ETV Bharat / bharat

PM મોદી થોડા સમયમાં પહોંચશે સર્કિટ હાઉસ, હીરા ઉદ્યોગપતિ અને સમાજ આગેવાનો સાથે કરશે બેઠક - undefined

GUJARAT BREAKING NEWS 27 NOVEMBER 2022 TODAY NEWS LIVE UPDATE

author img

By

Published : Nov 27, 2022, 6:31 AM IST

Updated : Nov 27, 2022, 10:05 PM IST

21:55 November 27

આ ગુજરાતની ચૂંટણી છે કોઈ વડાપ્રધાન પદ માટે ચૂંટણી નથી - મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. આજે અમદાવાદના બાપુનગર ખાતે તેમણે જાહેર સભાને સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ગુજરાતની ચૂંટણી છે કોઈ વડાપ્રધાન પદ માટે ચૂંટણી નથી. શું નરેન્દ્ર મોદી પ્રાઇમ વડાપ્રધાનનું પદ છોડીને ફરીથી ગુજરાતના મુખ્યપ્રધાન બનવા માટે આવી રહ્યા છે ?

21:44 November 27

સ્મૃતિ ઇરાનીએ સુરેન્દ્રનગરમાં 3 સભાને કર્યું સંબોધન, ભાજપના ઉમેદવારને વિજય બનાવવા માટે અપીલ

કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઇરાનીએ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. થાન, ધ્રાંગધ્રા અને લીંબડીમાં 3 જાહેર સભાને સંબોધી હતી. ભાજપના ઉમેદવારને વિજય બનાવવા માટે અપીલ કરી હતી.

21:44 November 27

મલ્લિકાર્જુન ખડગે બે દિવસીય ગુજરાતની મુલાકાતે, 125 સીટ જીતવાનો કર્યો સંકલ્પ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. આજે તેમણે ડેડીયાપાડા ખાતે જંગી જાહેર સભા સંબોધી હતી. 125 સીટ જીતવાના સંકલ્પ સાથે કોંગ્રેસના વાયદાઓ લોકો સમક્ષ મુક્યા હતા.

21:36 November 27

સુરતમાં વડાપ્રધાન મોદીનું નિવેદન- ભાજપની સરકાર સર્જિકલ સ્ટ્રાઈકનો નિર્ણય લઈ શકે છે

"અમેરિકાના વસતીના 4 ગણા ડોઝ અમારી સરકારે આપ્યા

"કોરોના સંકટમાં પણ ગરીબોને ભૂલ્યાં નથી

"નવી પેઢીએ બોમ્બ બ્લાસ્ટ નથી જોયા"

"ભાજપની સરકાર સર્જિકલ સ્ટ્રાઈકનો નિર્ણય લઈ શકે છે"

"આપણે ઘરમાં ઘુસીને મારીએ છીએ"

"કોરોના મહામારીમાં ગરીબો સુધી અનાજ પહોંચાડ્યું"

"કોંગ્રેસને વિકાસમાં નહિ, જાતિવાદ અને ભ્રષ્ટાચારમાં રસ"

"ભાજપની નીતિઓને કારણે મોબાઈલના બિલ ઓછા આવે છે"

"વન નેશન વન રાશન કાર્ડની યોજનાના લાગુ કરી"

21:08 November 27

સુરતમાં વડાપ્રધાન મોદીની જાહેર સભા - દુનિયાના આગળ વધતાં 10 શહેરોમાં સુરત આગળ

"તમારા આશિર્વાદ મારી મોટી ઉર્જા છે"

"દુનિયાના આગળ વધતાં 10 શહેરોમાં સુરત આગળ"

"આ શહેર જેટલું જૂનું એટલું ભવ્ય"

"સુરત આજે કોઈ વિષયમાં પાછળ નથી"

"સુરતે પોતાના સામર્થ્યથી નવી ઉંચાઈ પ્રાપ્ત કરી છે"

"આજે આખું હિન્દુસ્તાન સુરત પર ગર્વ કરે છે"

20:27 November 27

જે.પી નડ્ડાએ યુનિફોર્મ સિવિલ કોડને લઈને નિવેદન - વધુને વધુ રાજ્યોમાં લાગૂ પાડવો જોઇએ

ભાજપનાં આધ્યક્ષ જેપી નડ્ડાએ યુનિફોર્મ સિવિલ કોડને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સમાન નાગરિક સંહિતા એક રાષ્ટ્રીય મુદો છે. તેને વધુને વધુ રાજ્યોમાં લાગુ પાડવો જોઇએ.

20:24 November 27

સુરતમાં 32 કિમી લાંબો વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ-શો, લોકોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ

સુરતમાં વડાપ્રધાન મોદીનો મેગા રોડ-શો યોજાયો છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જે 32 કિમી રોડ શોમાં ભવ્ય જનમેદની ઉમટી હતી અને આ રોડ શોનું એરપોર્ટથી મોટા વરાછા સુધી આયોજન કરવામાં આવ્યું હતું. રોડ શોમાં લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા તેમજ વિવિધ જગ્યા વડાપ્રધાન મોદી લોકોએ અભિવાદ પણ જીલ્યું હતું. આ રોડ બાદ તેઓ રોડ શો બાદ મોટા વરાછા ગોપીન ગામે જનસભા સંબોધશે.

19:39 November 27

એશિયાના સૌથી મોટા એર શો જાહેર, બેંગલુરુ અને કર્ણાટક ખાતે યોજાશે

એશિયાના સૌથી મોટા એર શો #AeroIndia2023 જાહેર

દ્વિવાર્ષિક એરશો એરફોર્સ સ્ટેશન, યેલાહંકા, બેંગલુરુ અને કર્ણાટક ખાતે 13થી 17 ફેબ્રુઆરી 2023 દરમિયાન યોજાશે.

19:34 November 27

સુરતમાં PM મોદીનો મેગા રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો, ઝીલ્યું અભિવાદન

એરપોર્ટથી મોટા વરાછા સુધી રોડ શોનું આયોજન

પાટીદારોના ગઢમાં PMનો 27 કિલોમીટર લાંબો રોડ શો

વડાપ્રધાન મોદીએ ઝીલ્યું લોકોનું અભિવાદન

19:27 November 27

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં રેલવે સ્ટેશન પર બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો, અનેક લોકો ઘાયલ

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં બલ્લારશાહ રેલવે સ્ટેશન પર બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. અકસ્માત સમયે મુસાફરો 60 ફૂટ ઉપરથી સીધા રેલવે ટ્રેક પર પડ્યા હતા. આ અકસ્માતમાં 10 જેટલા મુસાફરોને ઈજા થઈ હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી રહી છે, જેમાંથી 3 મુસાફરોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણકારી મળતા જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. રેલવે વિભાગ દ્વારા ગંભીર રીતે ઈજાગ્રસ્તોને 1 લાખ રૂપિયા અને સાધારણ ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

19:02 November 27

અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું

અમદાવાદના મોટેરા ખાતે આવેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમે એક નવો રેકોર્ડ સર્જ્યો છે અને તેનું સ્થાન ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે રવિવારે જણાવ્યું કે આઇપીએલ ફાઇનલ 2022 દરમિયાન સૌથી વધુ દર્શકોને સમાવવા બદલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે.

17:03 November 27

ખેડામાં વડાપ્રધાન મોદીનું સંબોધન- સંકલ્પપત્ર આગામી 25 વર્ષનો એક મેપ

"સંકલ્પપત્ર આગામી 25 વર્ષનો એક મેપ"

"આ જિલ્લાએ કોંગ્રેસને નજીકને ઓળખી લીધો છે."

"આ વિસ્તારને કોંગ્રેસે પાછળ રાખ્યો"

"અમારી સરકારને ગરીબો પાછળ સમર્પિત કરી"

16:53 November 27

તિહાડ જેલ મસાજ પાર્લર બની ગયું છે, રેપિસ્ટ હવે થેરાપીસ્ટ થઈ ગયા છે - જેપી નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે રવિવારે દિલ્હીમાં જનસંપર્ક અભિયાન કરતા ભાજપ ઉમેદવારો માટે મત માગ્યા. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ સત્યેન્દ્ર જૈનના જેલ વીડિયો મુદ્દે કહ્યુ કે રેપિસ્ટ હવે થેરાપીસ્ટ થઈ ગયા છે. તિહાડ જેલ મસાજ પાર્લર બની ગયું છે.

16:48 November 27

ચૂંટણી પ્રચારને લઇ કોંગ્રેસના પ્રહાર, કમા પાસે પાસે ચૂંટણી પ્રચાર કરાવવો હ્યુમન રાઇટ્સ એક્ટની વિરુદ્ધ

નાની બાળકી દ્વારા ભાજપનો પ્રચાર

નાની બાળકી દ્વારા ભાજપનો પ્રચાર છતાં બાળ આયોગ ચૂપ

કમા પાસે પાસે ચૂંટણી પ્રચાર કરાવવો હ્યુમન રાઇટ્સ એક્ટની વિરુદ્ધ

16:48 November 27

PMને ધમકીભર્યો ઈ-મેલ મોકલનારની UPના બદાયુમાંથી ધરપકડ

ગુજરાત ATSએ શનિવારે મોડી રાત્રે ઉત્તર પ્રદેશના બદાયુમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. બુદાયુના આદર્શ નગરમાં રહેતા આ અમન સક્સેનાએ વડાપ્રધાન કાર્યાલય એટલે કે PMOને ઈ-મેલ મોકલીને વડાપ્રધાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું છે કે PMOને ઈ-મેલ મોકલવામાં ગુજરાતની એક યુવતી અને દિલ્હીનો એક યુવક પણ આ ષડયંત્રમાં સામેલ છે.

16:48 November 27

PM મોદીને વારંવાર ગુજરાતની મુલાકાત લેવાની શી જરૂર છે? - અશોક ગેહલોત

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી મુલાકાતો પર સવાલ ઉઠાવ્યા છે અને કટાક્ષ કર્યો છે. સીએમ ગેહલોતે કહ્યું કે, પીએમ મોદીને વારંવાર ગુજરાતની મુલાકાત લેવાની શી જરૂર છે? ભાજપ ડરી ગઈ છે. જ્યારે ભાજપ પોતાને એટલું શક્તિશાળી માને છે તો પીએમ મોદીને વારંવાર ગુજરાતમાં કેમ જવું પડે છે?' ગુજરાતમાં ભાજપ હારશે તો તેનું કારણ મોંઘવારી અને બેરોજગારી હશે.

15:58 November 27

કેજરીવાલ ગુજરાતની જનતા સાથે કરશે વાતચીત, આજે રાત્રે 9 વાગ્યે સોશિયલ મીડિયા પર આવશે લાઈવ

ગુજરાતની જનતા સાથે કરશે વાતચીત

આજે રાત્રે 9 વાગ્યે સોશિયલ મીડિયા પર લાઈવ થશે કેજરીવાલ

ગુજરાતની જનતા સાથે કરશે વાતચીત

15:57 November 27

વિદેશપ્રધાન એસ જયશંકર મણિપુરના ઈંફાલના પ્રવાસે, શાંતિ સંગ્રહાલયની લીધી મુલાકાત

વિદેશપ્રધાન ડૉ. એસ જયશંકર મણિપુરના ઈંફાલના પ્રવાસે

શાંતિ સંગ્રહાલયની લીધી મુલાકાત, સહકારી પ્રયાસોની કરી સરાહના

"આ ભારત-જાપાનના ગાઢ સંબંધોનું પ્રમાણ છે"

15:39 November 27

ભરૂચમાં મોદીનું ડિજીટલ કાર્ડ - કોંગ્રેસની સરકાર હોત તો મોબાઈલનું બિલ 5 હજાર હોત

"ગુજરાતમાં હવે 5જી થઈ ગયું"

"કોંગ્રેસની સરકાર હોત તો મોબાઈલનું બિલ 5 હજાર હોત"

"ગરીબો સુધી ડિજીટલ સેવાઓ પહોંચાડી"

"ભાજપે આદિવાસી ખેડૂતોનો વિકાસ થયો"

"આદિવાસીઓ બે બે પાક લેતા થયા"

"આદિવાસી ખેડૂતોને વીજળીના ફાંફા"

15:28 November 27

ભરૂચના નેત્રંગમાં વડાપ્રધાન મોદીનું સંબોધન - ભાજપની સરકાર આવી ભ્રષ્ટાચાર ગયો

"ભાજપની સરકાર આવી ભ્રષ્ટાચાર ગયો"

"અમે તમારા પર ભરોસો કરીએ તમે ભાજપ પર"

"આદિવાસી ક્ષેત્રમાં કામ કરવું મારું સૌભાગ્ય"

"આદિવાસી વિસ્તારમાં 10 હજાર સ્કૂલો"

"મહામારીમાં ગરીબોને મફત અનાજ આપ્યું"

"કોરોનાકાળમાં જનતાને મફતમાં રસી આપી"

"3 કરોડથી વધારે ઘર બનાવ્યા"

"10 લાખ ઘર તો ખાલી ગુજરાતમાં બન્યા"

15:16 November 27

ભરૂચના નેત્રંગમાં વડાપ્રધાન મોદીનું સંબોધન - સંકલ્પપત્ર બાદ ભાજપની બેઠક પહેલા કરતાં વધી જશે

"સંકલ્પપત્રમાં ગુજરાતને વેગવંતુ બનાવવાનો વાયદો"

"સંકલ્પપત્રમાં તમામ મુદ્દા આવરી લેવાયા છે."

"સંકલ્પપત્ર જાહેર કરવા બદલ ગુજરાત ભાજપને અભિનંદન"

"સંકલ્પપત્ર બાદ ભાજપની બેઠક પહેલા કરતાં વધી જશે"

"આજે દીકરીઓના ભણતરમાં વધારો થયો"

"ગુજરાતની દીકરીઓ ભારતમાં નામ કમાઈ રહી છે."

"હવે વિદ્યાર્થીઓ માતૃભાષામાં ડોક્ટરનું ભણી શકે છે."

"દિલ્હી ગયો તો પણ હૈયામાં તમે બધા છો"

"આખી સરકારની તાકાત લગાવી લોકો સુધી સુવિધાઓ પહોંચાડી"

15:13 November 27

ભરૂચના નેત્રંગમાં વડાપ્રધાનનો પ્રચાર - મને શરૂઆતથી જ આદિવાસીઓ સાથે કામ કરવાનો મોકો મળ્યો

"તમારા આશિર્વાદ વિકસિત ગુજરાતનો સંકલ્પ"

"આ ચૂંટણી હું નહિ ગુજરાતની જનતા લડી રહી છે."

15:00 November 27

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન સ્વ. કેશુભાઇ પટેલને ભારત રત્ન આપવા કોંગ્રેસની માગ

1991માં સરદાર પટેલને ભારત રત્ન મળ્યા બાદ સરદાર પટેલના વિચારોથી કામ કરવાની શરૂઆત ગુજરાતમાં કેશુબાપાએ કરી. કેશુબાપા માત્ર સૌરાષ્ટ્રના જ નહીં પાટીદાર સમાજના જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના અગ્રણી ખેડૂત આગેવાન હતા. જેથી કોંગ્રેસ માંગણી કરી હતી કે વડાપ્રધાન કેશુબાપાને ભારત રત્નના સન્માનની જાહેરાત કરે.

14:52 November 27

કોંગ્રેસની સભામાં જોવા મળ્યા જયનારાયણ વ્યાસ, ભાજપમાંથી થોડા દિવસ પહેલા જ આપ્યું હતું રાજીનામું

કોંગ્રેસના મંચ પર જોવા મળ્યા જયનારાયણ વ્યાસ

સિદ્ધપુર કોંગ્રેસની સભામાં આપી હાજરી

ભાજપમાંથી થોડા દિવસ પહેલા જ આપ્યું હતું રાજીનામું

ભાજપથી નારાજ વ્યાસ કોંગ્રેસના સંપર્કમાં હતા

ચંદનજી ઠાકોરને જીતાડવા માટે કરી અપીલ

14:52 November 27

ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું ચોંકાવનારું નિવેદન-મારા મતે અજમેરમાં મહાદેવ અને સોમનાથમાં અલ્લાહ છે

જંગલેશ્વર વિસ્તારમાં બે દિવસ પૂર્વે ઈન્દ્રનીલ રાજ્યગુરુની જાહેરસભા યોજાઈ હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, 'મારા પર મહાદેવ અને અલ્લાહ બંન્નેની દયા છે. મારા મતે અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે. જંગલેશ્વરમાં હિન્દુ-મુસ્લિમ બન્ને સરખા લાગે છે. મારે બે નારા મારે એક સાથે બોલવા છે હું અલ્લાહ હું અકબર બોલું તમે મહાદેવ બોલજો.' જેનો વીડિયો વાયરલ થતા તેમણે જણાવ્યું કે ભાજપ અડધી ક્લીપ ફેરવીને વિવાદ ઉભો કરે છે. મેં જંગલેશ્વરમાં એકતાની વાત કરી હતી. હાર ભાળી ગયેલી ભારતીય જનતા પાર્ટી નવા-નવા મુદ્દાઓ શોધે છે.

14:39 November 27

દ્વારકામાં બનશે દુનિયાની સૌથી મોટી કૃષ્ણની મૂર્તિ - કેન્દ્રીયપ્રધાન અનુરાગ ઠાકુર

"દુનિયાની સૌથી મોટી કૃષ્ણની મૂર્તિ દ્વારકામાં બનશે"

"SoUની જેમ વિશ્વની સૌથી મોટી કૃષ્ણની મૂર્તિ બનશે"

"આસ્થા કેન્દ્રોને જોડતો કોરિડોર પણ બનશે"

14:39 November 27

ઈન્દ્રનીલ પર ભાજપની પ્રતિક્રિયા - કોંગ્રેસ ધર્મની વાત કરીને વોટ માગે છે

ઈન્દ્રનીલના નિવેદન પર બોલ્યા અનુરાગ ઠાકુર

'ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસના નેતાઓ મંદિરે દર્શને જાય છે'

'કોંગ્રેસ ધર્મની વાત કરીને વોટ માગે છે'

14:38 November 27

વડાપ્રધાન મોદી આજથી 2 દિવસ ગુજરાતમાં, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કરશે પ્રચાર

વડાપ્રધાન મોદી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કરશે પ્રચાર

આજે ખેડા, ભરુચ અને સુરતમાં સભા ગજવશે

14:33 November 27

અમદાવાદમાં 3 સ્થળે થશે મતગણતરી, લગાવામાં આવ્યા CCTV

અમદાવાદમાં 3 સ્થળે થશે મતગણતરી

LD એન્જિનિયરીંગ કોલેજમાં થશે મતગણતરી

ગુજરાત કોલેજ અને પોલીટેક્નિકમાં થશે મતગણતરી

ત્રણેય સ્થળો પર CCTV લગાવામાં આવ્યા

14:06 November 27

સુરત મહિધરપુરા જદાખાદી પાસે ઇનોવાકારમાં 75 લાખ મળી આવતા થઈ ફરિયાદ

સુરત: મહિધરપુરા જદાખાદી પાસે ઇનોવાકારમાં 75 લાખ મળી આવવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે માહિધરપુરા પોલિસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ચૂંટણી પક્ષમાં અધિકારી દ્વારા ફરિયાદી કરી 2 આરોપી ઉદય ગુજર અને મોહમ્મદ ફેજ પર ગુનો નોંધાયો. માહિધરપુરા પોલિસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

13:55 November 27

'તમે અમારો પ્રચાર કરો અમારી સરકાર બનાવો અમે તમારા તમામ પ્રશ્નોનો હલ લાવીશું' : CM કેજરીવાલ

સુરત: 'તમે અમારો પ્રચાર કરો અમારી સરકાર બનાવો અમે તમારા તમામ પ્રશ્નોનો હલ લાવીશું' : CM કેજરીવાલ

13:28 November 27

આપના પૂર્વ નેતાએ ભાજપને જંગી મતોથી જીતાડવા કરી અપીલ

સુરત: આપના પૂર્વ નેતા અને ઉધોગપતિ મહેશ સવાણીના સૂર બદલાયા છે. મહેશ સવાણીએ એક વીડિયો જાહેર કરી ભાજપને જંગી મતોથી જીતાડવા અપીલ કરી છે. અગાઉ તેઓ ભાજપના ખેસ સાથે ભાજપના ચૂંટણી પ્રચારમાં પણ દેખાયા હતા.

13:16 November 27

અલમદિના લોખંડ સ્ક્રેપ કારખાનામાં વહેલી સવારે લાગી આગ

અમરેલી: બાબરા લોખંડના સ્ક્રેપ કારખાનામાં આગ લાગી છે. અલમદિના લોખંડ સ્ક્રેપ કારખાનામાં વહેલી સવારે આગની ઘટના બની છે. આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. સ્થાનિક ફાયર બાદ અમરેલી ફાયર ફાઇટરને જાણ કરાઈ હતી. બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.

13:11 November 27

ગાંધીનગરના ચંદ્રાલા હાઇવે પરની પ્લાયવૂડ ફેક્ટરીમાં લાગી આગ

ગાંધીનગર: ગાંધીનગરના ચંદ્રાલા હાઇવે પરની પ્લાયવૂડ ફેક્ટરીની ડ્રાઇંગ ચેમ્બરમાં આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગયો. ગાંધીનગરના ચંદ્રાલા હાઇવે રોડ માતાપુરા ગામના પાટીયા પાસે સ્થિત પ્લાયવૂડની ફેક્ટરીમાં આવેલી ડ્રાઇંગ ચેમ્બરમાં ગઈકાલે રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી, જેને પગલે નાસભાગ મચી હતી. જોકે, ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે સતત ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસારતા અટકાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

12:12 November 27

ધ્રાંગધ્રામાં કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર જાહેર સભાને સંબોધવા પહોંચ્યા

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર જંગી જાહેર સભાને સંબોધવા ઉપસ્થિત થયા છે. ધ્રાંગધ્રા ચરમાળીયા દાદાના મેદાન ખાતે ટૂંકમાં જાહેર સભાને સંબોધન કરશે. ધ્રાંગધ્રા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર છત્રસિંહ ગુંજારિયા (પપ્પુભાઈ ઠાકોર) સહિત તમામ બેઠકોના ઉમેદવારોને જીતાડવા આહવાન કરશે. સ્થાનિક આગેવાનો અને હોદેદારો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા.

12:04 November 27

31 જાન્યુવારી સુધી ઓલ્ડ પેશન લાગુ કરવા નોતિફિકેશન જાહેર કરાશે: CM અરવિંદ કેજરીવાલ

સુરત: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પત્રકાર પરિષદને સંબોધવા સભા-સ્થળે પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે, BJP ગુજરાતની જનતા પર અનેક જગ્યા હુમલા કરી રહ્યા છે,બીજેપી જે અમારાથી સમસ્યા છે તો અમારી સાથે જે કરવું હોય તે કરે જનતા સાથે નહિ કરે, લોકો કહે છે અમે આપ ને અમે વોટ આપીશું, ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભયભીત છે. આજે હું આપ સૌ ને લખીને આપું છું કે,ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે, સરકારી કર્મચારીઓને આશ્વાસન આપું છું કે, 31 જાન્યુવારી સુધી ઓલ્ડ પેશન લાગુ કરવા નોતિફિકેશન જાહેર કરાશે

11:43 November 27

ભાયાવદરમાં 50થી વધુ કોંગ્રેસ કાર્યકરો જોડાયા ભાજપમાં

રાજકોટ: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેન્દ્ર પાડલિયાના ચૂંટણી પ્રચાર અર્થે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય દિનેશભાઈ અમૃતિયા અને કેન્દ્રીયપ્રઘાન પરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહેલા હતા.આ સમયે ભાયાવદર, મોટી પાનેલીના 50થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા હતા.

10:57 November 27

અરવિંદ કેજરીવાલ આજે સુરતમાં કરશે પ્રેસ કોન્ફરન્સ

સુરત: અરવિંદ કેજરીવાલ આજે સુરતની મુલાકાતે આવ્યા છે. અરવિંદ કેજરીવાલ આજે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. 12 વાગે અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ શરુ થશે. અરવિંદ કેજરીવાલ બપોરે 2 વાગ્યે ટાઉન હોલ સભાને સંબોધિત કરશે. ટેકસટાઇલ વેપારીઓ સાથે અરવિંદ કેજરીવાલનો ટાઉન હોલ સંવાદ છે.

10:03 November 27

દિલ્હીથી આવેલા AAPના 'નમુના' આતંકવાદના સાચા પરોપકારી છે:CM યોગી આદિત્યનાથ

અમદાવાદ: ગીર સોમનાથમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, મોદી સરકારે દેશમાંથી આતંકવાદને નાબૂદ કર્યો છે અને દિલ્હીથી આવેલા AAPના 'નમુના' આતંકવાદના સાચા પરોપકારી છે. તે અયોધ્યામાં રામ મંદિરનો વિરોધ કરે છે, તેણે સૈનિકો પાસે પાકિસ્તાનમાં હડતાલના પુરાવા માંગ્યા છે.

09:50 November 27

નિકોલમાં જાહેર રસ્તા ઉપર ત્રણ ઈસમોએ આવીને ચાક્કુના ઘા મારીને કર્યું મર્ડર

અમદાવાદ: નિકોલમાં હત્યાની ઘટના બની છે. મંગલ પાંડે હોલની સામે જાહેર રસ્તા ઉપર હત્યા થઈ છે. ત્રણ ઈસમોએ આવીને ચાક્કુના ઘા મારીને એક વ્યક્તિનું મર્ડર કર્યું. નિકોલ પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી છે.

08:29 November 27

મારા મતે અજમેરમાં મહાદેવ અને સોમનાથમાં અલ્લાહ: કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ

રાજકોટ: રાજકોટમાં હવે ધર્મના નામે રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જંગલેશ્વરની સભામાં એક નિવેદન આપ્યું. ઈન્દ્રનીલે કહ્યુ કે, ‘‘મારા મતે અલ્લાહ અને મહાદેવ બંન્ને એક છે, હું સોમનાથ ભક્તો સાથે બસમાં જાવ કે અજમેર મુસ્લિમ સાથે ટ્રેનમાં જાવ બંનેમાં સરખી ખુશી મળે છે, મારા મતે અજમેરમાં મહાદેવ અને સોમનાથમાં અલ્લાહ છે” વધુમાં ઈન્દ્રનીલે લધુમતી સમાજને સંબોધતા કહ્યું કે, “હું અલ્લાહનો નારો બોલાવીશ, તમે મહાદેવ બોલજો.”

07:17 November 27

સુરતની તમામ 12 વિધાનસભા ક્ષેત્રમાં PM મોદી કરશે રોડ શો

ગાંધીનગર: PM મોદી આજથી ફરી બે દિવસ ગુજરાતમાં પ્રચારમાં જોડાશે અને મતદારોના મત જીતવા પ્રયાસ કરશે. PM મોદી ભરૂચના નેત્રાંગમાં બપોરે 1 વાગ્યે વિજય વિશ્વાસ સંમેલનમાં સંબોધન કરશે. જ્યારે બપોરે 3.30 વાગ્યે ખેડામાં અને સાંજે 6.30 વાગ્યે સુરતમાં જાહેર સભાને સંબોધી પ્રચાર કરશે. વરાછામાં જનસભા પહેલા PM મોદી સુરત એરપોર્ટથી જનસભા સ્થળ સુધી મેગા રોડ શો કરશે. સુરતની તમામ 12 વિધાનસભા ક્ષેત્રમાં PM મોદી રોડ શો કરશે.

06:59 November 27

PM મોદી નેત્રાંગ, ખેડા અને સુરતમાં સંબોઘશે સભા

સુરત: PM મોદી 27 અને 28 તારીખે ફરી ગુજરાતમાં પ્રચારમાં જોડાશે. PM મોદી ભરૂચના નેત્રાંગમાં બપોરે 1 વાગે વિજય વિશ્વાસ સંમેલનમાં સંબોધન કરશે, જ્યારે બપોરે 3.30 વાગે ખેડામાં અને સાંજે 6.30 વાગે સુરતમાં જાહેર સભાને સંબોધશે.

06:35 November 27

ઉત્તર પ્રદેશમાં ગાદલાના કારખાનામાં આગ લાગતા ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

ઉત્તર પ્રદેશ: બુલંદશહરના સિકંદરાબાદ વિસ્તારમાં એક ગાદલાના કારખાનામાં આગ લાગી હતી. ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

06:18 November 27

સુરત: કતારગામમાં લલિતા ચોકડી પાસે આમ આદમી પાર્ટીની જનસભામાં કોઈએ પથ્થર માર્યો કર્યો હતો. પથ્થર મારતા એક નાના બાળકને આંખ ઉપર પથ્થર વાગતા ઈજા થઈ હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બાળકને હોસ્પિટલ ખસેડ્યા બાદ મામલો થાળે પાડ્યો અને ફરી સભા ચાલુ કરી હતી.

Last Updated : Nov 27, 2022, 10:05 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.