ETV Bharat / bharat

Federation of Automobile Dealers Association: ઓમીક્રોનની અસર વાહનવ્યવર પર પણ પડી શકવાની સંભાવના: FADA - ઓમીક્રોનના નવા વેરિઅન્ટ

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (Federation of Automobile Dealers Association) પણ આશા રાખે છે કે, તે આવતા વર્ષના બીજા છમાસિક ગાળા સુધી સેમિકન્ડક્ટરની (Semiconductor) અછતનો સામનો કરવો પડશે નહીં.

Federation of Automobile Dealers Association: ઓમીક્રોની અસર વાહનવ્યવર પર પણ પડી શકવાની સંભાવના: FADA

author img

By

Published : Dec 23, 2021, 8:27 PM IST

નવી દિલ્હી: ઓટો ડીલરોના સંગઠન ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનએ (Federation of Automobile Dealers Association) ગુરુવારએ જણાવ્યું હતું કે, જો કોરાનાના નવા પ્રકાર ઓમીક્રોનને કારણે એવા દેશોમાં લોકડાઉન થાય છે જ્યાં ચિપ બનાવવામાં આવે તો પેસેન્જર વાહન સપ્લાય વધુ અસરગ્રસ્ત થઇ શકે છે.

FADAએ આશા વ્યક્ત કરી

જો કે,FADA પણ આશા રાખે છે કે, તે આવતા વર્ષના બીજા છમાસિક ગાળા સુધી સેમિકન્ડક્ટરની અછતનો સામનો નહી કરવો પડે.

FADA આપ્યું નિવેદન

FADAના પ્રમુખ વિંકેશ ગુલાટીએ (FADA President Vinkesh Gulati) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ઓમીક્રોનના નવા વેરિઅન્ટના (New variants of Omicron) વધતા કેસોએ વિશ્વભરમાં ફરી ભયનું વાતાવરણ સર્જ્યું છે. જો ચિપ બનાવતા દેશોમાં લોકડાઉન થાય છે, તો તે વાહનોના સપ્લાય ઉપર વધુ અસર કરી શકે છે.' FADAનો અંદાજ છે કે, પુરવઠો અને માંગ ધીમે ધીમે 2022ના બીજા ભાગમાં સામાન્ય થઈ જશે.

ઓટોમોટિવ ઉદ્યોગને 2023 સુધીમાં સંપૂર્ણપણે પુનર્જીવિત કરી શકાશે

ગુલાટીએ કહ્યું, "જો કોવિડ સમાપ્ત થઈ ગયો હોય, તો પણ ઓટોમોટિવ ઉદ્યોગને 2023 સુધીમાં સંપૂર્ણપણે પુનર્જીવિત કરી શકાય છે અને તે કોવિડ પહેલાના સ્તરે પહોંચી શકે છે."

આ પણ વાંચો:

most expensive city in the world:તેલ અવીવ બન્યું વિશ્વનું સૌથી મોંઘું શહેર, પેરિસ બીજા સ્થાને સરકી ગયું

Coronavirus In Gujarat: નવા 44 પોઝિટિવ કેસ નોંધાયા, 36 દર્દીઓ થયા કોરોના મુક્ત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.