- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 Changes in Corona guideline in Gujarat: રાત્રીના 1થી સવારે 5 વાગ્યા સુધી રહેશે કર્ફ્યુ
રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ફરીથી કોરોનાના નિયંત્રણો(Corona controls) લાગુ કરવામાં આવ્યા છે. જેમાં આજે રાત્રે 12:00થી જુની ગાઇડલાઇન(Corona guidelines revealed) પૂર્ણ થઈ રહી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આજે સત્તાવાર રીતે કોરોનાની નવી ગાઇડલાઇન બહાર પાડવામાં(Changes in Corona guideline in Gujarat) આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યના 8 મહાનગર પાલિકામાં(Changes in curfew in 8 corporation) રાત્રિના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ રહેશે. Click here
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....
1 Agricultural Relief Package-2: 9 જિલ્લાના 5 લાખથી વધુ ખેડૂતો માટે 531 કરોડનું પેકેજ કરાયું જાહેર
રાજ્યમાં સપ્ટેમ્બર માસમાં પડેલ અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને મોટા પ્રમાણ નુકસાન થયું હતું. જે અંતર્ગત રાજ્ય સરકારે રાજકોટ, જૂનાગઢ, દ્વારકા અને સોમનાથ જિલ્લામાં સર્વે કરીને રાહત પેકેજની જાહેરાત કરી હતી. ત્યારે બાકી રહી ગયેલા 9 જીલ્લાઓ(relief package includes farmers from 9 districts)નો સર્વેની કામગીરી કાર્યરત હતી ત્યારે આજે રાજ્યના પ્રવક્તા જીતુ વાઘાણીએ તુલસી પેકેજની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જે જિલ્લાઓમાં રાહત પેકેજ બાકી હતું તે બાબતે રાજ્ય સરકારે 531 કરોડ રૂપિયાની જાહેરાત(Announced a package of Rs 531 crore for farmers) કરી છે. Click here
2 Drugs in Gujarat : 600 કરોડના ડ્રગ્સ મામલે વધુ ત્રણ આરોપીઓની ATSએ ધરપકડ કરી
ગુજરાત ATSની(Anti-Terrorism Squad) ટીમે મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામે રેડ કરી અંદાજિત 120 કિલો હેરોઈનના જથ્થા(heroin in Gujarat) સાથે 3 આરોપીની ધરપકડ કરી(Drugs Crime) હતી. જે હેરોઈન કન્સાઈનમેન્ટની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 600 કરોડ થાય છે. આ હેરોઈન કન્સાઈનમેન્ટની વધુ તપાસ દરમિયાન તથા પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ સહિતના રાજ્યોમાં સક્રિય ડ્રગ્સ સ્મગલર્સની(drug smugglers in gujarat) સંડોવણી ખુલી છે. Click here
3 Threat To Kill CM Yogi : મુખ્યપ્રધાન યોગી અને ભારતીય કિસાન મંચના પ્રમુખને મારી નાખવાની ધમકી, કેસ નોંધાયો
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Cm Yogi Adityanath ) અને ભારતીય કિસાન મંચના (Bharatiya Kisan Manch) રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને એક પત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી (Threat To Kill CM Yogi) આપવામાં આવી છે. ધમકીનો પત્ર (Threat Letter To CM Yogi Adityanath) મોકલનાર વ્યક્તિએ પરબિડીયા પર પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર પણ લખ્યો છે. આ બાબતે ઉત્તર પ્રદેશ પોલીસે કેસ નોંધ્યો છે. Click here
4 Parliament winter session 2021: રાજ્યસભાના સાંસદોને સસ્પેન્ડ કરવા પર બોલ્યા રાહુલ ગાંધી, પૂછ્યું- કઈ વાતની માફી?
રાહુલ ગાંધીએ રાજ્યસભાના સાંસદોના સસ્પેન્શન પર (rahul gandhi on suspension of rajya sabha MPs) સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, સાંસદોને શા માટે માફી માંગવાનું કહેવામાં આવી રહ્યું છે. આ પહેલા રાજ્યસભામાં સાંસદોનું સસ્પેન્શન (suspension of mp in rajya sabha) રદ કરવાની માંગને ફગાવી દેવામાં આવી હતી. Click here
સુખીભવ:
1 Fitness Plan According to Your Age : ઉંમર પ્રમાણે ફિટનેસ પ્લાન બનાવો અને રહો વધુ સ્વસ્થ
સ્વાસ્થ્ય જાળવવા માટે અને શરીરના વિકાસ માટે કસરત કેટલી મહત્વપૂર્ણ છે તે વિશે લગભગ દરેક જણ જાણે છે. કસરત કરનાર વ્યક્તિની ઉંમર, તેની શારીરિક સ્થિતિ અને રોગો-સમસ્યાઓને ધ્યાનમાં રાખીને fitness Plan બનાવીને કસરત ( Fitness Plan According to Your Age ) કોઈપણ માધ્યમથી કરવી જોઈએ. આ સિવાય ઉંમરના જુદા જુદા તબક્કામાં તેની મર્યાદા જેમ કે કસરતનો સમય, તેનો પ્રકાર અને તેની ઝડપ નક્કી કરવી ખૂબ જ જરૂરી છે, જેનાથી Benefits of Exercise મહત્તમ સ્તર પર મેળવી શકો છો. Click here