ETV Bharat / bharat

આંધ્રપ્રદેશમાં ફાર્મા યુનિટમાં આગ લાગતા ચાર લોકોના થયા મોત

આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં એક ફાર્મા કંપનીમાં આગ લાગી (Four people died in fire accident at andhra) હતી. આ આગમાં ચાર લોકોના મોત થયા છે. આ ઉપરાંત ધણા લોકો ઇજાગ્રસ્ત છે તે પૈકી એકની હાલત ગંભીર છે.

author img

By

Published : Dec 27, 2022, 7:24 AM IST

આંધ્રપ્રદેશમાં ફાર્મા યુનિટમાં આગ લાગતા ચાર લોકોના થયા મોત
આંધ્રપ્રદેશમાં ફાર્મા યુનિટમાં આગ લાગતા ચાર લોકોના થયા મોત

આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લાના પરાવડા ખાતે સોમવારે જેએન ફાર્મસીના ફાર્માસ્યુટિકલ યુનિટમાં (fire broke out in pharma company) ફાટી નીકળેલી મોટી આગમાં ચાર લોકોના મોત (Four people died in fire accident at andhra) થયા હતા અને અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકોની ઓળખ રામબાબુ, રાજેશ, રામકૃષ્ણ, વેંકટરાવ તરીકે થઈ છે. મૃતદેહોને વિશાખાપટ્ટનમ KGH લઈ જવામાં આવ્યા હતા.

વ્યક્તિની હાલત અત્યંત ગંભીર: પરવાડા પોલીસના જણાવ્યા અનુસાર, યુનિટની (Fire at pharma unit in Andhra Pradesh) ઓળખ લૌરસ લેબ્સ તરીકે કરવામાં આવી હતી અને તેમને અપ્રમાણિત અહેવાલો મળ્યા હતા કે, અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. તેમના મૃતદેહ કિંગ જ્યોર્જ હોસ્પિટલના શબઘરમાં પહોંચ્યા હતા. એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર હતી, જેની સારવાર શીલા નગરની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી. તેમણે કહ્યું કે, પોલીસને હજુ સુધી કંપનીના અધિકારીઓ પાસેથી સત્તાવાર માહિતી મળી નથી.

સલામતીનાં પગલાંના અભાવે અકસ્માત: ફાર્મસીના કામદારો અને CITU નેતા સત્યનારાયણે પુષ્ટિ કરી હતી કે, સાંજે બનેલી આગની ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, યુનિટમાં સલામતીનાં પગલાંના અભાવે અકસ્માત થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.