નવી દિલ્હી/રિયાધઃ ભારતમાં ચાલી રહેલા હિજાબ વિવાદમાં OIC (Organization of Islamic Cooperation) પણ કૂદી પડ્યું છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનએ હિજાબ વિવાદ (Hijab controversy), ધાર્મિક સંસદ અને મુસ્લિમ મહિલાઓને ઓનલાઈન નિશાન બનાવવાના અહેવાલો પર ઊંડી ટિપ્પણી કરી છે. સંગઠનના મહાસચિવ હુસૈન ઈબ્રાહિમ તાહિરે સંયુક્ત રાષ્ટ્રને આ બાબતો અંગે જરૂરી પગલાં ભરવાની અપીલ કરી છે.
આ પણ વાંચો: Hijab Row in Rajkot: રાજકોટની મહિલાઓએ કહ્યું, હિજાબ મામલે અમે લડી લેવા તૈયાર
ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન
OICએ (Organization of Islamic Cooperation) ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે, "ઈસ્લામિક સહકાર સંગઠનના મહાસચિવે ઉત્તરાખંડના હરિદ્વારમાં 'હિન્દુત્વ' સમર્થકો વતી મુસ્લિમોના નરસંહાર, સોશિયલ મીડિયા સાઇટ્સ પર મુસ્લિમ મહિલાઓની ઉત્પીડનની ઘટનાઓ, તેમજ કર્ણાટકમાં મુસ્લિમો" વિદ્યાર્થિનીઓના હિજાબ પહેરવા પરના પ્રતિબંધ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
-
The General Secretariat of the Organization of Islamic Cooperation (#OIC) expresses deep concern over recent public calls for #genocide of #Muslims by the ‘#Hindutva’ proponents in #Haridwar in the State of #Uttarakhand… pic.twitter.com/9Qh7VVe9dl
— OIC (@OIC_OCI) February 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">The General Secretariat of the Organization of Islamic Cooperation (#OIC) expresses deep concern over recent public calls for #genocide of #Muslims by the ‘#Hindutva’ proponents in #Haridwar in the State of #Uttarakhand… pic.twitter.com/9Qh7VVe9dl
— OIC (@OIC_OCI) February 14, 2022The General Secretariat of the Organization of Islamic Cooperation (#OIC) expresses deep concern over recent public calls for #genocide of #Muslims by the ‘#Hindutva’ proponents in #Haridwar in the State of #Uttarakhand… pic.twitter.com/9Qh7VVe9dl
— OIC (@OIC_OCI) February 14, 2022
આ પણ વાંચો: karnataka hijab controversy: જો તમે હિજાબ અને બુરખાની માંગ કરો છો તો પાકિસ્તાન જાવ