionable social media post) હતી, જેની સામે દિનેશ કુમાર કથેરિયા નામના વ્યક્તિએ ફરિયાદ કરી હતી. તેમની ફરિયાદ પર દિલ્હી પોલીસે IPCની કલમ 153A અને 295A હેઠળ કેસ નોંધ્યો હતો. સાયબર પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓનો હોબાળો: આ મામલામાં સાયબર પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક તપાસ કર્યા બાદ પ્રોફેસર રતન લાલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. મૌરીસ નગરના સાયબર પોલીસ સ્ટેશનમાં તેમની પૂછપરછ કર્યા પછી, પોલીસ ટીમે શુક્રવારે મોડી રાત્રે તેમની ધરપકડ કરી હતી. વિદ્યાર્થીઓને આ ધરપકડની માહિતી મળતા જ તેઓ સાયબર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થવા લાગ્યા. રાત્રિ દરમિયાન, તેઓએ આ ધરપકડનો વિરોધ કર્યો અને પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ વિદ્યાર્થીઓને સમજાવીને શાંત પાડ્યા હતા. પોલીસનું કહેવું છે કે આ કેસમાં ધરપકડ કરાયેલા પ્રોફેસરને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: Road Rage Case: સિદ્ધુ હવે એક વર્ષ સુધી નહીં જોઈ શકે બહારની દુનિયા, પટિયાલા કોર્ટમાં કર્યું સરેન્ડર

સસ્પેન્ડ કરવાની માંગ: તેમજ બીજેપી નેતા જસપ્રીત સિંહ માતાએ પણ ડીયુના કુલપતિ, હિન્દુ કોલેજના પ્રિન્સિપાલ, ભારતના રાષ્ટ્રપતિ, એચઆરડી મંત્રાલય અને યુજીસીમાં તેમની ફરિયાદ જોયા બાદ આરોપી પ્રોફેસર રતન લાલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.