ETV Bharat / bharat

GMC Result Live Update : ગાંધીનગર મહાનગર પાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, કોંગ્રેસ અને આપનો સફાયો - ગાંધીનગર મહાનગરપાલિકા

GMC Result Live Update
GMC Result Live Update
author img

By

Published : Oct 5, 2021, 6:59 AM IST

Updated : Oct 5, 2021, 2:18 PM IST

14:17 October 05

જીએમસીની ચૂંટણીમાં નાગરિકોના જનમતને સ્વીકારે છે

  • ગાંધીનગર : આપ પાર્ટીની પત્રકાર પરિષદ
  • જીએમસીની ચૂંટણીમાં નાગરિકોના જનમતને સ્વીકારે છે
  • ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ગાંધીનગરમાં આપ ચૂંટણી લડયું
  • તમામ જનતાનો આભાર
  • એક બેઠક પર આપની થઈ જીત
  • દરેક પગલે મજબૂત ટક્કર આપવામાં આવી
  • ભાજપ અને કોંગ્રેસ માટે આપ હારી ગયું પણ અમે જીત્યા છે
  • સીએમને રોડ શો કરવા મજબૂર કરી દીધા
  • ડેટા પ્રમાણે 4 વોર્ડમાં આપ  બીજા સ્થાન પર છે
  • અડધી રાત્રે પોલીસે આપ કાર્યકર્તાઓ પર જુલ્મો કર્યો

12:59 October 05

ગાંધીનગર મહાનગર પાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, કોંગ્રેસ અને આપનો સફાયો

  • ગાંધીનગર મહાનગર પાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, કોંગ્રેસ અને આપનો સફાયો
  • ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના 11 વોર્ડમાં બે લાખ 81 હજાર મતદારો છે
  •  જેમાંથી એક લાખ 58 હજાર 532 મતદારો એટલે કે 56.11 ટકા મતદારોએ મતદાન કર્યું છે.

12:49 October 05

કમલમ ખાતે એક બાદ એક ભાજપના નેતાઓ અને પ્રધાનોનું આવવાનું શરૂ

  • કમલમ ખાતે એક બાદ એક ભાજપના નેતાઓ અને પ્રધાનોનું આવવાનું શરૂ

12:36 October 05

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કરશે સંબોધન

  • ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કરશે સંબોધન

12:10 October 05

વોર્ડ નંબર 8, ચોથો રાઉન્ડ પૂર્ણ

  • ગાંધીનગર :  વોર્ડ નંબર 8, ચોથો રાઉન્ડ પૂર્ણ
  •  ભાજપના ચારેય ઉમેદવારો જંગી મતોથી આગળ
  • ચોથા રાઉન્ડના અંતે નોટામાં 38 વોટ પડ્યા

12:06 October 05

ગાંધીનગર : આમ આદમી પાર્ટીનું વોર્ડ નંબર છમાં ખાતું ખોલ્યું તુષાર પરીખ જીત્યાં

  • ગાંધીનગર : આમ આદમી પાર્ટીનું વોર્ડ નંબર છમાં ખાતું ખોલ્યું તુષાર પરીખ જીત્યાં
  • વોર્ડ 6. આપ ઉમેદવાર તુષાર પરીખ WIN

12:06 October 05

ગાંધીનગર : 10 વર્ષમાં પ્રથમ વખત ગાંધીનગર મનપા પર ભાજપ બહુમતી સાથે આગળ

  • ગાંધીનગર : 10 વર્ષમાં પ્રથમ વખત ગાંધીનગર મનપા પર ભાજપ બહુમતી સાથે આગળ.
  • 10 વર્ષ બાદ ભાજપ બહુમતી સાથે સતા હાંસલ કરશે.
  • આપની ઇફેક્ટ ઘટી, મનપા ચુંટણી આપની કોઈ અસર નહિ, પરંતુ આપે કોંગ્રેસની વોટ બેન્ક તોડી.

11:55 October 05

ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ આવતા ભારતીય જનતા પાર્ટીએ વિજયનો ઉત્સવ શરૂ કર્યો

  • ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ આવતા ભારતીય જનતા પાર્ટીએ વિજયનો ઉત્સવ શરૂ કર્યો

11:51 October 05

ગાંધીનગર વોર્ડ નં-8માં રાઉન્ડ 3 ચાલુ

ગાંધીનગર વોર્ડ નં-8

રાઉન્ડ 3

  • ભાજપના ઉમેદવાર
  • ઉષાબેન ઠાકોર  1777
  • છાયાબેન ત્રિવેદી 1689
  • રાજેશ પટેલ  1659
  • હિતેશ મકવાણા  1512

(કોંગ્રેસના ઉમેદવાર)

  • કુંતલબેન રાવલ  712
  • તુષાર આસોડિયા 850
  • મિનાબેન ઠાકોર  617
  • રાકેશ પટેલ  657

(આપના ઉમેદવાર)

  • આશિષબેન ઝાલા 796
  • ગૌતમ પરમાર. 849
  • દિલીપસિંહ વાઘેલા  1111
  • રંજનબેન પટેલ. 703

નોટા. 45

11:50 October 05

ગાંધીનગર વોર્ડ નં-8 ત્રીજો રાઉન્ડ પૂર્ણ

ગાંધીનગર વોર્ડ નં-8 ત્રીજો રાઉન્ડ પૂર્ણ

ત્રીજા રાઉન્ડમાં પણ ભાજપની પેનલ આગળ

  • ઉષાબેન ઠાકોર 1777
  • છાયાબેન ત્રિવેદી 1689
  • રાજેશ પટેલ 1659
  • હિતેશ મકવાણા 1512

11:40 October 05

વોર્ડ - 6 મહાત્મા મંદિર પહેલા રાઉન્ડનુ પરિણામ

વોર્ડ - 6 મહાત્મા મંદિર પહેલા રાઉન્ડનુ પરિણામ

  • ભાજપ -ગૌરાંગ વ્યાસ 2435
  • પ્રેમલતાબહેમ મહેરિયા. 2012
  • ભાવનાબહેન ગોલ.  2116
  • મફાભાઇ દેસાઇ. 1851

કોંગ્રેસ

  • ચીમનભાઇ વિઝુંડા. 1410
  • મજૂલાબહેન ઠાકોર.. 993
  • રજનિકાંત પટેલ.. 1383
  • વર્ષાબહેન ઝાલા.. 989

આપ..

  • તુષાર પરીખ.. 2068
  • નગીનભાઈ નાડિયા.. 2056
  • ભૂમિબેન રબારી.. 1623
  • હર્ષાબેન શ્રીમાળી.. 1830

11:39 October 05

ગાંધીનગર વોર્ડ નં-8 , રાઉન્ડ 2

ગાંધીનગર વોર્ડ નં-8

રાઉન્ડ 2

ભાજપના ઉમેદવાર

ઉષાબેન ઠાકોર 1585

છાયાબેન ત્રિવેદી 1667

રાજેશ પટેલ. 1724

હિતેશ મકવાણા  1338

(કોંગ્રેસના ઉમેદવાર)

કુંતલબેન રાવલ 1040

તુષાર આસોડિયા  798

મિનાબેન ઠાકોર  678

રાકેશ પટેલ  1192

(આપના ઉમેદવાર)

આશિષબેન ઝાલા 1025

ગૌતમ પરમાર 1135

દિલીપસિંહ વાઘેલા 1052

રંજનબેન પટેલ  1080

નોટા 17

11:38 October 05

ગાંધીનગર: વોર્ડ નંબર 8 મા આપના ઉમેદવાર બીજા નંબર પર

  • ગાંધીનગર: વોર્ડ નંબર 8 મા આપના ઉમેદવાર બીજા નંબર પર
  • કોગ્રેસના ઉમેદવારો કરતા પણ ઓછા મતો મળ્યા
  • કોંગ્રેસ ત્રીજા નંબર

11:38 October 05

ગાંધીનગર :વોર્ડ નંબર 10 ભાજપ પેનલનો વિજય

  • ગાંધીનગર :વોર્ડ નંબર 10 ભાજપ પેનલનો વિજય
  • વિજેતા ભાપ પેનલ.
  • મીરાબેન પટેલ, 8635 મત
  • તેજલ બેન વાળંદ 8,464 મત
  • પોપટ સિંહ ગોહિલ , 8509 મત
  • મહેન્દ્ર પટેલ, 8637 મત

11:11 October 05

ગાંધીનગર : વોર્ડ નબર 1, 3 , 4 , 5 ,9 અને વોર્ડ 7 માં ભાજપની પેનલનો સીધો વિજય

  • ગાંધીનગર : વોર્ડ નબર 1, 3 , 4 , 5 ,9 અને વોર્ડ 7 માં ભાજપની પેનલનો સીધો વિજય 
  • કુલ 44 બેઠકોમાંથી ભાજપ પક્ષે 24 બેઠકો હાંસલ કરી

11:08 October 05

ગાંધીનગર વોર્ડ નં-8 , નોટા 36

ગાંધીનગર વોર્ડ નં-8

રાઉન્ડ 1

ભાજપના ઉમેદવાર

ઉષાબેન ઠાકોર 1910

છાયાબેન ત્રિવેદી 1943

રાજેશ પટેલ. 2179

હિતેશ મકવાણા  1738

(કોંગ્રેસના ઉમેદવાર)

કુંતલબેન રાવલ 1073

તુષાર આસોડિયા 939

મિનાબેન ઠાકોર 754

રાકેશ પટેલ 1041

(આપના ઉમેદવાર)

આશિષબેન ઝાલા 1403

ગૌતમ પરમાર 1507

દિલીપસિંહ વાઘેલા 1399

રંજનબેન પટેલ 1270

નોટા 36

11:06 October 05

વોર્ડ નંબર 1, 5, 7 અને 9માં ભાજપની આખી પેનલ જીતી

  • વોર્ડ નંબર 1, 5, 7 અને 9માં ભાજપની આખી પેનલ જીતી
  • વોર્ડ નંબર 3માં ત્રણ બેઠક ભાજપ જ્યારે એક કોંગ્રેસનાં ફાળે
  • કુલ 19 બેઠક પર ભાજપ જ્યારે 1 પર કોંગ્રેસ વિજેતા

11:02 October 05

બીજા રાઉન્ડમાં અંતે ભાજપ આગળ વોર્ડ નંબર 10માં ભાજપ વિજેતા બને તેવી શક્યતા

  • બીજા રાઉન્ડમાં અંતે ભાજપ આગળ વોર્ડ નંબર 10માં ભાજપ વિજેતા બને તેવી શક્યતા

11:00 October 05

વોર્ડ નંબર 10 માં પહેલા અને બીજા રાઉન્ડની ગણતરી માં ભાજપ આગળ

  • વોર્ડ નંબર 10 માં પહેલા અને બીજા રાઉન્ડની ગણતરી માં ભાજપ આગળ
  • કોંગ્રેસ માટે આમ આદમી પાર્ટી બની વિલન
  • કોંગ્રેસના વોટ આમ આદમી પાર્ટીએ તોડ્યા

10:51 October 05

વોર્ડ 01માં ભાજપની પેનલ વિજેતા

  • વોર્ડ 01માં ભાજપની પેનલ વિજેતા

10:45 October 05

ગાંધીનગર કોમર્સ કોલેજ ખાતે મતગણતરી વોર્ડ 5, 7, અને 09 માં ભાજપની જીત

  • ગાંધીનગર કોમર્સ કોલેજ ખાતે મતગણતરી વોર્ડ 5, 7, અને 09 માં ભાજપની જીત
  • સી.આર.પાટીલની રેલીઓ
  • પ્રધાનોને ગાંધીનગરના રોડ ઉપર ઉતારવાની કવાયત
  • ભાજપનો મેનિફેસ્ટો
  • કોંગ્રેસની નિષ્ક્રિયતાએ ભાજપને વિજય ભણી દોરી
  • નવું સીમાંકન ભાજપ માટે આશીર્વાદ રૂપ

10:43 October 05

વોર્ડ નં-7 રાઉન્ડ 2 , ભાજપના ઉમેદવાર

વોર્ડ નં-7 રાઉન્ડ 2 , ભાજપના ઉમેદવાર

કિંજલબેન ઠાકોર  5746

પ્રેમલસિંહ ગોલ 6581

શૈલેષ પટેલ  6314

સોનલબા વાઘેલા  6394

કોંગ્રેસના ઉમેદવાર

અમરતજી ઠાકોર  4153

ઉષાબેન પટેલ    4107

ગીતાબા વાઘેલા   4742

દેવેન્દ્રસિંહ ગોલ 5043

આપના ઉમેદવાર

જયાબેન પંડ્યા   2139

દશરથજી ઠાકોર  2126

પારૂલબેન પટેલ 2566

મીત પટેલ  2378

વોર્ડ નંબર 7

ફાઇનલ રાઉન્ડ પૂર્ણ

ભાજપના ચારેય ઉમેદવારો જંગી મતોથી જીત્યા

 કુલ નોટામાં 105 વોટ પડ્યા

વોર્ડ નંબર 10માં પણ ભાજપ આગળ

10:34 October 05

ભાજપની પેનલ વોર્ડ નંબર 9માં જીતી

  • ભાજપની પેનલ વોર્ડ નંબર 9માં જીતી
  • અલ્પાબેન પટેલ 8293 મતથી વિજેતા (બીજેપી)
  • શૈલા બહેન ત્રિવેદી 7,063 મત મળતાં વિજેતા, (બીજેપી)
  • સામન્ય બેઠક રાજુભાઈ પટેલ 7646 મત મળતાં વિજેતા, (બીજેપી)
  • સંકેત પચાસર 7296 મત મળ્યા (બીજેપી)

10:32 October 05

વોર્ડ નં-7 રાઉન્ડ 2 શરૂ

વોર્ડ નં-7 રાઉન્ડ 2

*ભાજપના ઉમેદવાર*

કિંજલબેન ઠાકોર-  5746

પ્રેમલસિંહ ગોલ-  6581

શૈલેષ પટેલ-  6314

સોનલબા વાઘેલા-   6394

કોંગ્રેસના ઉમેદવાર

અમરતજી ઠાકોર-   4153

ઉષાબેન પટેલ-  4107

ગીતાબા વાઘેલા-  4742

દેવેન્દ્રસિંહ ગોલ-  5043

આપના ઉમેદવાર

જયાબેન પંડ્યા-   2139

દશરથજી ઠાકોર- 2126

પારૂલબેન પટેલ- 2566

મીત પટેલ - 2378

વોર્ડ નંબર 7

ફાઇનલ રાઉન્ડ પૂર્ણ

 ભાજપના ચારેય ઉમેદવારો જંગી મતોથી જીત્યા કુલ નોટામાં 105 વોટ પડ્યા

10:16 October 05

ગાંધીનગર : વોર્ડ નંબર 7 , બીજો રાઉન્ડ પૂર્ણ

  • ગાંધીનગર : વોર્ડ નંબર 7 , બીજો રાઉન્ડ પૂર્ણ
  •  ભાજપના 3 ઉમેદવારો, કોંગ્રેસના 1 ઉમેદવાર જંગી મતોથી આગળ
  • બીજા રાઉન્ડના અંતે નોટામાં 32 વોટ પડ્યા

10:06 October 05

વોર્ડ નં 9 બીજો રાઉન્ડ પુર્ણ, ભાજપ બીજા રાઉન્ડના અંતે ભાજપ મહુમતિથી આગળ

વોર્ડ નં 9 બીજો રાઉન્ડ પુર્ણ

બીજા રાઉન્ડમાં ઉમેદવારને મળેલા મત

ભાજપ બીજા રાઉન્ડના અંતે ભાજપ મહુમતિથી આગળ

  • અલ્પાબેન પટેલ 2531
  • રાજુ પટેલ 2399
  • શૈલાબેન ત્રીવેદિ 2174

કોંગ્રેસ

  • ઉર્પલ જોષી 1260
  • હિના પટેલ 1190
  • રાજેશ પ્રજાપતિ 1061

આપ

  • દિવ્યાંગ ત્રિવેદી 2172
  • મહિપત ગઢવી 2644
  • શુશીલા બેન સોલંકિ 1972

વોર્ડ નબર 9 માં ભાજપ ની પેનલ આગળ

10:05 October 05

માણાવદર નગર પાલિકાની એક બેઠક પર ભાજપનો ઉમેદવાર 114 મતની સરસાઇથી વિજય

  • માણાવદર નગર પાલિકાની એક બેઠક પર ભાજપનો ઉમેદવાર  114 મતની સરસાઇથી વિજય

10:05 October 05

ભાજપના ત્રણ ઉમેદવારો આગળ જ્યારે કોંગ્રેસના એક ઉમેદવાર આગળ

ભાજપના ત્રણ ઉમેદવારો આગળ જ્યારે કોંગ્રેસના એક ઉમેદવાર આગળ

વોર્ડ નં-7 ના આપના ઉમેદવાર(સારા મત મળ્યા આપને)

  • જયાબેન પંડ્યા-  998
  • દશરથજી ઠાકોર- 1052
  • પારૂલબેન પટેલ- 1132
  • મીત પટેલ - 1042

વોર્ડ નં-7ના કોંગ્રેસના ઉમેદવાર

  • અમરતજી ઠાકોર- 1592
  • ઉષાબેન પટેલ- 1537
  • ગીતાબા વાઘેલા- 1552
  • દેવેન્દ્રસિંહ ગોલ- 1772

વોર્ડ નં-7ના ભાજપના ઉમેદવાર(આગળ ઉમેદવાર)

  • કિંજલબેન ઠાકોર- 1838
  • પ્રેમલસિંહ ગોલ- 2021
  • શૈલેષ પટેલ- 1982
  • સોનલબા વાઘેલા- 1766

10:04 October 05

પ્રથમ રાઉન્ડમાં કુલ 29 મત નોટામાં પડ્યા

પ્રથમ રાઉન્ડમાં કુલ 29 મત નોટામાં પડ્યા

વોર્ડ નં-૭ બીજા રાઉન્ડ- અંતં ભાજપના ચારેય ઉમેદવાર જંગી મતોથી આગળ

વોર્ડ 9ના ઉમેદવારો

  • દેવ્યાંગ રમેશ (આપ)  2,659 મતોથી સૌથી આગળ
  • મહિતપરામ (આપ) 1607 મતો
  • રાજેશભાઈ (કોંગ્રેસ) 1830 મતો
  • વૈશાલીબેન (કોંગ્રેસ) 1191 મતો
  • શૈલા બહેન (ભાજપ) 1779 મતો
  • હેતલબેન (આપ) 1440 મતો

09:45 October 05

તાપી: વ્યારા તાલુકા પંચાયતની ઘાટા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય

  • તાપી: વ્યારા તાલુકા પંચાયતની ઘાટા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય
  • અગાવ કોંગ્રેસ પાસે હતી આ બેઠક
  • 5 પૈકી 1 બેઠક નું પરિણામ જાહેર

09:42 October 05

નવસારી જિલ્લામાં ખાલી પડેલી 4 બેઠકો માટે થયેલ ચૂંટણીની આજે મત ગણતરી

  • નવસારી જિલ્લામાં ખાલી પડેલી 4 બેઠકો માટે થયેલ ચૂંટણીની આજે મત ગણતરી.
  • વાંસદા તાલુકા પંચાયત, રૂપલા જિલ્લા પંચાયત
  •  બીલીમોરા પાલિકા અને ગણદેવી પાલિકાની બેઠાકો યોજાઈ હતી ચૂંટણી.
  • ઉમેદવારો હાજરીમાંમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યા.
  • ચુસ્ત પોલીસ બંધોબસ્ટ વચ્ચે શરૂ થઈ ગણતરી.
  • ચારેય બેઠકો પર કુલ 11 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી

09:42 October 05

બનાસકાંઠા: થરા નગરપાલિકા વોર્ડ નંબર.1 ની મતગણતરી થઇ પૂર્ણ

  • બનાસકાંઠા: થરા નગરપાલિકા વોર્ડ નંબર.1 ની મતગણતરી થઇ પૂર્ણ  
  • 4 બીજેપીના ઉમેદવાર વિજેતા

09:42 October 05

ખેડા: ડાકોર નગરપાલિકાની પેટા ચૂંટણી

  • ખેડા: ડાકોર નગરપાલિકાની પેટા ચૂંટણી
  • ડાકોર નગરપાલિકામાં આઠ સભ્યો માટે યોજાઇ હતી
  • વોર્ડ નંબર એકમાં અપક્ષ મહિલા ઉમેદવારની જીત
  • સુમિત્રાબેન ચૌહાણની જીત

09:41 October 05

દ્વારકા : ઓખા નગર પાલિકામાં વોર્ડ 1માં ભાજપની પેનલનો વિજય

  • દ્વારકા : ઓખા નગર પાલિકામાં વોર્ડ 1માં ભાજપની પેનલનો વિજય.
  • ભાજપના વોર્ડ 1 ના ભાજપના વિજેતા ઉમેદવારોએ મેળવેલ મત.
  • ઉષાબેન ગોહેલ. 1649
  • અમિતા જતનિયા 1726
  • ભાસ્કર મોદી. 1663
  • નવીન ગોહેલ. 1526

09:38 October 05

ગાંધીનગર મનપાનો મહાસંગ્રામ, ભાજપ મતોમાં આગળ

ગાંધીનગર મનપાનો મહાસંગ્રામ

ભાજપ મતોમાં આગળ

વોર્ડ નં-7 ના આપના ઉમેદવાર(સારા મત મળ્યા આપને)

  • જયાબેન પંડ્યા-510
  • દશરથજી ઠાકોર-546
  • પારૂલબેન પટેલ-872
  • મીત પટેલ-746

વોર્ડ નં-7ના કોંગ્રેસના ઉમેદવાર

  • અમરતજી ઠાકોર-1352
  • ઉષાબેન પટેલ-1268
  • ગીતાબા વાઘેલા-1864
  • દેવેન્દ્રસિંહ ગોલ-1528

વોર્ડ નં-7ના ભાજપના ઉમેદવાર(આગળ ઉમેદવાર)

  • કિંજલબેન ઠાકોર-2037
  • પ્રેમલસિંહ ગોલ-2352
  • શૈલેષ પટેલ-2156
  • સોનલબા વાઘેલા-2779

09:38 October 05

મહિપાલ ગઢવી 14 મતથી આગળ

  • મહિપાલ ગઢવી 14 મતથી આગળ
  •  વોર્ડ નંબર 9,10,11 માં આપ ના ઉમેદવારો આગળ

09:36 October 05

અમદાવાદ મનપાની ઇસનપુર અને ચાંદખેડા બેઠકની મતગણતરી, ઉમેદવારોનો ભાવિનો થશે ફેંસલો

  • અમદાવાદ મનપાની ઇસનપુર અને ચાંદખેડા બેઠકની મતગણતરી, ઉમેદવારોનો ભાવિનો થશે ફેંસલો
  • ગાંધીનગર મનપાની ચૂંટણીનું પરિણામ, વોર્ડનં-9 અને 10માં ભાજપ આગળ, વોર્ડ-7માં બેલેટ પેપરમાં કોંગ્રેસ આગળ

09:33 October 05

વોર્ડ 9માં આપનો ઉમેદવાર પોસ્ટલ બેલેટમાં આગળ

  • વોર્ડ 9માં આપનો ઉમેદવાર પોસ્ટલ બેલેટમાં આગળ
  • રાઉન્ડ 2 વોર્ડ 7 ની ગણતરી શરૂ.

09:28 October 05

વોર્ડ નંબર સાતમાં પહેલા રાઉન્ડના અંતે ભાજપના ચારેય ઉમેદવારો જંગી મતોથી આગળ

  • ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર સાતમાં પહેલા રાઉન્ડના અંતે ભાજપના ચારેય ઉમેદવારો જંગી મતોથી આગળ.

09:24 October 05

ગાંધીનગર : વોર્ડ-3 માં બેલેટના અંતે કોંગ્રેસને 4, ભાજપને 2 આપને 2 મત મળ્યા

  • ગાંધીનગર : વોર્ડ-3 માં બેલેટના અંતે કોંગ્રેસને 4, ભાજપને 2 આપને 2 મત મળ્યા
  • પહેલા બેલેટ પેપરથી શરૂ થઈ ગણતરી
  • વોર્ડ નંબર-3 માં મતગણતરી થઈ શરૂ થઈ,
  • ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના આજે પરિણામ આવશે 

09:21 October 05

વોર્ડ નંબર 9, 10, 11 માં મતગણતરી નો પ્રારંભ કરાયો

  • વોર્ડ નંબર 9, 10, 11 માં મતગણતરીનો પ્રારંભ કરાયો

09:10 October 05

સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કઢાયા વોર્ડ નંબર 8, 9, 10 ની મતગણતરી શરૂ થશે

  • સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કઢાયા વોર્ડ નંબર 8, 9, 10 ની મતગણતરી શરૂ થશે
  •  કલેકટરની હાજરીમાં EVM બહાર મતગણતરી માટે લાવવામાં આવ્યા 

09:07 October 05

વોર્ડ ન. 7 અને 8 ની મતગણતરી શરૂ

  • વોર્ડ ન. 7 અને 8 ની મતગણતરી શરૂ
  • ઇવીએમ મશીન ગણતરી માટે લઈ જવામાં આવ્યા
  • ગાંધીનગરમાં ચૂંટણી દરમિયાન ફક્ત 2 ટેન્ડર વોટ પડ્યા હતા.

09:05 October 05

પોસ્ટલ બેલેટની ગણતરીનું કામ શરૂ કરાયું

  • પોસ્ટલ બેલેટની ગણતરીનું કામ શરૂ કરાયું

09:05 October 05

મત ગણતરી કેન્દ્ર પ્રમાણે પોલીસ ફાળવણી

  • મત ગણતરી કેન્દ્ર પ્રમાણે પોલીસ ફાળવણી
  • વોર્ડ નં. 1 અને 2 માટે 1 ડીવાયએસપી, 2 પીઆઈ, 7 પીએસઆઈ, 39 પોલીસ કોન્સ્ટેબલ, 15 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 4 ટ્રાફિક પોલીસ
  • વોર્ડ નં. 3 અને 4 માટે 1 ડીવાયએસપી, 2 પીઆઈ, 8 પીએસઆઈ, 49 પોલીસ કોન્સ્ટેબલ, 18 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 5 ટ્રાફિક પોલીસ
  • - વોર્ડ નં. 5, 6, 7 અને 8 માટે 1 ડીવાયએસપી, 2 પીઆઈ, 13 પીએસઆઈ, 59 પોલીસ કોન્સ્ટેબલ, 27 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 4 ટ્રાફિક પોલીસ
  • - વોર્ડ નં. 9,10 અને 11 માટે 1 ડીવાયએસપી , 2 પીઆઈ, 11 પીએસઆઈ, 56 પોલીસ કોન્સ્ટેબલ, 24 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 7 ટ્રાફિક પોલીસ

09:00 October 05

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીનું આજે પરિણામ

  • ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીનું આજે પરિણામ
  • 11 વોર્ડની 44 બેઠકો માટે આજે ૯ કલાકે થશે મતગણતરી શરૂ
  • કુલ 56 ટકા મતદાન એટલે કે 1 લાખ 58 હજાર 532 મતદારોએ કર્યું હતું મતદાન
  • પાંચ અલગ અલગ કેન્દ્ર પર શરૂ થશે મતગણતરી
  • વોર્ડ નંબર 7માં સૌથી વધુ 67 ટકા અને વોર્ડ નંબર 8માં 55 ટકા મતદાન થયું છે
  • બપોરે  12 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે.
  • ત્રિપંખીયો જંગ રસપ્રદ બની રહેશે

08:40 October 05

ઉમેદવારોની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલાયો

  • ઉમેદવારોની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલાયો
  • તમામ ઉમેદવારોને EVM મશીન બતાવવામાં આવ્યા

08:33 October 05

વિવિધ તાલુકા પંચાયતની 43 બેઠકો પર 123 ઉમેદવાર

  • વિવિધ તાલુકા પંચાયતની 43 બેઠકો પર 123 ઉમેદવાર

08:14 October 05

5 જગ્યાએ મતગણતરી કરવામાં આવશે

  • 5 જગ્યાએ મતગણતરી કરવામાં આવશે
  • 5 સ્ટ્રોંગરૂમની અંદર EVM રાખવામાં આવ્યા છે

08:10 October 05

ગાંધીનગર : સવારે 9 વાગે મતગણતરી હાથ ધરાશે

ગાંધીનગર : સવારે 9 વાગે મતગણતરી હાથ ધરાશે

11 વાગે ટ્રેન્ડ અને 1 વાગે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે

મત ગણતરી કેન્દ્રો : 5

EVM કુલ : 284

મતગણતરી ટેબલ : વોર્ડ 1 અને 2 - 10 ટેબલ

વોર્ડ નં 3 અને 4 - 7 ટેબલ

વોર્ડ નંબર 5 અને 6 -  12 ટેબલ

વોર્ડ 7, 8 - 8 ટેબલ

વોર્ડ 9,10,11 - 11 ટેબલ

  • વોર્ડ.     મતગણતરી રાઉન્ડ
  • 1         2
  • 2         3
  • 3         3
  • 4         4
  • 5         2
  • 6         2
  • 7         3
  • 8         4
  • 9         3
  • 10      3
  • 11      3

07:47 October 05

ગાંધીનગર મનપાઃ ભાજપ-કોંગ્રેસના 44-44 અને આપના 40 ઉમેદવાર મેદાનમાં

  • ગાંધીનગર મનપાઃ ભાજપ-કોંગ્રેસના 44-44 અને આપના 40 ઉમેદવાર મેદાનમાં

07:01 October 05

સવારે 9 વાગ્યે મત ગણતરી શરૂ થશે

  • સવારે 9 વાગ્યે મત ગણતરી
  • અંદાજે 250 સ્ટાફ હાજર રહેશે
  • 162 ઉમેદવારોના ભાવીનો થશે ફેંસલો
  • 5 સ્થળે 53 ટેબલ પર મતગણતરી થશે
  • મતગણતરી કેન્દો પર ચુસ્ત બંદોબસ્ત

06:49 October 05

GMC Result Live Update : ગાંધીનગર મહાનગર પાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, કોંગ્રેસ અને આપનો સફાયો

  • GMC Result Live Update : ગાંધીનગર મનપાનો આજે મહાચૂકાદો, 162 ઉમેદવારોના ભાવિનો થશે ફેસલો
  • 3 ઓક્ટોબરે 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન યોજાયું હતું
  •  આ સિવાય ગુજરાતની અન્ય પાલિકાઓની પેટાચૂંટણીના પણ કાલે આવશે પરિણામ

Last Updated : Oct 5, 2021, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.