ETV Bharat / bharat

Girl Fell Into A Borewell: MPના છત્તરપુરમાં 1 વર્ષની બાળકી બોરવેલમાં પડી - બાળકી બોરવેલમાં પડી

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં 1 વર્ષની બાળકી 15 ફૂટ ઊંડા બોરવેલમાં પડી (Girl Fell into Borewell) ગઈ હતી, કલાકો પછીના રેસ્ક્યુ ઓપરેશન (MP girl rescue operation) બાદ તેને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી.

Girl Fell Into A Borewell: MPના છત્તરપુરમાં 1 વર્ષની બાળકી બોરવેલમાં પડી

author img

By

Published : Dec 17, 2021, 11:10 AM IST

છતરપુર: મધ્યપ્રદેશના છતરપુર (Girl fell in borewell in Chhatarpur) જિલ્લામાં સૂકા બોરવેલમાં પડી ગયેલી બાળકીને ઘણા કલાકોના રેસ્ક્યુ ઓપરેશન (Girl Fell into Borewell) બાદ બચાવી લેવામાં આવી છે. આ ઘટના દૌની ગામની છે. સેના અને પોલીસની ટીમે બાળકીને બોરવેલમાંથી સુરક્ષિત રીતે (MP girl rescue operation) બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડી હતી.

બાળકીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી

બુધવારે બાળકી 15 ફૂટ ઊંડા બોરવેલમાં પડી (One year old girl fell in dry borewell) હતી. કલાકોના રેસ્ક્યુ ઓપરેશન પછી તેને બહાર કાઢવામાં સફળતા મળી હતી. સેનાના જવાનોએ પણ સ્થાનિક પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રને બચાવ કામગીરીમાં મદદ કરી હતી. બાળકીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. ડો.આર.એસ.પ્રજાપતિએ જણાવ્યું કે, 'બાળકીની તબીયત સારી છે, જ્યારે બાળકી બોરવેલમાં હતી, ત્યારે તેને સતત ઓક્સિજનનો પુરવઠો આપવામાં આવતો હતો.

રમતી રમતી છોકરી બોરવેલમાં પડી

બાળકીના પરિવારજનોએ જણાવ્યું કે, બાળકી રમતા રમતા ઘરથી ચાલી ગઈ હતી. પરિવારના સભ્યો બાળકીની શોધખોળ કરી રહ્યા હતા, ત્યારે જ ખેતરમાં બનાવેલા બોરની અંદરથી બાળકીના રડવાનો અવાજ સંભળાયો હતો. પરિવારના સભ્યોએ પહેલા તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેમને લાગ્યું કે તે તેઓ પ્રયાસમાં નિષ્ફળ રહ્યા છે, ત્યારે તેણે પોલીસને ઘટનાની જાણ કરી. બાળકી બોરવેલમાં પડી હોવાની માહિતી મળતા જ સ્થાનિક પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું હતું.

કલેક્ટર અને પોલીસ અધિક્ષક સમીક્ષા કરવા ઘટનાસ્થળે પહોંચ્યા

રેસ્ક્યુ ટીમે બાળકીને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. બોરવેલમાં ફસાયેલી બાળકીને બચાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્ટેટ ડિઝાસ્ટર ઈમરજન્સી રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમને ગ્વાલિયરથી બોલાવવામાં આવી હતી. કલેક્ટર અને પોલીસ અધિક્ષક પણ બચાવ કાર્યની સમીક્ષા કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

મધ્યપ્રદેશમાં આ પહેલા પણ આવી ઘટનાઓ બની ચુકી છે

લગભગ 3 મહિના પહેલા, ઉજ્જૈન જિલ્લા મુખ્યાલયથી 8 કિમી દૂર રૂઇગઢના જોગીખેડી પાસે 5 વર્ષની બાળકી બોરવેલમાં પડી હતી. ગામ લોકો હેકની મદદથી બાળકીને બોરવેલમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

આ પણ વાંચો:

21 વર્ષમાં છોકરીઓના લગ્ન પર સાંભળો શું કહે છે ડોકટરો...

છોકરીઓના લગ્નની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરશે સરકાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.