9 ડિસેમ્બરના રોજ અરૂણાચલ પ્રદેશમાં લાઈન ઓફ એક્ચુલ કંટ્રોલ પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ. તવાંગ સેક્ટરમાં થયેલી આ ઝપાઝપીમાં બંને સેનાના કેટલાક જવાનોને સામાન્ય ઈજાઓ પહોંચી. ભારતના 6 ઘાયલ જવાનોને સારવાર માટે ગુવાહાટીની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
અરૂણાચલ પ્રદેશમાં લાઈન ઓફ એક્ચુલ કંટ્રોલ પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી
22:31 December 12

20:27 December 12
રાજ્યકક્ષાના પ્રધાનો:
પુરુષોત્તમ સોલંકી - મત્સ્યોદ્યોગ અને પશુપાલન
બચુ ખાબડ - પંચાયત અને કૃષિ
મુકેશ જે. પટેલ -વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા
પ્રફુલ્લ પાનસેરીયા - સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
ભીખુસિંહ પરમાર - અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા
કુંવરજી હળપતિ - આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ
20:26 December 12
રાજ્ય કક્ષાના હવાલો:
હર્ષ સંઘવી - રમત-ગમત અને યુવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)
જગદીશ પંચાલ - સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો), લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા)
20:25 December 12
કેબિનેટ પ્રધાનોને ફાળવાયેલા ખાતા:
કનુભાઈ દેસાઈ -નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ
ઋષિકેશ પટેલ - આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, બંધારણીય અને સંસદીય બાબતો
રાઘવજી પટેલ -કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
બળવંતસિંહ રાજપુત - ઉદ્યોગ, લઘુ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર
કુંવરજી બાવળિયા - જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
મૂળુ બેરા - પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ
કુબેર ડીંડોર - આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
ભાનુબેન બાબરીયા - સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ
18:49 December 12
ઋષિકેશ પટેલને આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ, રાઘવજી પટેલને સોંપાયો કૃષિ, મત્સ્ય ઉદ્યોગ અને ગ્રામ્ય વિકાસ
નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક પૂર્ણ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી બેઠક
પ્રધાનોને કરાઈ ખાતાઓની વહેંચણી
ઋષિકેશ પટેલ - આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ
કુબેર ડિંડોર - શિક્ષણ અને આદિજાતિ વિભાગ
18:08 December 12
જ્ઞાતિના આધારે પ્રધાનમંડળમાં કોનો સમાવેશ
7 OBC,4 પાટીદાર, 1 ક્ષત્રિય, 1 બ્રાહ્મણ, 2 ST, 1 SC ધારાસભ્યોને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે.
ઉત્તર, દક્ષિણ, સૌરાષ્ટ્રના 5 પ્રધાનો અને મધ્ય ગુજરાતના બે પ્રધાનોને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે.
18:05 December 12
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા

નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક
કેબિનેટ બેઠકમાં પ્રધાનોને ખાતાની થશે વહેંચણી
મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર પહોચ્યા સચિવાલય
18:01 December 12
બાપુનગરમાં આંગડિયા પેઢીના કર્મી સાથે ફાયરિંગ વિથ લૂંટનો મામલો

બંને લૂંટારા સીસીટીવીમાં થયા કેદ
હવામાં ફાયરિંગ કરી 20 લાખ ભરેલી બેગની થઈ લૂંટ
બાપુનગર પોલીસે આરોપીઓને પકડવા તજવીજ તેજ કરી
14:44 December 12
ભૂપેન્દ્ર પટેલ સહિત 16 પ્રધાનોએ લીધા શપથ, 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર) અને 6 રાજ્યકક્ષાના પ્રધાનોએ શપથ લીધા
કેબિનેટમાં સમાવેશ:
કનુ દેસાઈ - પારડી
ઋષિકેશ પટેલ - વિસનગર
રાઘવજી પટેલ - જામનગર ગ્રામ્ય
બળવતસિંહ રાજપૂત - સિદ્ધપુર
કુંવરજી બાવળીયા - જસદણ
મુળુભાઈ બેરા - ખંભાળિયા
કુબેર ડિંડોર - સંતરામપુર
ભાનુબેન બાબરીયા - રાજકોટ ગ્રામ્ય
સ્વતંત્ર હવાલો:
હર્ષ સંઘવી - મજૂરા
જગદીશ પંચાલ - નિકોલ
રાજ્યકક્ષાના પ્રધાનો:
બચુ ખાબડ - દેવગઢબારિયા
મુકેશ પટેલ - ઓલપાડ
પરસોત્તમ સોલંકી - ભાવનગર ગ્રામ્ય
પ્રફુલ પાનસેરિયા - કામરેજ
ભીખુસિંહ પરમાર - મોડાસા
કુંવરજી હળપતિ - માંડવી
14:16 December 12
CM ભૂપેન્દ્ર પટેલ, પ્રધાન કનુ દેસાઈ, ઋષિકેશ પટેલે લીધા શપથ
ગાંઘીનગર: કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ તથા બળવંતસિંહ રાજપૂતે કેબિનેટ પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. સાથે જ કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેરસિંહ ડિંડોરે તથા ભાનુબેન બાબરિયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધાં છે. આમાં 4-4 પ્રધાનોને શપથ લેવડાવવામાં આવ્યા છે.
14:12 December 12
ભૂપેન્દ્ર પટેલે CM તરીકે શપથ લીધા, સતત બીજીવાર બન્યા મુખ્યપ્રધાન
ગાંઘીનગર: ભૂપેન્દ્ર પટેલે CM તરીકે શપથ લીધા, સતત બીજીવાર મુખ્યપ્રધાન બન્યા છે.
14:06 December 12
ભૂપેન્દ્ર પટેલે નવા CM તરીકે શપથ લીધી
ભૂપેન્દ્ર પટેલે નવા CM તરીકે શપથ લીધી
14:01 December 12
ભૂપેન્દ્ર પટેલનો શપથગ્રહણ શરુ, યોગી, શિવરાજ અને શીંદે સહિતના CM હાજર
ગાંઘીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે. આજે બપોરે સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રઘાન પદના શપથ લેશે. આ સાથે પ્રઘાનમંડળના સભ્યો પણ શપથ લેશે. ત્યારે આ શપથવિધિ સમારોહમાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંત બિસ્વા સરમા સહિતના આમંત્રિત સમારોહ સ્થળે પહોંચી ગયા છે.
13:31 December 12
શપથ ગ્રહણ સમારંભમાં હાજરી આપવા પહોચ્યા PM નરેન્દ્ર મોદી
ગાંધીનગર: PM નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ સમારંભમાં હાજરી આપવા પહોચ્યા.
13:22 December 12
ભુપેન્દ્ર પટેલ પરિવાર સાથે શપથ સમારોહ હાજર
ગાંધીનગર: ભુપેન્દ્ર પટેલ પરિવાર સાથે શપથ સમારોહ હાજર થઈ ગયા છે. ગુજરાત સરકારમાં આજે નવા પ્રધાન મંડળનો શપથગ્રહણ સમારોહ યોજાઇ રહ્યો છે. જેમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદના શપથ લેશે, તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુપ્તતા તેમના શપથ લેવડાવશે. જેમાં મુખ્યપ્રધાન સહિત 17 જેટલા પ્રધાનો શપથ લેશે.
13:06 December 12
નવા પ્રધાન મંડળમાં દરેક જ્ઞાતિના નેતાનો સમાવેશ
ગાંધીનગર: ગુજરાત સરકારમાં આજે નવા પ્રધાન મંડળનો શપથગ્રહણ સમારોહ યોજાઇ રહ્યો છે. જેમાં કુલ 16 નેતાઓને પ્રધાન પદ માટેના ફોન આવ્યા છે, તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુપ્તતાના શપથ લેવડાવશે. જેમાં મુખ્યપ્રધાન સહિત 17 જેટલા પ્રધાનો શપથ લેશે. જેમાં 7 ઓપન, 7 ઓબીસી, 2 ST, 1 SC, 4 પટેલ તેમાં 2 લેઉવા-2 કડવા, 4 કોળી, 1 રાજપૂત, 1 દલિત, 1 જૈન, 1 બ્રાહ્ણ, 1 ઠાકોર, 1 ઓબીસી, 2 આદિવાસી, 1 આહિરનો સમાવેશ થાય છે.
12:58 December 12
પાર્ટી મને જે પણ જવાબદારી સોંપશે તે હું ખુશીથી સ્વીકારીશઃ હાર્દિક પટેલ
ગાંઘીનગર: હું ખૂબ જ યુવા ધારાસભ્ય છું. હું માત્ર પાર્ટી માટે કામ કરવામાં માનું છું. ભાજપ નક્કી કરશે કે તેઓ કોને કેબિનેટમાં રાખવા માંગે છે. ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે, પાર્ટી મને જે પણ જવાબદારી સોંપશે તે હું ખુશીથી સ્વીકારીશ.
12:38 December 12
મારો કોઈ દબદબો નથી, ભાજપનો દબદબો છે: નીતિન પટેલ
અમદાવાદ: નીતિન પટેલે કહ્યું કે, મારો કોઈ દબદબો નથી, ભાજપનો દબદબો છે.
12:09 December 12
નવસારીમાં લગ્ન પ્રસંગમાં ચોરીનો બનાવ સામે આવ્યો
નવસારી: લગ્ન પ્રસંગમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. નવસારીના ખાનગી પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં ચોરી થઈ હતી. બે અજાણ્યા યુવકો દ્વારા પાર્ટી પ્લોટમાં આવી રોડક ભરેલી બેગ લઈ થયા ફરાર. બેગમાં રોડકની સાથે સોનાનું મંગળસૂત્ર પણ ચોરાયું. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. બેગમાં અંદાજીત 3 લાખ રૂપિયા રોડક અને ત્રણ તોલાનું મંગળસૂત્ર ચોરી કરી યુવકો ફરાર થયા છે. સમગ્ર ઘટનાને લઈ હાલ કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. નવી દિલ્હીથી જાન આવી હતી.
12:04 December 12
પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાના પિતાનું 96 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન
પોરબંદર: પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાના પિતાશ્રી દેવાભાઈ મોઢવાડીયાનું 96 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે. તેમની સદગતની સ્મશાન યાત્રા તા. 12/12/2022ને સોમવારે બપોરે 3:00 કલાકે તેમની મોઢવાડા ખાતે આવેલ વાડીએથી રાખેલ છે.
11:58 December 12
રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાળકીનું અપહરણ
રાજકોટ: રાજકોટમાં ગંભીર ઘટના સામે આવી છે. રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાળકીનું અપહરણ થયું છે. બાઇક પર આવેલ ત્રણ શખ્શોએ અપહરણ કર્યાની તપાસ શરૂ કરી છે. આજીડેમ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.
11:47 December 12
આજે શપથ સમારોહમાં 7 રાજ્યના CM રહેશે ઉપસ્થિત
ગાંધીનગર: આજે શપથ સમારોહમાં ભાજપ શાસિત રાજ્યના CM અને નેતાઓ ઉપસ્થિત રહેશે. અમદાવાદ એરપોર્ટ ખાતે VVIP મહેમાનો આવશે. શપથ વિધિ માટે 20 ચાર્ટર્ડ સહિત ફ્લાઇટમાં VVIPની અવરજવર શરુ થઈ ગઈ છે. શપથવિધિમાં 7 રાજ્યના CM ચાર્ટર્ડ લઇને આવશે. જેમાં યુપીના CM યોગી આદિત્યનાથ, હરિયાણાના CM મનોહર લાલ અને ગોવાના CM પ્રમોદ સાવંત,કર્ણાટકના CM બાસવરાજ બોમાઇ, મધ્ય પ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણ અને મહારાષ્ટ્રના CM એકનાશ શિંદે, ઉત્તરાખંડના CM પુષ્કરસિંહ ધામી અમદાવાદ આવશે.
11:16 December 12
નવા ધારાસભ્યો સાથે PM મોદીનું ભોજન સમારોહ
ગાંધીનગર: આજે મુખ્યપ્રધાનનો શપથ સમારોહ યોજાશે. આ શપથ સમારોહ પહેલા ભાજપ શાસિત મુખ્યપ્રધાનોને ગાંધીનગરની લીલા હોટલમાં ભોજન સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય નેતા અને સાંસદો હોટલ લીલા પહોચ્યા. તમામ ધારાસભ્યો જમવા માટે હોટલ લીલા પહોંચશે. એક પછી એક ધારાસભ્ય હોટલ લીલા આવવાનું શરૂ થઈ ગયું છે. PM મોદી 156 ધારાસભ્યો સાથે ભોજન લેશે.
10:51 December 12
CM ભૂપેન્દ્ર પટેલની આજે પ્રથમ કેબિનેટ બેઠક, સિવિલ કોડને લઈને ચર્ચાના એંધાણ
ગાંધીનગર: CM ભૂપેન્દ્ર પટેલની આજે પ્રથમ કેબિનેટ બેઠક યોજાશે. સિવિલ કોડને લઈને ચર્ચાના એંધાણ થયા છે.
07:15 December 12
કુલ 16 નેતાઓને આવ્યા પ્રધાન પદ માટેના ફોન, મોટા પદ માટે રેસ શરુ
ગાંધીનગર: કુલ 16 નેતાઓને આવ્યા પ્રધાન પદ માટેના ફોન આવ્યા છે. આ નેતાઓમાં રૂષિકેશ પટેલ, મુકેશ પટેલ, હર્ષ સંઘવી, ભાનુબેન બાબરીયા, પુરુષોતમ સોલંકી, મુળુ બેરા, કુંવરજી બાવડીયા, રાઘવજી પટેલ, કુબેર ડીડોલ, બલવંતસિંહ રાજપૂત, જગદીશ પંચાલ, પ્રફુલ પનેસરીયા, કનુ દેસાઈ, ભીખુ સિંહ પરમાર, બચુ ખાબડ, કુંવરજી હડપતિ નો સમાવેશ થાય છે.
06:31 December 12
ઓલપાડના ઉમેદવાર મુકેશ પટેલનો પ્રધાન મંડળમાં સમાવેશ થશે
સુરત: ઓલપાડના ઉમેદવાર મુકેશ પટેલનો પ્રધાન મંડળમાં સમાવેશ થશે. 12 ધારાસભ્યોને ફોન આવ્યો હતો. મુકેશ પટેલને મોડી રાત્રે ફોન આવ્યો છે. ઓલપાડ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખે માહિતી આપી છે.
06:25 December 12
રાજકોટના બે ધારાસભ્યોને પ્રધાનપદ માટે શપથ લેવા ટેલીફોનિક જાણ કરાઈ
રાજકોટ: રાજકોટ જિલ્લાના બે ધારાસભ્યોને પ્રધાનપદ માટે શપથ લેવા ટેલીફોનિક જાણ કરવામાં આવી છે. જેમાં કુંવરજી બાવડીયા અને ભાનુંબેન બાબરિયાનો સમાવેશ થાય છે. કુંવરજી બાવડીયા જસદણમાંથી વિજેતા થયેલા ઉમેદવાર છે, જ્યારે ભાનુંબેન બાબરિયા રાજકોટ ગ્રામ્ય પંથકમાંથી ચૂંટાઈને આવેલા છે. જોકે, આ રેસમાં ફરી એકવખત જયેશ રાદડિયા અને ડૉ.દર્શિતા શાહનું નામ ચર્ચામાં છે.
06:17 December 12
ગાંધીનગર શપથ વિધિમાં અમરેલી જિલ્લાના કાર્યકર્તા ઉપસ્થિત રહેશે
અમરેલી: આજે ગાંધીનગરમાં શપથવિધિ યોજાશે. મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહેશે. રાજુલા ધારાસભ્ય હીરા સોલંકીના સમર્થકો કાર્યકરો અત્યારે ગાંધીનગર રવાના થયા છે. ભાજપના સિનયર નેતા રવુ ખુમાણ દ્વારા માર્કેટિંગ યાર્ડમાં તમામ કાર્યકરોને લીલી જંડી આપી. જય જય શ્રી રામના નારા લગાવી મોટી સંખ્યામાં કાર્યકરોની બસ રવાના કરવામાં આવી. આવતી કાલે ગાંધીનગર શપથ વિધિમાં અમરેલી જિલ્લાના મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહેશે.