ETV Bharat / bharat

પોપટ ખોવાણો: કુટુંબે સભ્ય સમાન મિત્રને શોધવા રાખ્યુ 50000નું ઈનામ - missing parrot poster

કર્ણાટકના એક વ્યક્તિએ તેના ગુમ થયેલા આફ્રિકન ગ્રે પોપટ વિશે સંકેત આપી શકે તેવા કોઈપણને 50,000નું રોકડ ઇનામ (Cash prize for missing parrot) જાહેર કર્યુ છે.

પોપટ ખોવાણો: કુટુંબે સભ્ય સમાન મિત્રને શોધવા રાખ્યુ 50000નું ઈનામ

author img

By

Published : Jul 19, 2022, 7:47 PM IST

તુમાકુરુ (કર્ણાટક): અહીં એક વ્યક્તિએ રૂ.50,000નું રોકડ ઇનામ (Cash prize for missing parrot) જાહેર કર્યુ છે. તેના ગુમ થયેલા આફ્રિકન ગ્રે પોપટ વિશે સંકેત આપી શકે તેવા કોઈપણને 50,000 કેશ પ્રાઈઝ આપશે. અઢી વર્ષ સુધી તેણે બે પોપટને પ્રેમથી ઘરમાં રાખ્યા હતા, જેમાથઈ રૂસ્તુમા નામનો પોપટ (Karnataka missing parrrot) ગુમ થઈ ગયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 3500 પશુ લમ્પી વાયરસની ઝપેટમાં, સરકારે વેક્સિનના ડોઝનો ઓર્ડર આપ્યો : રાઘવજી પટેલ

તુમાકુરુની જયનગર કોલોનીમાં રહેતો એક પરિવાર દર વર્ષે બે પોપટનો જન્મદિવસ પણ ભવ્ય રીતે ઉજવે છે. હવે તેમાંથી એક ગુમ છે અને તેઓ દિવસ-રાત આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી રહ્યા છે. તેમજ શહેરભરમાં બેનરો (missing parrot poster) લગાવવામાં આવ્યા છે અને શોધનારને ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: 'બન્નંગયી', ક્યારેક જોયુ કે? અહી નારિયેળનું અથાણું છે ટ્રેડિંમાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.