ETV Bharat / bharat

Top News: PM Modi આજે દેશના તમામ મુખ્યપ્રધાનો સાથે કરશે બેઠક, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહ આજે ગુજરાતના પ્રવાસે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - top ten news

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, સુખીભવ: અને આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

Top News
Top News
author img

By

Published : Jan 13, 2022, 6:05 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે...

1 કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહ આજે ગુજરાતના પ્રવાસે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહ આજથી ગુજરાતના પ્રવાસે છે, 15 જાન્યુઆરીએ રાજ્યપાલ અને મુખ્યપ્રધાન સાથે કરી શકે છે મુલાકાત. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈને અગ્રણી નેતાઓ સાથે યોજી શકે છે મહત્વની બેઠક અને આ વખતે કોરોનાના કારણે આ વર્ષે તેઓ પતંગ નહી ચગાવી શકે.

2 PM Modi આજે દેશના તમામ મુખ્યપ્રધાનો સાથે કરશે બેઠક

વડાપ્રધાન મોદી આજે દેશમાં તમામ મુખ્યપ્રધાનો સાથે કરશે વર્ચ્ચુઅલી બેઠક.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1 PM security breach in Punjab : સુપ્રીમ કોર્ટે તપાસ પેનલના વડા સહિત 4 સદસ્યોની સમિતિની કરી જાહેરાત

સુપ્રીમ કોર્ટ આજે બુધવારે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશના નામની જાહેરાત (SC to announce name of judge to head probe panel) કરીને સમિતીનું ગઢન કરવામાં આવ્યું છે. જે ગયા અઠવાડિયે પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિની તપાસ માટે સમિતિનું નેતૃત્વ કરશે. Click Here

2 Gujarat Corona Update: આજે રાજ્યમાં 9941 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

ગુજરાતમાં આજે 9941 કોરોના (Gujarat Corona Update)ના પોઝિટિવ કેસ નોંધાયા છે અને 4 લોકોના મોત થયા છે, આજે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો એક પણ કેસ સામે આવ્યો નથી. Click Here

3 China Construction At Bhutan Border: ચીનના કરતૂતોની સેટેલાઇટ તસવીરોથી થયો ખુલાસો

ચીન ભૂટાન સાથેની સરહદ પર બાંધકામ (China Construction At Bhutan Border) કરી રહ્યું છે. આ અંગે સેટેલાઇટ તસવીરો સામે આવી છે. ચીન ભૂટાન સાથેની વિવાદિત સરહદ (china bhutan border dispute) પર 2 માળની ઇમારતો સહિત 200થી વધુ સ્ટ્રક્ચર્સનું નિર્માણ કરી રહ્યું છે, તેમજ અહીં 6 સ્થળોએ ઝડપથી વસાહતો બનાવી રહ્યું છે. Click Here

4 Coastal Highway in Gujarat : 2,440 કરોડના ખર્ચે તૈયાર કરાશે કોસ્ટલ હાઈવે, 1,000 ST બસની ખરીદી કરાશે : જીતુ વાઘાણી

કેબિનેટ બેઠક (Cabinet meeting 2022) બાદ જીતુ વાઘાણીએ જણાવ્યું કે સુરત કેમિકલ કાંડના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે સાથે જ રાજ્યની જનતા માટે 1,000 નવી બસ પણ ફાળવવામાં આવી છે. Click Here

સુખીભવ:

1 Stress and heart problems : લાંબો સમય ચાલતો માનસિક તણાવ હૃદયરોગીઓની સમસ્યા વધારે છે

એવા લોકો જેમનું હૃદય નબળું છે અથવા પહેલેથી જ કોઈહૃદય સંબંધિત સમસ્યા છે, તો ઘણા કિસ્સાઓમાં શારીરિક સમસ્યાઓ કરતાં વધુ માનસિક તાણ હાર્ટ એટેક, સ્ટ્રોક અને અન્ય ગંભીર કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ વધારી શકે છે. તાજેતરના એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ક્રોનિક સ્ટ્રેસ હૃદયના દર્દીઓ માટે મોટું જોખમ (Stress and heart problems) બની શકે છે. Click Here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.