ETV Bharat / bharat

પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકવાદીની ધરપકડ - Shooting in Jammu and Kashmir

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે (Terrorists in Pulwama) અથડામણ શરૂ થઈ છે. મળતી માહિતી મુજબ સેનાએ નૈના વિસ્તારમાં આતંકીઓને ઘેરી લીધા છે.

પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકવાદીની ધરપકડ

author img

By

Published : Mar 10, 2022, 12:16 PM IST

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે (Terrorists in Pulwama) અથડામણ શરૂ થઈ છે. મળતી માહિતી મુજબ સેનાએ નૈના વિસ્તારમાં આતંકીઓને ઘેરી લીધા છે. આ ઉપરાંત બંને તરફથી (Shooting in Jammu and Kashmir) ગોળીબાર ચાલુ છે.

આ પણ વાંચો : પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, લશ્કરનો કમાન્ડર નિશાન પર

એક આતંકવાદીની ધરપકડ

8 માર્ચે સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના બારામૂલા અને પુલવામા જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના (LeT) ચાર આતંકવાદીઓની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ સુરક્ષા દળોએ કાર્યવાહી કરી હતી. સોપોરના રફિયાબાદના નદી હાલના વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન (Search Operation in Rafiabad of Sopore) શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે સર્ચ દરમિયાન પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીના (Terrorist Associates Arrested) સહયોગીની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : નીતિકાએ મેજર શહિદ પતિને આપેલું વચન કર્યુ પુર્ણ, 29 મેંના રોજ જોડાય ભારતીય સેનામાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.