ETV Bharat / bharat

મેડિકલ કોલેજમાં હંગામો : સિનિયર અને જુનિયર વચ્ચે મારપીટ, વિદ્યાર્થીઓને અપાઇ અનોખી સજા

બેલાગવી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (BIMS) ના સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે મારપીટ થઇ હતી. આ ઘટના 4 મે ની રાત્રે બની હતી, જ્યારે 15 વિદ્યાર્થીઓએ અંતિમ વર્ષના વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. આ સંબંધમાં કોલેજ પ્રશાસને 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

મેડિકલ કોલેજમાં હંગામો
મેડિકલ કોલેજમાં હંગામો
author img

By

Published : May 14, 2022, 3:15 PM IST

બેલાગવી : કર્ણાટકનાં બેલાગવીમાં આવેલ મેડીકલ કોલેજમાં ચૂંટણીના વિવાદને લઈને હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે હંગામો થયો હતો. મેડિકલના અંતિમ વર્ષમાં અભ્યાસ કર્ચો વિદ્યાર્થી બુરમ ગોદરે આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. બુરારામને સારવાર માટે રાજસ્થાનની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. BIMMSના ડિરેક્ટરે APMC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મેડિકલ કોલેજમાં હંગામો
મેડિકલ કોલેજમાં હંગામો

આ પણ વાંચો - આ તો કેવી પોલીસ કે અઠવાડિયામાં ત્રણ વખત થાય છ બદલી, જાણો ઘટના..

ઘટનાનું કારણ - બિમ્સ કોલેજની ચૂંટણી 1 મેના રોજ યોજાઈ હતી. ઇજાગ્રસ્ત બુરારામે ચૂંટણી દરમિયાન ક્રિષ્ના રાઠોડ અને તેની ટીમનો વિરોધ કર્યો હતો. ચૂંટણીના ચાર દિવસ પછી, તેઓ મધ્યરાત્રિએ બુરારામના રૂમમાં પહોંચ્યા અને તેમની સાથે ઝઘડો કર્યો હતો. BIMS એડમિનિસ્ટ્રેટર અમલાન આદિત્ય બિસ્વાસે જણાવ્યું હતું.

આ પણ વાંચો - સાવધાન! આ CCTV ના દ્રશ્યો કરી શકે છે વિચલિત, કુહાડી મારી મોઢાનો કર્યો 'છૂંદો'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.