ETV Bharat / bharat

સ્વયંવર: લગ્ન કરવાની ઈચ્છા હોય અને આ ક્વોલિટી હોય તો કરો એપ્લાય, યુવતીની અનોખી જાહેરાત - Marriage Proposal for life partner

ઝારખંડના હઝારીબાગમાં એક યુવતીએ પોતાના લગ્ન માટે યોગ્ય પાત્રને શોધવા માટે અનોખી જાહેરાત (Advertisement for Matrimonial) આપી છે. આ માટે તેમણે એક એડ પ્રિન્ટ કરાવી (Advertisement Printing for Marriage) દિવાલો પર ચોંટાડી હતી. પણ આ એડ સાથે તેમણે કેટલીક શરતો પણ મૂકી છે. જે લોકોમાં ચર્ચાનો વિષય બની છે.

સ્વયંવર: લગ્ન કરવાની ઈચ્છા હોય અને આ ક્વોલિટી હોય તો કરો એપ્લાય, યુવતીની અનોખી જાહેરાત

author img

By

Published : Jun 11, 2022, 8:06 PM IST

હઝારીબાગ: લગ્નનો મહિનો (Marriage Season in India 2022) ચાલી રહ્યો છે. દરેક વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક લગ્નો થઈ રહ્યા છે. આ સિવાય કેટલાક લોકો નવેમ્બર મહિનામાં લગ્નની તૈયારી પણ કરી રહ્યા છે. છોકરીના પક્ષના લોકો સારા વરની (Marriage Proposal for life partner) શોધમાં છે. તો કોઈ સગાઈનો (Proposal for Engagement) ગોલ્ડન ટાઈમ શરૂ થાય એની રાહ જોઈને પણ બેઠા હોય છે. પણ ઝારખંડના હઝારીબાગમાંથી લગ્ન સંબંધી એક એવો કિસ્સા સામે આવ્યો છે જે ચર્ચાનું કારણ બની રહ્યો છે. એક છોકરી છે જેણે પોતે જ પોતાના લગ્નની જાહેરાતો (Advertisement for self Marriage) છપાવી છે. જે જોઈને તમને નવાઈ લાગશે.

સ્વયંવર: લગ્ન કરવાની ઈચ્છા હોય અને આ ક્વોલિટી હોય તો કરો એપ્લાય, યુવતીની અનોખી જાહેરાત
સ્વયંવર: લગ્ન કરવાની ઈચ્છા હોય અને આ ક્વોલિટી હોય તો કરો એપ્લાય, યુવતીની અનોખી જાહેરાત

આ પણ વાંચો: સફાઈ માટે પ્રેરણા આપવા શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકોએ કરી સફાઈ અભિયાનની પહેલ

આ છે માંગ: હજારીબાગમાં ઝંડા ચોક પાસે બંગાળી દુર્ગાનું સ્થાન છે. જ્યાં લગ્ન સંબંધિત ફંક્શન્સ પણ યોજાય છે, તેના પ્રવેશદ્વાર પર દિવાલ પર એક પોસ્ટર ચોંટાડવામાં આવ્યું છે. જેમાં એક છોકરીએ પોતાની સંપૂર્ણ વિગતો આપી છે અને તે એક સારા છોકરાની શોધમાં છે. જાહેરખબર પર એવું પણ લખવામાં આવ્યું છે કે છોકરાએ સારું કામ કરવાનું રહેશે. તે ઘરનો માલિક એવો હોવો જોઈએ. જે ઘરનું ધ્યાન રાખે. આ સિવાય શિક્ષિત હોવો જોઈએ જેની ઉંમર 30 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આટલું જ નહીં, યુવતીએ એમ પણ કહ્યું છે કે તે કોઈપણ જ્ઞાતિનો હશે એ ચાલશે. પણ પરિવારની સારસંભાળ રાખે એવો હોવો જોઈએ. કોઈ પ્રકારની લાલચ અને કપટ ન હોવું જોઈએ.

આ પણ વાંચો: ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદે નોર્વેજીયન ચેસ ઓપનનો જીત્યો ખિતાબ

મોબાઈલ નંબર આપ્યો: આ યુવતીએ તેના ઘરનું સરનામું વિષ્ણુપુરી શેરી નંબર 4 આપ્યું છે. મોબાઈલ નંબર પણ આપ્યો છે. યુવતીનું કહેવું છે કે જો યુવક આ શરત સ્વીકારે તો તે તેની સાથે લગ્ન કરવા તૈયાર છે. પણ આવી જાહેરાત લોકોમાં ચર્ચાનો વિષય બની રહી છે. જોકે, આવા પ્રકારની શરતથી પણ અનેક પ્રકારની વાતો થઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.