ETV Bharat / bharat

તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેને જામીન મળ્યા, અન્ય કેસમાં ધરપકડ - SPOKESPERSON SAKET GOKHALE GETS BAIL

આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (સાયબર ક્રાઈમ) જિતેન્દ્ર યાદવે જણાવ્યું કે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એમવી ચૌહાણે ગોખલેને જામીન આપ્યા છે. (SPOKESPERSON SAKET GOKHALE GETS BAIL )તેના કહેવા મુજબ પોલીસ કસ્ટડી પુરી થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેને જામીન મળ્યા, અન્ય કેસમાં ધરપકડ

author img

By

Published : Dec 9, 2022, 10:30 AM IST

અમદાવાદ: અમદાવાદની એક કોર્ટે ગુરુવારે તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેને મોરબી બ્રિજ તૂટી પડવા અંગેના તેમના કથિત ટ્વીટને લગતા કેસમાં જામીન મંજૂર કર્યા હતા,(SPOKESPERSON SAKET GOKHALE GETS BAIL ) પરંતુ ટૂંક સમયમાં જ મોરબી પોલીસે નોંધાયેલા અન્ય કેસમાં તેમની ધરપકડ કરી હતી. આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (સાયબર ક્રાઈમ) જિતેન્દ્ર યાદવે જણાવ્યું કે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એમવી ચૌહાણે ગોખલેને જામીન આપ્યા છે. તેના કહેવા મુજબ પોલીસ કસ્ટડી પુરી થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

ધરપકડ કરી: તેણે જણાવ્યું હતું કે તે પછી મોરબીમાં નોંધાયેલા અન્ય કેસમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. નોંધનીય છે કે 1 ડિસેમ્બરે ગોખલેએ માહિતી અધિકાર હેઠળ મળેલી માહિતીના આધારે એક સમાચાર શેર કર્યા હતા, જે મુજબ બ્રિજ ધરાશાયી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબીની મુલાકાતમાં રૂ. 30 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. મંગળવારે સવારે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ ટ્વિટ કરીને તેને ફેક ન્યૂઝ ગણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.