ETV Bharat / bharat

પ્રેમ પ્રકરણમાં પિતાએ પુત્રી પર કર્યું અંધાધૂંધ ફાયરિંગ - Father shot daughter in love affair

પટનામાં પિતાએ દીકરીને ગોળી મારી છે. પ્રેમ પ્રકરણની શંકામાં પિતાએ પુત્રી પર 5 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. પુત્રીને ઈજાગ્રસ્ત હાલતમાં બિહટાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. Father shoots daughter in Patna, horror killing in patna, Father shot daughter in love affair

પિતાએ પુત્રી પર કર્યું અંધાધૂંધ ફાયરિંગ
પિતાએ પુત્રી પર કર્યું અંધાધૂંધ ફાયરિંગ
author img

By

Published : Aug 20, 2022, 6:02 PM IST

Updated : Aug 20, 2022, 6:16 PM IST

બિહાર બિહારની રાજધાની પટનામાં હૉરર કિલિંગનો મામલો સામે આવ્યો છે(horror killing in patna). જિલ્લાના નૌબતપુરમાં એક પિતાએ પુત્રીને ગોળી મારી દીધી છે (Father shoots daughter in Patna). પ્રેમ પ્રકરણની શંકામાં સનકી પિતાએ પુત્રી પર 5 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. પુત્રીને ઈજાગ્રસ્ત હાલતમાં બિહટાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બીજી તરફ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો વિદેશ જવાની લ્હાયમાં ડુપ્લિકેટ ટિકીટ બનાવી ફલાઇટ પકડવા આવ્યો, આમ ઝડપાઇ ગયો

પિતા દ્વારા પુત્રી પર હુમલો નૌબતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રેંગનિયાબાગ ગામમાં રહેતા ઋષિ દેવ પ્રસાદે તેની 21 વર્ષની પુત્રી મધુ કુમારી પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગમાં મધુના શરીર પર પાંચ ગોળીઓ વાગી હતી. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. આરોપી પિતા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. ફાયરિંગની ઘટનાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. પિતા પુત્રી વચ્ચે પ્રેમ પ્રકરણને લઈને ઝઘડો થયો હતો. જેના કારણે ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પીડિતાની માતા મનોરમા દેવી સ્પષ્ટ કંઈપણ જણાવવાનું ટાળી રહી હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો રાજસ્થાનમાં ભયાનક માર્ગ અકસ્માત, ગુજરાતના 4 શ્રદ્ધાળુઓના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત

Last Updated : Aug 20, 2022, 6:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.