ETV Bharat / bharat

40 દિવસમાં 4 ટેરર મોડ્યુલ પકડાવાના કારણે પંજાબમાં હાઈએલર્ટ

પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે ગયા મહિને આઈઈડી ટિફિન બોમ્બ સાથે ઓઈલ ટેન્કર ઉડાડવાની કોશિશમાં સામેલ આઈએસઆઈ સમર્થિત આતંકવાદી મોડ્યુલના ચાર વધુ સભ્યોની ધરપકડ બાદ રાજ્યમાં હાઈ એલર્ટનો આદેશ આપ્યો છે, જે ચોથો કેસ છે. છેલ્લા 40 દિવસોમાં રાજ્યમાં પાકિસ્તાની આતંકી મોડ્યુલનો પર્દાફાશ થયો છે.

40 દિવસમાં 4 ટેરર મોડ્યુલ પકડાવાના કારણે પંજાબમાં હાઈએલર્ટ
40 દિવસમાં 4 ટેરર મોડ્યુલ પકડાવાના કારણે પંજાબમાં હાઈએલર્ટ
author img

By

Published : Sep 16, 2021, 9:55 AM IST

  • પંજાબમાં હાઈએલર્ટ
  • છેલ્લા 40 દિવસમાં 4 આતંકી મોડ્યુલ પકડાયા
  • પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIનો આ મોડ્યુલમાં હાથ

દિલ્હી: પંજાબમાં પાછલા 40 દિવસમાં 4 ટેરર મોડ્યુલ પકડાવાના કારણે સીએમે કેપ્ટન અમરિંદર સિંહે આખા પ્રદેશમાં હાઈ એલર્ટ જારી કરી દિધુ છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ આ આંતકિની સંરચના કરી છે. આ ખુલાસા બાદ જાણવા મળ્યું છે કે, ઓઈલ ટેન્કરને IED ટીફિન બોમ્બથી ઉડાવાવાનું કાવતરુ હતું.

પાકિસ્તાન બેસ્ડ 2 આતંકી જેમા એક શિખ આતંકી અને એક પાકિસ્તાન ઇંટેલિજેંસ ઓફિસ પણ સામેલ છે, તેમની વિરૂદ્ધ અલજના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પાકિસ્તાનથી સંચાલિત ઈન્ટરનેશનલ સિખ યુથ ફેડરેશનના ચીફ લખબીર સિંહ અને પાકિસ્તાની નાગરિક કાસિમનું નામ FIRમાં સામેલ છે.આ બંન્ને આ કાવતરાના માસ્ટર માઈન્ડ છે. આ બેના ઈશારા પરથી પંજાબથી ટેરર મોડ્યુલ ચલાવી રહેલા 5 આંતકિઓમાંથી 4ને બુધવારે અને 1ની થોડા દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : 3 વર્ષમાં રાજ્યમાં ગુનાઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો: NCRB

અજનાલાથી બુધવારને ધરપકડ કરવામાં આવેલા 4 આંતકવાદીઓ કોઈ ભીડ-ભાડ વાળી જગ્યા પર ઓઈલ ટેન્કરમાં બ્લાસ્ટ કરીને વધુથી વધુ લોકને નુક્સાન પહોંચાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. 8 ઓગસ્ટ 2021એ અજનાન પોલીસ એક જાણકારી મળી હતી કે અજનાલામાં એક પેટ્રોલ પંપમાં એક અજાણ્યા ઓઈલ ટેન્કમાં આગ લાગી છે.આગને તરત જ ફાયર બ્રિગેડના લાશ્કરોએ કાબુમાં કરી હતી, પણ ઘટના શંકાશીલ હોવાના કારણે પોલીસે વિસ્તારના CCTV કેમેરા તપાસ્યા હતા.

ફુટેજમાં 4 અજાણ્યા લોકો એ ઓઈલ ટેન્કને પેટ્રોલ પંપ પાસે રાતે 11 વાગે પાર્ક કરીને જતા રહે છે. તેઓ પાછા 11.19એ આવે છે અને ટ્રકમાં કોઈ સામાન ફિટ કરીને જતા રહે છે અને ઠીક 1 મીનિટ બાદ ટેન્કરમાં નાનો વિસ્ફોટ થાય છે અને ટેન્કરમાં આગ લાગે છે. આ 4 લોકોની ધરપકડની સાથે મોટો ખુલાસો થયો હતો કે આ આંતકવાદી ઓઈલ ટેન્કરની માધ્યમથી મોટો વિસ્ફોટ કરવાના હતા. જાણકારી એ પણ મળી રહી છે કે, અજનાલાના રહેવાવાળા ગુરુમુખ નામના આતંકીને જંલધર-અમૃતસર હાઈવે પાસે 6 ઓગસ્ટે IED ટીફીન બોમ્બ મળ્યો હતો.

આ પણ વાંચો : નવા પ્રધાનોની શપથવિધિ તો ટળી, પરંતુ નારાજ સિનિયર ધારાસભ્યોને મનાવવાનો દૌર હજુ પણ ચાલુ

આ બધા આંતકવાદીઓને આ ટીફિન બોમ્બની સાથે સાથે એક પેનડ્રાઈવ પણ આપવામા આવી હતી, જેમાં વીડિયોના માધ્યમથી IDનો ઉપયોગ કરીને અને ઓઈલ ટેન્કર અને ટીફિન બોમ્બ દ્રારા બ્લાસ્ટને લઈને એક વીડિયો દ્રારા જાણકારી આ લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. 8 ઓગસ્ટે ઓઈલ ટૈન્કરમાં ID ટીફિન બોમ્બ લગાવીને બ્લાસ્ટ કરવાની તૈયારી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.