ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટના કેમ્પસની બેન્કમાં લાગી આગ, 5 ફાયરબ્રિગેડ પહોંચી - સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ કેમ્પસમાં આગ લાગવાના સમાચાર છે. મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટના કેમ્પસની અંદર બનેલી બેંકમાં (Bank Fire At Supreme Court Campus) આગ લાગી છે.

સુપ્રીમ કોર્ટના કેમ્પસની બેન્કમાં લાગી આગ, 5 ફાયરબ્રિગેડ પહોંચી

author img

By

Published : Jun 7, 2022, 11:23 AM IST

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ કેમ્પસમાં આગ લાગવાના સમાચાર છે. મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટના કેમ્પસની અંદર બનેલી બેંકમાં (Bank Fire At Supreme Court Ccampus) આગ લાગી છે. પાંચ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે. આગ ઓલવવાનું કામ ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ રાત્રે લગભગ 9.20 કલાકે લાગી હતી. આગ લગભગ કાબુમાં આવી ગઈ છે.

અપડેટ ચાલું...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.