ETV Bharat / bharat

ઝારખંડના પલામૂમાં ગુજરાતી મહિલાએ કરી આત્મહત્યા - Subdivisional

ઝારખંડના પલામૂ જિલ્લામાં અત્મહત્યાની ઘટના બની હતી. આત્મહત્યા કરનારી મહિલા ગુજરાતની હતી અને માનસિક બિમારીના કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.

ઝારખંડના પલામૂમાં ગુજરાતની મહિલાએ આત્મહત્યા કરી

author img

By

Published : Feb 17, 2021, 6:02 PM IST

  • ઝારખંડ રાજ્યના પલામૂ જિલ્લામાં બની આત્મહત્યાની ઘટના
  • સાસરિયાના ત્રાસથી મહિલાએ કરી આત્મહત્યા
  • મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયો

ઝારખંડઃ પલામૂ જિલ્લાના હુસૈનાબાદ સ્ટેશન અંર્તગત અલીનર ગામ નજીક આત્મહત્યાની ઘટના બની હતી. જેમાં અભિષેક પાસવાનની પત્ની કાજલ કુમારીને માનસિક રીતે બિમાક હોવાથી આત્મહત્યા કરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને બુધવારના રોજ મૃતદેહને અનુમંડલીય હુસૈનાબાદની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો. મૃત મહિલાના પતિ અભિષેક પાસવાનનું કહેવું છે કે, તેમની પત્ની કાજલ કુમારીએ આત્મહત્યા કરી હતી.

પરીણિતાને સાસરિયા પક્ષ તરફથી ત્રાસ અપાતો હતો

ગ્રામીણ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલાને તેના સાસરિયા તરફથી ત્રાસ આપવામાં આવતો હતો. તેથી મહિલા તેમના વતન કાલગાંવ ગુજરાતમાં જવા માંગતી હતી. તેનો પહેલાથી જ ગુજરાતના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જ્યારે તેનો પતિ અભિષેક ગુજરાત કમાવવા ગયો હતો, ત્યારે તે લોકડાઉનમાં તેની સાથે ઘરે આવ્યો હતો પરંતુ ગુજરાતના પ્રેમીના કહેવા પર પોલીસે મહિલાને હુસૈનાબાદ પોલીસ સ્ટેશનમાં પોલીસ કસ્ટડીમાં રાખી હતી. ગામલોકોની સંમતિથી કાજલના લગ્ન ગજના ધામ મંદિરમાં અભિષેક પાસવાન સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતાં. છેવટે, મંગળવારના રોજ શંકાસ્પદ હાલતમાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા આ ઘટનાની સઘન તપાસ કરવામાં આવી રહી છે. સ્ટેશન પ્રભારી સંજય રવિ ટોપોપોએ જણાવ્યું હતું કે, સંપૂર્ણ તપાસ બાદ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.