ETV Bharat / bharat

કલમ 370 નાબૂદ કરવાના નિવેદન બાદ ફારુક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી નજરકેદ

ફારુક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીએ જમ્મુ-કાશ્મીરને (Article 370 abrogation anniversary) વિશેષ દરજ્જો આપનાર કલમ ​​370 નાબૂદ કરવાની ત્રીજી વર્ષગાંઠ પર નિવેદન આપ્યું (Article 370 abrogation ) હતું. જે બાદ તેને નજરકેદ કરવામાં (house arrest) આવ્યો હતો.

નજરકેદ
નજરકેદ
author img

By

Published : Aug 5, 2022, 6:08 PM IST

શ્રીનગર: નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા અને પીડીપી (Article 370 abrogation anniversary) પ્રમુખ મહેબૂબા મુફ્તીને કલમ 370 નાબૂદ કરવા વિરુદ્ધ ટિપ્પણી બાદ નજરકેદ કરવામાં આવ્યા છે. શ્રીનગરના નવાઈ-સુભા કોમ્પ્લેક્સમાંથી પાછા ફર્યા (Article 370 abrogation) બાદ બંને નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા (house arrest) હતા, જ્યાં ફારૂક અબ્દુલ્લાએ એક બેઠકની અધ્યક્ષતા કરી હતી.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર: કુલગામ એન્કાઉન્ટરમાં એક જવાન ઘાયલ, સર્ચ ઓપરેશન ચાલુ

શાંતિપૂર્વક લડીશું: આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, '5 ઓગસ્ટ, 2019ના (Farooq Mehbooba on Article 370 abrogation) રોજ અમારી પાસેથી ગેરબંધારણીય અને અલોકતાંત્રિક રીતે છીનવાઈ ગયેલા અધિકારો માટે અમે શાંતિપૂર્વક લડીશું.'

આ પણ વાંચો: સંબંધોની હત્યા: માતાએ દીકરીને પાંચમાં માળેથી ફેંકી, જુઓ વીડિયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.