ETV Bharat / bharat

Top News: કોરોનાની મહામારીના કારણે આજથી દ્વારકાધીશનું મંદિર રહેશે બંધ, રસીકરણ ઝુંબેશને એક વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્રએ ટપાલ ટિકિટ બહાર પાડી. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - આંતરરાષ્ટ્રીય સમાચાર

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, સુખીભવ: અને આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

Top News
Top News
author img

By

Published : Jan 17, 2022, 6:05 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે...

1 Dwarkadhish Temple Closed: કોરોનાની મહામારીના કારણે આજથી દ્વારકાધીશનું મંદિર રહેશે બંધ

હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીના પગલે અને કોરોનાના (Corona epidemic) વધતા જતા કેસોના પગલે ભક્તોની સાવચેતીના ભાગ રૂપે જગત મંદિર દ્વારકાધીશને બંધ રાખવાનો (Dwarkadhish Temple Closed) મહત્વપૂર્ણ નિર્યણ લેવામાં આવ્યો છે. Click Here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1 covaxin postal stamp: રસીકરણ ઝુંબેશને એક વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્રએ ટપાલ ટિકિટ બહાર પાડી

રસીકરણ ઝુંબેશને એક વર્ષ પૂર્ણ(One year of vaccination campaign completed) થવા પર કેન્દ્રએ ટપાલ ટિકિટ બહાર પાડી છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, ભારતે ગયા વર્ષે 1 એપ્રિલે રસીના 10 કરોડ ડોઝ આપવાની સિદ્ધિ હાંસલ(Achieved 100 million doses) કરી હતી. Click Here

2 Gujarat Corona Update : રાજ્યમાં 24 કલાકમાં 10,150 પોઝીટીવ કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

છેલ્લા 24 ક્લાકમાં રાજ્યમાં કોરોનાના નવા 10,150 કેસ નોંધાયા છે જ્યારે 8 દર્દીઓના મૃત્યુ નિપજ્યા. રાજ્યમાં આજે પણ સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર અમદાવાદમાં 3,264 કેસ નોંધાયા છે. Click Here

3 Anushka Sharma emotional reaction: અનુષ્કા શર્મા થઈ ભાવુક, સોશિયલ મીડિયામાં લખી દિલની વાત

ભારતીય ક્રિકેટ ટીમના (Indian cricket team) સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમમાંથી રાજીનામું (VIRAT STEPS DOWN AS INDIA TEST CAPTAIN) આપવાની જાહેરાત કરી છે. જેના પર વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માએ ભાવનાત્મક પ્રતિક્રિયા (Anushka Sharma emotional reaction) આપી છે. Click Here

4 UP Assembly Election 2022: કોવિડ નિયમોના ઉલ્લંઘન પર ચૂંટણી પંચે 24 કલાકમાં સપા પાસેથી માંગ્યો જવાબ

સમાજવાદી પાર્ટીની (SP) લખનઉ ઓફિસમાં વર્ચ્યુઅલ રેલી (a public meeting called a virtual rally) દરમિયાન કોવિડ-19 નિયમોના ઉલ્લંઘન (Violation of covid-19 rules) કરવામાં આવ્યું હતું. આથી, ચૂંટણી પંચે તેમને શનિવારે એક નોટિસ ફટકારી (The Election Commission issued a notice on Saturday) છે. Click Here

સુખીભવ:

1 Health Tips: અંડરઆર્મ્સની જાળવણી એટલી જ જરૂરી છે, જેટલી શરીરના અન્ય ભાગોની

મોટાભાગની સ્ત્રીઓ (female health tips) અને પુરુષો તેમની બગલના (armpit) સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પર એટલું ધ્યાન આપતા નથી જેટલું તેઓ શરીરના અન્ય ભાગો પર આપે છે, જેના કારણે સામાન્ય રીતે અંડરઆર્મ્સમાં ઈન્ફેક્શન અને તેમાં અન્ય અનેક પ્રકારની સમસ્યાઓ (personal hygiene tips) થવાનું જોખમ રહે છે. ચાલો જાણીએ શા માટે અંડરઆર્મ્સને સાફ કરવું જરૂરી છે અને આ જગ્યાની કેવી રીતે કાળજી રાખી શકાય. Click Here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.