ETV Bharat / bharat

પબમાંથી ઘરે મૂકવાનુ કહી મિત્રો યુવતીને ઉઠાવી ગયા, કારમાં જ કામ પતાવી ફરી પમાં જ છોડી દીધી - Hyderabad Amnesia Lounge Bar

હૈદરાબાદમાં સગીર યુવતી પર ગેંગરેપ (Hyderabad gang rape)ની ઘટના સામે આવી છે. આ ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવી હતી. ઘરે ગયા પછી બીજા દિવસે તેના પિતાને તેના શરીર અને ગળા પર ઈજાના નિશાન મળ્યા. તેઓએ તેની સાથે શું થયું તે અંગે પૂછપરછ કરી ત્યારબાદ તેણીએ તેના પર ગેંગ રેપની વાત કહી.

પબમાંથી ઘરે મૂકવાનુ કહી મિત્રો યુવતીને ઉઠાવી ગયા, કારમાં જ કામ પતાવી ફરી પમાં જ છોડી દીધી

author img

By

Published : Jun 3, 2022, 7:02 PM IST

હૈદરાબાદ: સગીર યુવતી પર ગેંગરેપની ઘટના (Hyderabad gang rape) સામે આવી છે. આ ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવી હતી. જ્યુબિલીહિલ્સ પોલીસ (Jublihills police hyderabad)ના નિવેદન મુજબ.. એક છોકરી(17) તેના બે મિત્રો સાથે 28મી મેના રોજ એમ્નેશિયા પબ (Hyderabad Amnesia Lounge Bar)માં ગઈ હતી, ત્યાં તેણે તેના બે મિત્રો આદી, સૂરજ સાથે ડિનર કર્યું. બાદમાં 5.30 વાગ્યે તે પબમાંથી બહાર આવી. તેણીના મિત્રોએ તેણીને કહ્યું કે, તેઓએ તેણીને ઘરે મૂકી જશે. પછી તે કારમાં બેસી ગયા.

યુવતી પર આચર્યુ સામૂહિક દુષ્કર્મ: પોલીસને શંકા હતી કે, રસ્તામાં અન્ય બે યુવકો કારમાં બેઠા હતા. તેમને શંકા છે કે, ચાર યુવકોએ કારમાં ઉજ્જડ વિસ્તારમાં એક યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતુ. જ્યારે છોકરી જોરથી રડી ત્યારે તેઓએ તેને પબમાં છોડી દીધી. તેણી ઘરે ગયા પછી બીજા દિવસે તેના પિતાને તેના શરીર અને ગળા પર ઈજાના નિશાન મળ્યા. તેઓએ તેની સાથે શું થયું તે અંગે પૂછપરછ કરી ત્યારબાદ તેણીએ તેના પર ગેંગ રેપની વાત કહી.

આ પણ વાંચો: રાષ્ટ્રપતિના આગમન પહેલા બોમ્બ વિસ્ફોટના અહેવાલ, ફાટી નીકળ્યા તોફાનો

તરત જ તેના પિતાએ જ્યુબિલીહિલ્સ પોલીસમાં ફરિયાદ કરી. તેઓએ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે પીડિતને પ્રોટેક્શનમાં મોકલી એશ્યોરન્સ સેન્ટરના અધિકારીઓ પીડિતાની મેડિકલ ટેસ્ટ કરાવી છે અને તારણ કાઢે છે કે, તેના પર સામૂહિક દુષ્કર્મ થયુ છે. આ ગેંગરેપ કેસમાં જનપ્રતિનિધિના પુત્રો સંડોવાયેલા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પબ પાસેના સીસીટીવી વિઝ્યુઅલના આધારે તપાસ ચાલી રહી છે. આરોપી ગોવા ભાગી ગયો હોવાની માહિતી મળી રહી છે. પોલીસની ચાર ટીમો હાલ તપાસમાં છે.

આ પણ વાંચો: હવે દિલ્હી મેટ્રોની મુસાફરી સુરક્ષીત નથી, ધોળે દિવસે છોકરીની છેડતી થતા ટ્વિટથી કરી ફરિયાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.