- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 દિવાળી વેકેશન પછી આજે ખુલશે હાઇકોર્ટનાં દરવાજા
મિનિ વેકેશન દિવાળીનાં તહેવાર પછી આજે સોમવારે ગુજરાત હાઇકોર્ટ ખુલશે.
2 રિક્ષા ચાલકો કરશે એક દિવસીય હડતાળ
CNG Gasનાં સતત વધતાં જતાં ભાવો રોકવા માટે અને રીક્ષાનાં ભાડામાં વધારો કરવાનાં હેતુથી આજ રોજ રીક્ષા ચાલકો એક દિવસની કરશે હડતાળ.
3 તમામ જનતા માટે ટ્રેનો ફરીથી શરૂ, જાણો ગુજરાતમાં આ ટ્રેનો દોડશે...
દેશભરમાં સોમવારથી સામાન્ય ટ્રેનો ફરીથી શરૂ કરવામાં આવશે. જેમાં ગુજરાત (Gujarat train)માંથી આવતી- જતી 28 ટ્રેનો ફરી જૂના નંબરથી કાર્યરત થશે. જનતા કરફ્યૂના 20 મહિના બાદ સ્પેશિયલ ટ્રેનો (Indian Railways) સામાન્ય નંબર અને સમયપત્રક (Trains Will No Longer Be Special) સાથે દોડશે. આ દરમિયાન ભાડામાં પણ ઘણો ફેરફાર થશે. Click Here
https://www.etvbharat.com/gujarati/gujarat/bharat/308-trains-will-no-longer-be-special-normal-fare-to-apply-check-the-list-indian-railways-trains-resume/gj20211114115834694
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 સરકારે ED અને CBI ડાયરેક્ટર્સનો કાર્યકાળ 5 વર્ષ લંબાવ્યો
ભારત સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ડિરેક્ટરનો કાર્યકાળ (TENURE OF ED AND CBI DIRECTORS) 5 વર્ષ લંબાવ્યો છે. Click Here
2 Children's Day 2021: બાળ દિવસ પર બાળકોના અધિકારોનું રક્ષણ કરવાની લઈએ પ્રતિજ્ઞા
બાળકો કોઈપણ દેશનું ભવિષ્ય છે. બાળકો એ દેશનો પાયો છે, જેના પર કોઈપણ રાષ્ટ્રનો વિકાસ અને સફળતાનો આધાર હોઈ શકે છે. આ હેતુ માટે ભારતમાં દર વર્ષે પૂર્વ વડાપ્રધાન (Former Prime Minister) પંડિત જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ (Jawaharlal Nehrus birth anniversary) 14 નવેમ્બરે બાળ દિવસ ઉજવવામાં આવશે. ચાલો બાળ દિને (BAL DIWAS 2021) બાળકોના અધિકારોનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લઈએ. Click Here
3 મણિપુરમાં આતંકવાદીઓનો કાયરતાપૂર્ણ હુમલો, કર્નલ સહિત 5 જવાનો શહીદ
મણિપુર (manipur)ના ચુરાચાંદપુર (churachandpur)માં આતંકવાદીઓ દ્વારા આસામ રાઇફલ્સ (assam rifles)ના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં CO સહિત આસામ રાઇફલના 5 જવાનો શહીદ (5 jawans of Assam Rifles martyred) થયા છે. હુમલામાં કર્નલની પત્ની અને દીકરાનું પણ મોત થયું છે. Click Here
સુખીભવ:
1 વિશ્વ ન્યુમોનિયા દિવસ: જાગૃત રહો, અન્ય લોકોને જાગૃત કરો
વિશ્વ ન્યુમોનિયા (pneumonia) દિવસ જાહેર આરોગ્ય સમસ્યા તરીકે ન્યુમોનિયાની ગંભીરતાને પ્રકાશિત કરવા અને વધુ સંસ્થાઓ/દેશોને રોગ સામે લડવા માટે ઉકેલો લાવવા પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં ન્યુમોનિયા વિશે લોકોને જાગૃત અને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે 12 નવેમ્બરે ઉજવવામાં આવે છે. Click Here