મહીસાગર: લુણાવાડા અપક્ષ ઉમેદવાર જે.પી. પટેલ સામે રોષ
પાટીદાર અગ્રણીઓએ જ કર્યો જે.પી.પટેલનો વિરોધ
'જે.પી.પટેલ આયાતી, નથી અમારા સમાજનો'
'રાજકીય સ્વાર્થ માટે અપક્ષ ઉમેદવારી કરી'
ભાજપ છોડીને જે.પી.પટેલે અપક્ષ ઉમેદવારી કરી છે
19:55 November 24
મહીસાગરના લુણાવાડા અપક્ષ ઉમેદવાર જે.પી. પટેલ સામે રોષ, અમારા સમાજનો નથી

19:54 November 24
ચૂંટણીમાં કોંગ્રેસનો વર્ચ્યુલ માધ્યમથી 18 વિધાનસભા બેઠક પર કરશે હાઇટેક પ્રચાર
ચૂંટણીમાં કોંગ્રેસનો હાઇટેક પ્રચાર
વર્ચ્યુલ માધ્યમથી 18 વિધાનસભા બેઠક પર જનસભા
જગદીશ ઠાકોર, રઘુ શર્મા સહિત નેતાઓ કરશે સભા
19:53 November 24
લવજેહાદ મુદ્દે ભાજપ પ્રવક્તાનું નિવેદન - કહેવત મુજબ પ્રેમ અને યુદ્ધમાં બધુ માન્ય છે
લવજેહાદ મુદ્દે ભાજપ પ્રવક્તાનું નિવેદન
અંગ્રેજી કહેવત પર સુધાંશુ ત્રિવેદીનું નિવેદન
કહેવત મુજબ પ્રેમ અને યુદ્ધમાં બધુ માન્ય છે: ત્રિવેદી
19:52 November 24
થરાદ બેઠક જીતવા શંકર ચૌધરી મેદાને, મતદારોને રીઝવવા જનસભા યોજી
થરાદ બેઠક જીતવા શંકર ચૌધરી મેદાને
મતદારોને રીઝવવા જનસભા યોજાઈ
સૌથી વધુ મતદાન થરાદમાં થશે: શંકર ચૌધરી
19:51 November 24
મોરબી - વાંકાનેર હાઇવે ઉપર હોટેલમાં મોરબી જિલ્લાના અગ્રણીઓ સાથે પાટીલે કરી બેઠક
મોરબીઃ જિલ્લાના અગ્રણીઓ સાથે પાટીલે કરી બેઠક
મોરબી - વાંકાનેર હાઇવે ઉપર હોટેલમાં કરી બેઠક
મોરબીના ઉમેદવારો સાથે કરી ખાનગી બેઠક
ભાજપ સાંસદ, ઇન્ચાર્જ જિલ્લા પ્રમુખ રહ્યા હાજર
19:31 November 24
ચીનમાં કોરોના બેકાબૂ, એક દિવસમાં 31,444 કેસ સામે આવ્યા, ઝોંગઝોઉમાં લોકડાઉન
ચીનમાં કોરોના વાયરસના કેસો ફરી વધ્યા
એક દિવસમાં નોંધાયા 31,444 કેસ
ઝોંગઝોઉમાં લોકડાઉન લગાવાયું
વધતા કેસોને જોતા લાગી શકે છે વધુ નિયંત્રણો
18:49 November 24
જામા મસ્જિદ છોકરીઓ પર પ્રતિબંધનો નિર્ણય પાછો ખેંચાયો
રાજધાની દિલ્હીની વિશ્વવિખ્યાત જામા મસ્જિદે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવતો નિર્ણય પરત લીધો છે.
18:16 November 24
જામા મસ્જિદ મહિલા વિવાદ મામલે PROનું નિવેદન - મહિલાઓ પરિવાર અને પતિ સાથે આવી શકે છે
જામા મસ્જિદ મહિલા વિવાદ મામલે PROનું નિવેદન
"મહિલાઓની એન્ટ્રી પર પ્રતિબંધ નથી મૂકાયો"
"પરિવાર અને લગ્ન કરેલા કપલ આવી શકે છે"
17:16 November 24
પંચમહાલ ભાજપમાં પક્ષ વિરોધી કામ કરતા કાર્યકર્તાઓને કર્યા સસ્પેન્ડ
પંચમહાલ ભાજપમાં પક્ષ વિરોધી કામ કરતા 7 કાર્યકર્તાઓને કર્યા સસ્પેન્ડ
16:56 November 24
દિલ્હીની જામા મસ્જિદમાં છોકરીઓની એન્ટ્રી પર પ્રતિબંધ, શરત પાલન સાથે અપાઈ વિઝિટની છૂટ
રાજધાની દિલ્હીની વિશ્વવિખ્યાત જામા મસ્જિદે મહિલાઓને લઈને એક મોટો નિર્ણય લીધો છે. હવેથી મસ્જિદમાં મહિલાઓ એકલી નહીં આવી શકે, મસ્જિદમાં આવવા માટે પુરુષની હાજરી ફરજિયાત છે. જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ કહ્યું કે અમને એવી ફરિયાદો મળી છે કે છોકરીઓ તેમના પ્રેમીને લઈને મસ્જિદમાં આવે છે અને અભદ્ર વર્તન કરે છે આથી આવી મહિલાઓની એન્ટ્રી પર પ્રતિબંધ લગાડાયો છે. તેમણે કહ્યું કે જો કોઈ મહિલા જામા મસ્જિદ આવવા માગતી હોય તો તેણે પરિવાર અથવા પતિ સાથે આવવું પડશે.
16:29 November 24
બાવળામાં વડાપ્રધાન મોદીનું સંબોધન -સાબરમતી નદીને જીવતી કરી
"આજે મહેતનનું પરિણામ નજર સામે છે"
"સેકંડો ગામડાઓમાં પાણીની સમસ્યા દૂર થઈ"
"સાબરમતી નદીને જીવતી કરી દીધી"
"100થી વધુ રાઈસ મિલો બાવળામાં છે."
"ગામડા સમૃદ્ધ કરવાનું કામ કર્યું"
નર્મદાના પાણીથી ધાનની ખેતી વધી"
16:15 November 24
બાવળામાં વડાપ્રધાન મોદીનું સંબોધન - હવે ગુજરાતી ભાષામાં મેડિકલ ભણી શકાશે
લીલાબાને લઈને પીએમ મોદી થયા ભાવુક
"પહેલી વાર એવું બન્યું કે બાવળા આવ્યો ને લીલાબાના દર્શન ન થયા"
"છેલ્લા 40 વર્ષથી સમાજ સેવા માટે કામ કરતાં રહ્યા"
"ચૂંટણી જનતા-જનાર્દન લડી રહી છે"
"હવે ગુજરાતી ભાષામાં મેડિકલ ભણી શકાશે"
"મહાત્મા ગાંધી કહેતા હતા ભારતનો આત્મા ગામડામાં વસે છે"
"બાવળામાં ઉદ્યોગ-ધંધા વિકસ્યા"
15:53 November 24
ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ, સેન્સેક્સ 62000 પોઈન્ટની ઉપર બંધ, નિફ્ટી ભારે તેજીમાં
સેન્સેક્સે બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ
પહેલી વાર 62000 પોઈન્ટની ઉપર બંધ
નિફ્ટી પણ ભારે તેજીમાં
15:06 November 24
સુરત ઉધના બસ સ્ટોપ સામે અકસ્માત, બે બાળકોના મોત
સુરત ઉધના બસ સ્ટોપ સામે અકસ્માત
પૂર ઝડપે ટ્રક હાંકતા સર્જાયો અકસ્માત
રોડ અકસ્માતમાં બે બાળકોના મોત
એક મહિલા તથા બે બાળકોને લીધો અડફેટે
સ્કૂલના વિદ્યાર્થીઓને નડ્યો અકસ્માત
14:43 November 24
PM નરેન્દ્ર મોદીનું જનસભાને સંબોધન - આ ચૂંટણી 5 વર્ષ માટે નહિ આવનાર 25 વર્ષ માટે છે
"આ ચૂંટણી 5 વર્ષ માટે નહિ આવનાર 25 વર્ષ માટે છે"
"એક જમાનામાં ભ્રષ્ટાચારીની વાતો થતી"
"ગુજરાતે પ્રાથમિક સુવિધાને પ્રાથમિકતા આપી"
"આજે ગુજરાતમાં ઘરે ઘરે 24 કલાક વીજળી મળે છે"
"ગાંધીનગર અને દહેગામ ટ્વીન સિટી હશે તે દિવસો દૂર નથી"
"આધુનિક યુનિવસિર્ટી બનાવી"
"અહીં 2 લાખ લોકોને સીધો ફાયદો થયો"
"ગુજરાતના ગામડાઓમાં શહેરી સુવિધા જેવી કામ થયું"
"હવે દેશએ અમૃતકાલમાં પ્રવેશ કર્યો છે"
"ગુજરાતના દરેક ઘરે નળથી પાણી પહોંચ્યું છે"
14:12 November 24
દાહોદ: રેલ માર્ગ પર અકસ્માત, 2ના મોત, દિલ્હી-મુંબઈ મુખ્ય રેલ વ્યવહાર પ્રભાવિત
દાહોદ: રેલ માર્ગ પર અકસ્માત
ટ્રક ફાટક તોડી રેલ ટ્રેક પર ચઢી ગઈ
અકસ્માતમાં 2ના મોત અને 2થી 3 ઘાયલ
MPના બામણીયા પાસે બની ઘટના
દિલ્હી-મુંબઈ મુખ્ય રેલ વ્યવહાર પ્રભાવિત
14:01 November 24
યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને PAASના આગેવાનોના કેસરિયા, 1500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને PAASના આગેવાનોએ કર્યા કેસરિયા
1500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા, કમલમ ખાતે ધારણ કર્યો કેસરિયો
13:56 November 24
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કચ્છમાં યોજી બેઠક, ચૂંટણીના ઇન્ચાર્જ સાથે સમીક્ષા
"પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલએ કચ્છમાં યોજી બેઠક"
"ગુજરાતમાં ફરીવાર ભાજપ સરકાર બનશે"
"કચ્છની 6 બેઠક પર ભાજપ તરફી વાતાવરણ"
"દરેક જિલ્લામાં ચૂંટણીના ઇન્ચાર્જ સાથે બેઠક યોજી સમીક્ષા કરી "
"કોઈ પણ સમાજ ભાજપથી નારાજ નથી"
"ગુજરાતના લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે લગાવ છે."
"આ ચૂંટણી તમામ મતદારો નરેન્દ્ર મોદી માટે લડે છે ."
13:46 November 24
કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત જોડાયા ભાજપમાં, 500 કાર્યકર્તાઓ સાથે કેસરિયા
કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત જોડાયા ભાજપમાં
500થી વધુ કાર્યકર્તાઓ સાથે કર્યા કેસરિયા
13:15 November 24
અરવલ્લીના મોડાસામાં વડાપ્રધાન મોદીનું સંબોધન - આ વખતે ચૂંટણીમાં 100 ટકા કમળ ખીલશે
"આ વખતે ચૂંટણીમાં 100 ટકા કમળ ખીલશે"
મને ખ્યાલ છે કે તમે ભાજપને જ મત આપવાના છો"
"ભાગલા પાડો અને રાજ કરો એ કોંગ્રેસની નીતિ"
"આજે 100 ટકા સુવાવડ હોસ્પિટલમાં થાય છે"
"અમે વીજળી અને પાણી માટે કામ કર્યું"
"દીકરીઓને પોષણ માટે ચાલી રહી છે કામગીરી"
12:56 November 24
રાજકોટ NSUIના નવનિયુક્ત હોદ્દેદારો ભાજપમાં જોડાશે, ગાંધીનગર ખાતે ધારણ કરશે કેસરિયો
ચૂંટણી ટાણે NSUIને મોટો ઝટકો
રાજકોટ NSUIના નવનિયુક્ત હોદ્દેદારો ભાજપમાં જોડાશે
આજે ગાંધીનગર ખાતે ધારણ કરશે કેસરીયો ખેસ
12:41 November 24
સુરતમાં રોકડા રૂ 75 લાખ પકડાવા મામલે સીસીટીવી આવ્યા સામે, કોંગ્રેસના નેતા ભાગતા નજરે પડ્યા
સુરતમાં રોકડા રૂ 75 લાખ પકડાવા મામલો
ત્યાં નજીક લાગેલા સીસીટીવી ફુટેજ આવ્યા સામે
કોંગ્રેસના નેતા બી એમ સંદીપ ભાગતા નજરે પડ્યા
જે કાર ઝડપાઇ તેમાંથી બી એમ સંદીપનું આધાર કાર્ડ પણ મળી આવ્યું
12:36 November 24
પાકિસ્તાનના નવા આર્મી ચીફ બન્યા જનરલ આસીમ મુનિર
જનરલ આસીમ મુનિર સંભાળશે પાકિસ્તાનની સેનાની કમાન
નવા આર્મી ચીફના નામનું થયું એલાન
12:25 November 24
મોરબી બ્રિજ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી, પીડિતોને 10 લાખનું વળતર આપવું જોઈએ
મોરબી બ્રિજ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી
પીડિતોને ચુકવવામાં આવેલ રકમથી સંતોષ નથી -HC
પીડિતોને 10 લાખનું વળતર આપવું જોઈએ -HC
દુર્ઘટનામાં 7 બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે. -HC
ચાર લાખનું વળતર પુરતું નથી -HC
હાઈકોર્ટે રાજ્યભરના તમામ બ્રિજનો સર્વે કરવા આપ્યો આદેશ
12:22 November 24
ઓડિશામાં જુલુસ દરમિયાન આતશબાજીમાં વિસ્ફોટ, 30થી વધુ લોકો ઘાયલ
ઓડિશાના કેન્દ્રપાડામાં એક વિસર્જન શોભાયાત્રામાં ફટાકડા સ્પર્ધા દરમિયાન મોટી આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ કેન્દ્રપાડાના સદર પોલીસ સ્ટેશનના બલિયા બજારમાં વિસર્જન સરઘસમાં ઘણા લોકોએ ભાગ લીધો હતો અને તે દરમિયાન આતશબાજી કરવામાં આવી હતી. ફટાકડા ફોડવા દરમિયાન થયેલા વિસ્ફોટોમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે.
12:16 November 24
કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત જોડાશે ભાજપમાં, 500 કાર્યકર્તાઓ સાથે કરશે કેસરિયા
કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત જોડાશે ભાજપમાં
500થી વધુ કાર્યકર્તાઓ આજે કેસરિયા કરશે
બપોરના 1:00 વાગ્યે ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાશે
12:02 November 24
બનાસકાંઠાના પાલનપુરમાં PMનો પ્રચાર - મારે પાટણ, બનાસકાંઠા, કચ્છનો વિકાસ કરવો છે
"ઉત્તર ગુજરાતમાં વિકાસની સંભાવનાઓ"
"ઉત્તર ગુજરાતમાં પર્યટનને મળશે વેગ"
"ધરોઈ ડેમને પર્યટન સ્થળ બનાવાનું છે"
"દીકરીઓના પોષણની ચિંતા સરકારે કરી"
"ધરોઈથી અંબાજી સુધી ઈકો ટુરિઝમને વેગ મળશે"
"મારે પાટણ, બનાસકાંઠા, કચ્છનો વિકાસ કરવો છે"
"આ તમામ દુર્ગમ વિસ્તારોનો વિકાસ કરવો છે"
"રસીકરણથી પશુઓને બીમારીમાંથી મુક્તિ અપાવી"
"પશુઓ માટે રસીકરણ કરાયું"
"કોરોનામાં ગરીબોની ચિંતા કરી"
11:58 November 24
ઈન્ડોનેશિયામાં ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 271 પર પહોંચ્યો, 40 લોકો હજુ પણ લાપતા
ઈન્ડોનેશિયામાં સોમવારે આવેલા ભૂકંપની દુર્ઘટનાએ ભારે તબાહી મચાવી છે. અહીં ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધીને 271 થઈ ગઈ છે, જ્યારે 40 લોકો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે પૃથ્વી થોડી મિનિટો સુધી ધ્રૂજતી રહી. ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં 22 હજાર મકાનોને નુકસાન થયું છે. કુદરતના આ હુમલામાં 1000થી વધુ લોકો ઘાયલ થયા છે. યુએસ જીઓલોજિકલ સર્વે મુજબ, ભૂકંપ પશ્ચિમ જાવા પ્રાંતના સિઆનજુર પ્રદેશમાં 10 કિલોમીટરની ઊંડાઈ સાથે કેન્દ્રિત હતો.
11:53 November 24
સુરતના પાંડેસરા જીઆઇડીસીમાં આવેલ મિલમાં આગની ઘટના, ફાયર બ્રિગેડની 13 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે
સુરતના પાંડેસરા જીઆઇડીસીમાં આવેલ મિલમાં લાગી આગ
ફાયર બ્રિગેડની 13 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે
ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો
આગમાં હાલ બે વ્યક્તિ દાઝેલી હાલતમાં બહાર લાવવામાં આવ્યા
કેટલીક મહિલાઓએ મીલમાંથી કૂદકો માર્યો
11:44 November 24
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આવશે ગુજરાત, 27 અને 28 તારીખે કરશે પ્રચાર
11:40 November 24
બનાસકાંઠામાં PMનો જંગી પ્રચાર - પાલનપુર એટલે પાંચ પ- પર્યટન, પર્યાવરણ, પાણી,પશુધન, પોષણ
"યુવાનોને ખબર નહિ હોય કે ભૂતકાળ કેવો હતો"
"પહેલા ઉત્તર ગુજરાત પાણી માટે વલખાં મારતું"
"પાણી-વીજળીની સમસ્યાનો ઉકેલ લાવીને વિકાસની હરણફાળ ભરી"
"આજે લોકોને ઘરે ઘરે પાણી પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે."
"કોવિડમાં બધાને મફતમાં રસી આપી"
"કોઈને એક રૂપિયો પણ નથી આપવો પડ્યો"
"રસી માટે 13 હજાર કરોડ ફાળવવામાં આવ્યા"
11:30 November 24
બનાસકાંઠાના પાલનપુરમાં મોદીનું સંબોધન - આ વખતે વિકાસનું વાવાઝોડું છે.
"ઉત્તર ગુજરાતમાં વિકાસની અનેક સંભાવના"
"મા અંબાનું ધામ બદલાઈ રહ્યું છે."
"રોજગારના નવા અવસર ઉભા થયા છે."
"આ વખતે વિકાસનું વાવાઝોડું છે"
"પાલનપુર એટલે પાંચ પ- પર્યટન, પર્યાવરણ, પાણી,પશુધન, પોષણ"
"બનાસકાંઠાના રણને તોરણ બનાવ્યું છે"
"1100 કરોડનું બજેટ ફાળવવામાં આવશે"
11:18 November 24
ભાજપ અને આમ આદમી પાર્ટીમાં પડ્યું ભંગાણ
ડભોઇ : ભાજપ અને આમ આદમી પાર્ટીમાં પડ્યું ભંગાણ
10:30 November 24
અમદાવાદના વટવામાં ગરીબ આવાસ યોજનામાંથી ગેરકાયદેસર કફ સીરપ ઝડપાઈ
અમદાવાદ : વટવામાં ગરીબ આવાસ યોજનામાંથી ગેરકાયદેસર કફ સીરપ ઝડપાઈ હતી. SOG ક્રાઈમે કફ સીરપની 48 બોટલો સાથે સલીમ ઉર્ફે યતિમ શેખની ધરપકડ કરી હતી. ઇમરાન ગામડીયા નામનો આરોપી વોન્ટેડ છે.
10:25 November 24
સુરતની ભગવાન મહાવીર કોલેજમાં લવ જેહાદનો મામલો
સુરત : યુવતીને વિધર્મી યુવક પ્રેમ જાળ ફસાવી બીભત્સ વીડિયો બનાવી બ્લેક મેલ કરતો હતો. વિધર્મી યુવકનો કબૂલાતનો વીડિયો સામે આવ્યો છે. જેમાં યુવક યુવતીને પ્રેમજાળમાં ફસાવી oyo હોટલ માં લઈ જતો હતો અને ત્યાં તેના બીભત્સ ફોટો પાડી લેતો હતો. અત્યાર સુધી ત્રણ યુવતીને ફસાવી હોવાનું કબૂલાત કરી છે. વિધર્મી યુવક પોતાનું નામ જીત બતાવતો હતો.
10:21 November 24
આજે 1500 જેટલા ‘PAAS’ના કાર્યકરો BJPમાં જોડાશે, કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત કેસરિયા કરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓનો પક્ષપલટો પણ વધી રહ્યો છે. કોંગ્રેસથી નારાજ થયેલા હાર્દિક પટેલના પાસના 1500 જેટલા સાથીઓ હવે કોંગ્રેસ છોડીને આજે ભાજપમાં જોડાઈ જશે. બીજી બાજુ ભાજપથી જ નારાજ હતા તે કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત પણ કમલમમમાં આજે કેસરીયો ખેસ ધારણ કરશે.
10:15 November 24
ચીનમાં કોરોના બેકાબૂ, એક દિવસમાં 30 હજારથી વધુ નવા કેસ, ઝોંગઝોઉમાં લોકડાઉન
ચીનમાં કોરોના વાયરસના કેસો ફરી વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને આ દેશમાં કોવિડના રોજના નોંધાતા કેસ હવે મહામારીની શરૂઆત પછીના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર દેશમાં એક જ દિવસમાં 30 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. વધતા જતા કેસોને જોતા ચીનમાં ફરીથી ઘણા નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. તે જ સમયે, ઝોંગઝોઉમાં લોકડાઉન અને પગાર વિવાદ સહિતના ઘણા કડક કોવિડ નિયમોને લઈને ભારે નારાજગી હતી અને કર્મચારીઓ અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
10:06 November 24
વડોદરાની સભામાં PM અને યોગેશ પટેલની ચર્ચાએ ધ્યાન ખેંચ્યું
ભાજપમાં આ વખતે ટિકિટ મેળવવાની ભારે હોડ જામી હતી. આમ છતાં કેટલાક પ્રધાન અને કેટલાક વર્તમાન ધારાસભ્યો પણ ટિકિટ મેળવવામાં સફળ ન થયા. પરંતુ આ બધામાં વડોદરાની માંજલપુર બેઠકના ઉમેદવાર યોગેશ પટેલ અપવાદરૂપ હતા. જેઓને સામે નહોતો ઉંમરનો બાદ્ય નડ્યો કે નહોતી એન્ટિઇન્કમબન્સીની અસર દેખાઇ. યોગેશ પટેલની લોકપ્રિયતાને જોતા ભાજપ તેમને ટિકિટ આપવા જાણે કે મજબૂર બન્યું. આ તમામ વચ્ચે વડોદરામાં વડાપ્રધાનની જનસભા સમયે યોગેશ પટેલ અને વડાપ્રધાન મોદી વચ્ચે હળવી ચર્ચા ઉડીને આંખે વળગી હતી. સ્ટેજ પર વડાપ્રધાન મોદીએ યોગેશ પટેલને નજીક બોલાવી ચર્ચા કરી હતી. કહેવાય છે કે મોદીએ તેમની જંગી જીતનું વચન માગ્યું હતુ. મોદી અને યોગેશ પટેલની વાતની નોંધ સ્ટેજ પર હાજર નેતાઓ સહિત જનતાએ પણ લીધી હતી.
09:06 November 24
રામલલા માટે વધુ જમીન ખરીદવામાં આવશે, મંદિર સંકુલ 108 એકરમાં બનશે
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર (Ram Temple) નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 100 એકરના મંદિર સંકુલને 108 એકરમાં બદલવા માટે આસપાસની ઇમારતો ખરીદવાની તૈયારી કરી છે. 9 નવેમ્બર 2019 ના રોજ સુપ્રીમ કોર્ટના આદેશ સાથે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને મંદિર અને તેની સાથે સંકળાયેલ બાંધકામો માટે 67.77 એકરથી થોડી વધુ જમીન મળી. આ પછી ટ્રસ્ટને મંદિરને વધુ ભવ્ય બનાવવા માટે વધુ જમીનની જરૂર પડી અને આ જરૂરિયાત મુજબ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ છેલ્લા અઢી વર્ષથી સંકુલના વિસ્તરણમાં વ્યસ્ત છે.
09:01 November 24
ઉપલેટામાં ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન સમયે કોંગ્રેસના આગેવાનોએ કર્યા ‘કેસરિયા’
રાજકોટ : રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પાડલિયાના વતન મોટી પાનેલીમાં કોંગ્રેસમાં ભંગાણ થયું છે. ગામમાં ભાજપના ચૂંટણી કાર્યાલયની ઉદઘાટન સમયે કોંગ્રેસના આગેવાનોએ કેસરિયા કર્યા છે. ગામના સરપંચ સહિત મુસ્લિમ સમાજ અને દલિત સમાજે ભાજપને સમર્થન જાહેર કર્યું છે. લોકોનો આક્ષેપ છે કે કોંગ્રેસે ગામમાં કોઈપણ પ્રકારના વિકાસ કાર્યો કર્યા નથી. ઉપરાંત અત્યાર સુધી કોંગ્રેસના કોઈ નેતાના ફોન પણ આવ્યા નથી. જેથી તેઓ નારાજ થઈને ભાજપમાં જોડાઈ રહ્યા છે.
08:50 November 24
ચૂંટણીમાં હવે “આફતાબ”ની એન્ટ્રી ! આસામના CMના નિવેદન પર ઓવૈસીએ આપ્યો વળતો જવાબ
ગુજરાતની ચૂંટણીમાં હવે “આફતાબ”ની એન્ટ્રી થઇ ગઇ છે. આસામના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમાએ વિવાદિત નિવેદન આપ્યા બાદ ગોધરામાં AIMIMના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ તેનો વળતો જવાબ આપ્યો છે. ઓવૈસીએ શ્રદ્ધા હત્યા કેસને લવજેહાદના કેસ સાથે સરખાવવાની વાતનો વિરોધ કર્યો હતો. ઓવૈસીએ જણાવ્યું કે, બે લોકો પોતાની મરજીથી સાથે રહે તેમાં ધર્મ ક્યાંથી વચ્ચે આવ્યો. આ સાથે ઓવૈસીએ શ્રદ્ધા હત્યા કેસના આરોપીની ભારે નિંદા પણ કરી હતી.
08:45 November 24
ગુજરાતની ચૂંટણીમાં આફ્રિકનોની એન્ટ્રી, બાદશાહ ધમાલ મચાવે છે, મોદીના કારણે અમીર થઈ રહ્યા છે
ગુજરાતના જાંબુર ગામમાં આફ્રિકન લોકો રહે છે. જ્યારે તેમના બાળકો ડાન્સ કરે છે, ત્યારે કોઈ એમ ન કહી શકે કે તેઓ ભારતીય બાળકો છે. રસપ્રદ વાત એ છે કે આફ્રિકન (African)હોવા છતાં આ લોકો પોતાની ભાષા છોડીને ગુજરાતી ભાષા બોલવાનું પસંદ કરે છે. ગુજરાતની ચૂંટણીમાં આફ્રિકાની એન્ટ્રીની ચર્ચા શા માટે થઈ રહી છે! છેવટે, આફ્રિકાના લોકો ગુજરાતમાં ક્યાંથી આવ્યા અને તેમનું ચૂંટણી જોડાણ શું છે! આ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેવી રીતે સંબંધિત છે! આવી ઘણી બાબતો છે જેના વિશે વિચારીને તમને આશ્ચર્ય થશે. ઉના વિધાનસભા ક્ષેત્રમાં સરહદ પર કેટલાક આફ્રિકનો જોવા મળ્યા હતા.
07:57 November 24
સુરતમાં યોગી આદિત્યનાથનો આક્રમક પ્રચાર, રોડ-શોમાં ઉમેટી જનમેદની
સુરત : ગુજરાતમાં ચૂંટણી માહોલ બરાબર જામ્યો છે. ભાજપે સ્ટાર પ્રચારકોની પૂરી ફોજ ચૂંટણી મેદાનમાં ઉતારી છે, ત્યારે ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સુરતમાં મોરચો માડ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં યોગી આદિત્યનાથે ભવ્ય રોડ શો યોજ્યો હતો. “બુલડોઝર બાબા”ના નામથી જાણીતા યોગી આદિત્યનાથનું વરાછામાં ભવ્ય સ્વાગત થયુ હતુ. ભાજપ કાર્યકરોએ બુલડોઝરમાં બેસીને “બુલડોઝર બાબા” પર ફૂલ વર્ષા કરી હતી. યોગી આદિત્યનાથના રોડ શોને પાટીદાર વિસ્તારોમાં ભવ્ય પ્રતિસાદ મળતા ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
07:32 November 24
દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેનું 82 વર્ષની વયે નિધન
દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેનું 82 વર્ષની વયે નિધન થયું છે. તેમણે પૂણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા, પરંતુ તેમની તબિયતમાં સતત કથળતી જતી હતી. જો કે, તેઓ કયા રોગથી પીડિત હતા તેની કોઈ જાણકારી મળી નથી. જણાવી દઈએ કે વિક્રમ ગોખલેની છેલ્લી ઘડીઓમાં ડોક્ટરોની સારવારનો કોઈ ફર્ક પડી રહ્યો ન હતો. આ કારણોસર, ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેમને વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા.
07:24 November 24
PM મોદી ચાર સભા સંબોધી ગજવશે ઉત્તર ગુજરાત
ગુજરાતના ગઢને સર કરવા ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરીને તાબડતોડ ચૂંટણી સભા ગજવી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન મોદી પોતાના ગુજરાત પ્રવાસના બીજા દિવસે પણ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. વડાપ્રધાનમોદી પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત ઉત્તર ગુજરાતના પાલનપુરથી કરશે. પાલનપુરમાં જંગી જનસભા કર્યા બાદ મોડાસા, દહેગામ અને છેલ્લે બાવળામાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરીને વડાપ્રધાનમોદી મતદારોને રીઝવશે.
06:57 November 24
દ્વારકામાં ભાજપ ઉમેદવાર પબુભા માણેકે રાહુલ ગાંધીને સદ્દામ હુસૈન સાથે સરખાવ્યા
દ્વારકા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો પ્રચાર ઝુંબેશમાં જોડાયા છે. જેમાં દ્વારકામાં પણ ભાજપના ઉમેદવાર પબુભા માણેકે પણ જાહેર સભાને સંબોધિત કરી હતી. તેમજ દ્વારકાની જાહેર સભામાં ભાજપના ઉમેદવાર પબુભા માણેકના કોંગ્રેસ પર આકરા પ્રહારો હતા. તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સદ્દામ હુસૈન સાથે સરખાવ્યા હતા.
06:53 November 24
મુંબઈમાં ઓરીએ મચાવ્યો હાહાકાર, 8 મહિનાના બાળકનું મોત, અત્યાર સુધીમાં 12ના મોત
મુંબઈ : ઓરીના (Measles) કારણે મુંબઈમાં હલચલ મચી ગઈ છે. અહીં આ બીમારીના કારણે આઠ મહિનાના બાળકનું મોત થયું હતું. આ સાથે જ આ રોગથી મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. તેના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકારે બુધવારે એક એડવાઈઝરી જારી કરી હતી. કેન્દ્ર સરકારે બુધવારે કહ્યું કે, તે ખાસ કરીને બિહાર, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કેરળ અને મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કેસોની વધતી સંખ્યાને લઈને ચિંતિત છે. આ માટે રાજ્યોને સલાહ આપવામાં આવી છે.
06:18 November 24

કચ્છ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવી રહી છે. ગુજરાતમાં પ્રચાર માટે વડાપ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ કચ્છમાં પ્રચાર અભિયાન માટે પહોંચ્યા હતા. કચ્છની ધરતી પરથી ઉત્તરપ્રદેશના CM યોગી એ હુંકાર કર્યો હતો કે, ગુજરાતમાં ફરી બનશે BJPની ડબલ એન્જિન સરકાર.